SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २६८ અન્તઃકરણની ત્રિવિધતાની સાંખ્ય માન્યતાનું ખંડને 44. વાફ ઈન્દ્રિય તો સુતાં હૃદયને અરુચિકર છે. સંયોગ-વિભાગજન્ય બાહ્ય શબ્દનું જ્ઞાન થાય છે. સાગવિભાગના ભેદને આધારે શબ્દોમાં પણ ભિન્નતા આવે છે, કારણ કે ભેરી અને દંડના સંયોગથી જન્ય શબ્દ જેવો છે તેવો કૂમિ અને કોણુના સંયોગથી જન્ય શબ્દ નથી. એ જ રીતે ભિન્ન ભિન્ન સ્થાને અને કરણના સોગમાંથી ભિન્ન ભિન્ન પ્રકારને વર્ણભક શબ્દ ઉત્પન્ન થાય છે. એટલે વાફ ઇન્દ્રિય નામનું કંઈ નથી. વળી, લોકો “વાફ' શબ્દથી વર્ણાત્મક શબ્દને જ જણાવે છે, અને શબ્દ તો ઇન્દ્રિયને વિષય છે, પિતે જ ઇન્દ્રિય નથી. તેથી, અનેકવિધ દુખેના ઉપભેગને આપવામાં સમર્થ કર્મપરિણામ દ્વારા નિર્મિત આ શરીર તે તે અવયવો વડે તે તે કર્મફલને ઉપભોગ આત્માને સંપાદન કરાવી આપે છે, એટલે આવી વાફઇન્દ્રિયની કલ્પના કરવાની ઋજુતાનું કંઈ પ્રજન નથી. ___45. अन्तःकरणस्यापि नौविष्यमनुपपन्नम् , एकेन मनसैव पर्याप्तेः । बुद्धिस्तु उपलब्धिस्वभावत्वात् करणकार्यम् , न तु करणम् । अहङ्कारोऽपि ज्ञानविषय एव, न करणम् । एतच्च सविस्तरं बुद्धिलक्षणे वक्ष्यामः । तस्मान्न . त्रयोदशविधं करणमिति सिद्धम् । 45 અન્ત:કરણની ત્રિવિધતા પણ ઘટતી નથી, કારણ કે એક મન જ પર્યાત છે. ઉપલબ્ધિસ્વભાવ હેઈ, બુદ્ધિ તે કરણનું કાર્ય છે, સ્વયં કરણ નથી. અહંકાર પણ જ્ઞાનને વિષય છે, કારણ નથી. આ બધું વિસ્તારથી બુદ્ધિના લક્ષણના પ્રસંગમાં અમે જણાવીશું, તેથી કરણે તેર પ્રકારના નથી એ સિદ્ધ થયું. 46 न्यूनाधिकत्वशमनादत इन्द्रियाणि पञ्चैव बाह्यविषयाधिगमक्षमाणि । अन्तःसुखादिविषयग्रहणोपयोगि षष्ठं मनस्तु कथयिष्यति सूत्रकारः ।। 46. ન્યૂન કે અધિક સંખ્યાને વિવાદ શમાવવા, બાહ્ય વિષયનું જ્ઞાન કરવા સમર્થ ઈન્દ્રિયે પાંચ જ છે એમ કહેવામાં આવ્યું છે. સુખ આદિ આંતર વિષયના ગ્રહણમાં ઉપગી છ મનને સૂત્રકાર ગૌતમ જણાવશે. 47. તસ્માદ્વિમાનિ વિષયગ્રસમો મો – लुब्धानि चोरचटुलानि यथेन्द्रियाणि । पुंसो भवाब्धिपतितस्य विवेकरत्न मानन्ददायि न हरन्ति तथा विधेयम् ॥ 47. તેથી, વિયેના આત્યંતિક ઉપભોગમાં લુબ્ધ આમ તેમ ભમતા ચાર જેવી આ ઈન્દ્રિય સંસારસાગરમાં પડેલા પુરુષનું આનંદદાયી વિવેકાન ન હરે એનું ધ્યાન રાખવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy