SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુની ક્ષણિકતા પ્રત્યક્ષથી કે અનુમાનથી પુરવાર થતી નથી ૨૨૭ પરમાર્થ સત ભાવ ઈચ્છશે તે અમે કહીશું, “ઓ ભિક્ષુ ! ઉભો થા, તારી આશા ફળી, ક્ષણભંગવાદ સમાત થયો.” નિષ્કર્ષ એ કે આમ હતાં સંતાનરૂપ છમ વડે યાત્રા બંધ થતી હેઇ (=અટકી જતી હેઈ) સ્થિર પદાર્થો વડે જ તેને ઘટા. 143. एवमनन्तरनिगदितदूषणनिकरुम्बविनिहतप्रसरम् । नाध्यक्ष क्षणिकत्वे न चानुमानं प्रमाणं तत् ।। क्षणभङ्गे निरस्ते च कार्यमाधारवद् ध्रवम् । अतो ज्ञानादिकार्येण युक्तमाश्रयकल्पनम् ।। सुखादेरपि कार्यस्य विज्ञानाद् व्यतिरिक्तता । प्रागुक्तेति तदप्यन्यद्भवत्यस्यानुमापकम् ।। 143. तथा अनन्त२ पूर्व इस पोथी ना [क्षरिता पुरवा२ ४२वामा ] प्रसार નાશ પામે છે તેવું પ્રત્યક્ષ ક્ષણિક્તામાં પ્રમાણ નથી, અને અનુમાન પણ ક્ષણિકતામાં પ્રમાણ નથી. ક્ષણભંગને નિરાસ થનાં, કાર્યને ચોકકસ આશ્રય હો ઘટે છે. તેથી જ્ઞાન આદિ કાય ઉપરથી તેમના આશ્રયની કલ્પના કરવી યોગ્ય છે. સુખ વગેરે કાર્યની વિજ્ઞાનથી મતિરિક્તતા અમે પહેલાં જણાવી છે, એટલે તે પણ એ આશ્રયનું બીજુ અનુમાપક છે. 144. किञ्च नाङ्गीकरोषि त्वमात्मानं पारलौकिकम् । उपैषि परलोकं च विदितं ते बकव्रतम् ॥ कर्मसन्तानिनाऽन्येन यत्कृत' चैत्यवन्दनम् । ततोऽद्य फलमन्येन भुज्यतेऽकृतकर्मणा ।। न वा निर्वत्तिरप्यस्य चैत्यवन्दनकर्मणः । ज्ञानक्षणेन नैकेन किञ्चित् कर्म समाप्यते ।। कार्यकारणभावश्च यस्त्वदुक्तः स दूषितः । कार्यकारणभावेऽपि न ह्यन्यत्वं निवर्तते ॥ अनैकान्तिकता चास्य सन्तानान्तरबुद्धिभिः । उपादानत्वरूपोऽपि विशेषः प्राङ निराकृतः ।। कार्पासरागसंक्रान्तिदृष्टान्तो यश्च वर्णितः । सोऽप्ययुक्तः स्वरूपेण तत्र तस्यैव दर्शनात् ।। य एव रागः कार्पासवीजे समुपकल्पितः । स एव दृश्यते पुष्पे न तु तस्मात् फलान्तरम् ॥ एवं कर्मानुवृत्तिः स्यात् फलभोगस्तु दुर्घटः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy