SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ શબ્દોમાં નૌસર્ગિક શક્તિ નથી ૧૨૯ ગો' આદિ શબ્દગત વાચકશકિત બીજી રીતે ઘટતી હોય તે તેમની બાબતમાં વાચકશક્તિ કલ્પવામાં અર્થોપત્તિ મંદ-દુર્બળ–બની જાય (પરંતુ બીજી કોઈ રીતે વાચકશક્તિ ઘટતી જ નથી.) અને આમ (અર્થપત્તિ વડે જ પુરવાર થાય છે કે, ગે' આદિ શબ્દ જ વાચકશકિતના આશ્રય છે, ગાવિ' આદિ શબ્દો વાચકશકિતના આશ્રયો નથી. - 244. વાર્થ તર્દિ વપૂનામનવિગતવ્યાકરણતત્રાગામિવિછિનો વ્યવહાર ? यथैव म्लेच्छानां म्लेच्छभाषाभिरक्षिनिकोचहस्तसंज्ञादिव्यवहारिणां वा स्वैः स्वरुपायैः । किमक्षिनिकोचादीनामन्त्यजनपदवाचां नास्ति शक्तिः ? ओमित्युच्यते, कथं तर्हि तेभ्योऽर्थप्रतिपत्तिः ? नैसर्गिकी तेषां शक्तिर्नास्तीति ब्रूमः । तत्स्वरूपस्याव्यवस्थितत्वेन सांसिद्धिकशक्तिपात्रताऽनुपपत्तेः । प्रतिपत्तिस्तु स्वकृतसमयमात्रनिबन्धना तेभ्यः । _244. શંકાકાર-તે પછી જેઓ વ્યાકરણશાસ્ત્ર ભણ્યા નથી એવા ધણુ બધા લોકોને ગાવિ આદિ શબ્દથી અવિચ્છિન્ન વ્યવહાર કેમ ચાલે છે ? તૈયાયિક–જેવી રીતે મ્લેચ્છોને વ્યવહાર ઑછભાષાએથી કે અક્ષિનિકોચ, હસ્તસંજ્ઞા વગેરે વડે વ્યવહાર કરનારાઓને વ્યવહાર પિતાના તે તે ઉપાયોથી ચાલે છે તેવી રીતે જ તેમને વ્યવહાર ચાલે છે. શંકાકાર – તે શું અક્ષિનિકેચ વગેરેમાં કે શુદ્ર લેકેની વાણીમાં શક્તિ નથી ? યાયિક – નથી એમ અમે કહીએ છીએ. શંકાકાર – તે પછી તેમનાથી અર્થનું જ્ઞાન કેવી રીતે થાય ? નયાયિક – અમારું તો એટલું જ કહેવું છે કે તેમનામાં નૈસગિક શક્તિ નથી. તેમનું સ્થિર નિશ્ચિત સ્વરૂપ ન હોવાથી તેમનામાં નૈસર્ગિક શક્તિની પાત્રતા ઘટતી નથી, તેમનામાંથી અર્થનું જ્ઞાન તે તેમને ઉપયોગ કરનારે ઘડી કાઢેલા સમયને (arbitrary convention) કારણે થાય છે. 245. નન નૈયાધાનાં 4 વાર સમય: પ્રતિવરઘુપાયઃ ? , ત વીશ્વરप्रणीतः प्रथमसर्गात् प्रभृति प्रवृत्तो मीमांसकाभ्युपगतनैसर्गिकशक्तिसोदर्य एव, न मादृशरचितपरिमितविषयसमयसमानः । स च गवादिशब्देष्वेव प्राप्तप्रतिष्ठो, न गाव्यादिषु । ते तु वर्णसारूप्यच्छायया गवादिशब्दस्मृतिमादधानास्तदर्थप्रतिपत्तिहेतुतामुपगच्छन्तीति । 215 શંકાકાર – નયાયિકના મતમાં પણ અર્થજ્ઞાનને ઉપાય સમય ક્યાં નથી ? યાયિક – તમારી વાત સાચી, પરંતુ તે સમય તો ઈશ્વરકૃત છે અને પ્રથમ સગથી માંડી પ્રવૃત્ત છે. અને તેથી મીમાંસકે સ્વીકારેલી નૈસર્ગિક શકિતને તે સહોદર છે, તે મારા જેવાએ સ્થાપેલા પરિમિત વિષયના સમય જેવો નથી. તે સમય “ગૌ' આદિ શબ્દમાં જ પ્રાપ્તપ્રતિષ્ઠ છે, ગાવિ' આદિ શબ્દમાં પ્રાપ્તપ્રતિષ્ઠ નથી તે “ગાવિ' આદિ શબ્દ તે વર્ણન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy