________________
૨૨ ક્ષણભંગવાદમાં સન્તાન દ્વારા પણ વ્યવહારો ઘટતા નથી ' થાય છે એ વ્યવહાર નહિ થાય કારણ કે અર્થક્ષણે તે જુદા જુદા અનેક છે, વળી કોઈ વાર જ્ઞાનમાં બાધ્યબાધક ભાવ દેખાય છે તે પણ નહિ થાય કારણ કે જેમ મુદ્ગરથી ફુટી ગયેલા (=નાશ પામેલા) ઘટના અભાવનું જ્ઞાન [ ધટસત્તા કલભાવિ પૂર્વવત ઘટજ્ઞાનનું ] બાધક ઘટતું નથી તેમ પૂર્વાવગત રજતના અભાવને ગ્રહણ કરનારું જ્ઞાન જનસત્તાકાલભાવિ પૂર્વવત રજાનુભવનું બાધક ઘટતું નથી, [ પૂર્વાવગત રજતને હાલ અભાવ છે, જ્યારે પૂર્વે અનુભવકાળે તેને ભાવ હતું એટલે પૂર્વાનુભવનું બાધક હાલનું અભાવજ્ઞાન કેવી રીતે હોય ?] ઉપરાંત, પૂવંદષ્ટનું સ્મરણ, સ્મત કી વસ્તુનું પ્રત્યભિજ્ઞાન, અને પ્રત્યભિજ્ઞાત અધુરા ઘરનું સમાપન ઇત્યાદિ વ્યવહારો પણ લેપ પામે. 142. ગઇ સત્તાનમશ્રિ ત્રિવતે તસમર્થનમ્ |
न, तस्य भिन्नाभिन्नत्वविकल्पानुपपत्तितः ॥ अभेदपक्षे क्षणवद् व्यवहारो न सिध्यति । व्यतिरेके तु चिन्त्योऽसौ वास्तवोऽवास्तवोऽपि वा ॥ अवास्तवत्वे पूर्वोक्तं कार्य विघटते पुनः । वास्तवत्वे स्थिरो वा स्यात् क्षणिको वेति चिन्त्यताम् ।। सन्तानिनिर्विशेषः स्यात् सन्तानः क्षणभङ्गुरः । न सिध्येत् पुनरप्येष व्यवहारः पुरोदितः ॥ अथापि नित्यं परमार्थसन्तं
સત્તાનનામાનમુપૈષિ મામ્ | - उत्तिष्ठ भिक्षो ! फलितास्तवाशाः
सोऽयं समाप्तः क्षणभङ्गवादः ॥ તલ રતિ સત્તાન છદ્મનો વિનિવારણાત્ |
लोकयात्रा स्थिरै रेव पदार्थैरुपपाद्यताम् ॥ 142. બૌદ્ધ સંતાનને (continuum ને ) આધાર લઈ આ બધા વ્યવહારનું સમર્થન અમે કરીશું.
તૈયાયિક – ના, એમ ન થઈ શકે, કારણ કે સંતાન ક્ષણથી ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પ ઘટી શકતું નથી. [ સંતાન ક્ષણેથી અભિન્ન છે એ ] અભેદપક્ષમાં ક્ષણોની જેમ સંતાનમાં વ્યવહાર સધાત નથી [સંતાન ક્ષણોથી ભિન્ન છે એ ભેદપક્ષમાં વિચારવું જોઈએ કે આ સંતાન વાસ્તવિક છે કે નહિ? જો તે અવાસ્તવિક હોય તે પૂર્વોક્ત કાર્ય (અર્થાત વ્યવહારો) લોપ પામી જાય. જે તે વાસ્તવિક હોય તે તે સ્થિર છે કે ક્ષણિક એ વિચારે. [ જે તે ક્ષણિક હોય તે ] સંતની ક્ષણોથી તેને કોઈ વિશેષ ન રહે અને તે પણ ક્ષણભંગુર બને, પરિણામે અગાઉ જણે વેલે વ્યવહાર ફરી પાછો ન ઘટે. જે તમે સંતાન નામને નિત્ય ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org