________________
१७५
આત્માને સિદ્ધ કરનાર બીજા હેતુઓ 55. दिक्प्रदर्शनमिदं कृतमिच्छा
द्वेषयत्नसुखदुःखमतीनाम् । लिङ्गताकथनमात्मनि तत्र
त्वस्ति हेतुनिवहा बहुरन्यः ॥ कत प्रयोज्यता खलु दृष्टा दात्रादिकरणजातस्य । त्वक्श्रोत्राद्यपि करणं तथैव का प्रयुज्येत ।। हिताहितप्राप्तिविसर्गयोग्या
चेष्टा न दृष्टा नियता शरीरे । तच्चेतनाधिष्ठितताममुण्य
गन्त्रीरथादेरिव कल्पयामः ॥ प्राणादिमारुतानामन्तश्चलतां चलाचलगतीनाम् । सहजनिजकर्मविकृतौ कारणमनुमीयते किञ्चित् ।। इदं च देहादितरत्र दुर्लभं
निरीक्ष्य वृद्धिक्षतभग्नरोहणम् । ध्रुवं गृहस्येव गतिः प्रकल्पते ___निजाश्रयक्षेमपरायणो नरः ।। उक्तं च नैव मनसा ह्यनधिष्ठितानां ... स्वार्थप्रमाकरणकौशलमिन्द्रियाणाम् । स्यात् कश्चिदिष्टविषयानुगुणः प्रयत्नो
यत् प्रेरितं समधितिष्ठति तानि चेतः ।। ज्ञानप्रयत्नादिमतोऽथ कस्य
दृष्टान्तता स्यात् करणादिलिने । 55. Jalष, प्रयत्न, सुम, जानन सामाना Moreीने आते दिशाસૂચન માત્ર કર્યું છે. આત્માને પુરવાર કરવા બીજા ઘણું હેતુઓ છે. દાતરડું વગેરે સઘળાં સાધનોને પ્રજનાર કર્તા દેખાય છે. ત્વફ, શ્રોત્ર વગેરે કરણે પણ તે જ રીતે કર્તા વડે પ્રજાય. હિતપ્રાપ્તિ અને અહિત પરિવારને યોગ્ય ચેષ્ટા શરીરમાં સદા દેખાતી નથી [પરંતુ કયારેક ક્યારેક દેખાય છે. ] તેથી, જેમ ગાડા અને રથની કદાચિકી ગતિને પ્રેરક ચેતન છે તેમ શરીરની કદાચિકી ચેષ્ટાને પ્રેરક ચેતન છે એમ અમે વિચારીને કર્યું છે. શરીરની અંદર ચાલતા, ચલ-અચલ ગતિવાળા પ્રાણ આદિ વાયુઓનાં પિતાનાં સહજ કમની વિકૃતિમાં કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org