________________
૧૭૪
મનમૈતન્યપક્ષખંડન 53. ननु मनस्तर्हि इच्छादेरधिष्ठानं भविष्यति । तद्धि नित्यमेकं सर्वविषयमभौतिकमिति न प्राक्तनदोषैः स्पृश्यते । उच्यते । मनसोऽपि तदाश्रयत्वमनुपपन्नम् । કુતઃ ? “જ્ઞાતજ્ઞનસાધનોપપઃ સંજ્ઞામે માત્ર [વાયસૂત્ર રૂ. ૨. ૨૭] | મનો हीच्छाद्याश्रयत्वे ज्ञानादौ कर्तृत्वात् तस्यापि बाह्यगन्धादिविषयज्ञानयोगपद्यानुपपत्तेस्तद्ग्रहणकरणघ्राणाद्यधिष्ठानपटुना केनचिदान्तरसुखदुःखादिविषयग्राहिणा स्मृत्यादिक्रियाकारिणा च करणेन भवितव्यमिति तत्रात्मसंज्ञा भवेत् , आत्मनि च कर्तरि मनः. સંગ્નેતિ |
_53. મનચૈતન્યવાદી– તે પછી ઈચ્છા વગરનું અધિષ્ઠાન મન બનશે મન નિત્ય છે, એક છે, સર્વ વિષયને જાણનાર છે, અભૌતિક છે, એટલે પહેલા જણવેલા દેશે તેને સ્પર્શતા નથી.
યાયિક – એને ઉત્તર આપીએ છીએ. મન પણ ઇચ્છા આદિને આશ્રય ઘટતું નથી. કેમ ? મન જે જ્ઞાતા (જ્ઞાનને આશ્રય) હેય તે તે મન જ્ઞાનનું સાધન ( = કરણ ) ઘટી શકે નહિ, અને જ્ઞાનનું સાધન મનથી જુદું બીજ કેઈ નામે સ્વીકારો તો નામભેદમાત્ર થશે. જે મન ઇછા વગેરેને આશ્રય હોય તે મને જ્ઞાન આદિને કર્તા (જ્ઞતા વગેરે) બને. હવે મન જ્ઞાત હોવાથી મનને પણ બાહ્ય ગંધ આદિ વિષયના જ્ઞાનનું યોગપદ્ય ઘટે નહિ. તેથી બાહ્ય ગંધ આદિના ગ્રહણના કરણ ઘાણ આદિ સાથે ઝડપથી જેડાતું, અંતર સુખદુઃખ આદિ વિષયને ગ્રહણ કરતું અને સ્મૃતિ વગેરે ક્રિયા કરનારું કેઈ કરણ હોવું જોઈએ, તે કરણની “આત્મા” સંજ્ઞા થશે, કર્તા ( =જ્ઞાતા આહિ) આત્માની “મન” સંજ્ઞા થશે. 54. ચાહ્ય વાદ્યવારઃ સિનિત સાઃ શિયાઃ |
न च स्मृतिसुखेच्छादौ चक्षुरादीनि साधनम् ।। तेनेच्छास्मृतिसुखदुःखवेदनानाम्
__ आधारो न खलु मनो न चेन्द्रियाणि । देहोऽपि व्रजति न तत्समाश्रयत्वं
तेनान्यं पुरुषमतः प्रकल्पयामः ।। 54. બાહ્ય કરણથી બધી ક્રિયાઓ સિદ્ધ થતી નથી. અને સ્મૃતિ, સુખ, ઈછા વગેરેમાં ચક્ષુ વગેરે કરણ નથી. તેથી ઈચ્છા, સ્મૃતિ, સુખ, દુઃખ અને વેદનાને આધાર (ક) ન તે મન છે કે ન તે ઈદ્રિ છે. દેહ પણ તેમને આશ્રય (ક્ત) બનતું નથી. તેથી જુદા પુરુષની અમે કપના કરીએ છીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org