SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ ७६ ७७ શાબ્દબોધ સ્મૃતિમૂલક છતાં પ્રમાણ સ્મરણારૂઢ પદસમૂહ વાકય અને પદાર્થ સમૂહ વાકયાથ પદાર્થોના અન્વયનું સંસર્ગનું) જ્ઞાન કેવી રીતે થાય છે ? અભિહિતાવવાદનું વર્ણન અન્વિતાભિધાનમાં અનેક વસ્તુઓ ઘટતી નથી અન્વિતાભિધાનવાદી દ્વારા અભિહિતાવાદનું ખંડન અન્વિતાભિધાનમાં અન્ય પદ વ્યર્થ નથી ૭૨ અન્વિતાભિધાનવાદીને મતે અનવિત પદે પિતાનું કાર્ય (પદાર્થ પ્રતિપાદન) કરતા નથી અa અન્વિતાભિધાનવાદમાં વાક્યર્થ સિદ્ધ થાય ત્યાં સુધી પદે વ્યાપાર કરે છે અવિતાભિધાનમાં અન્ય પદોની સન્નિધિનું સાર્થક્ય અન્વિતાભિધાનવાદમાં આકાંક્ષા અને તેનું કાર્ય આંગળીના ટેરવે...” જેવાં વાક્યોની બાબતમાં પણ અવિનાભિધાન ઘટે છે આંગળીના ટેરવે...” જેવાં વાક્યોમાં પણ શાબ અન્વય છે જ ‘આંગળીના ટેરવે...' જેવાં વાકયમાં પણ અન્વિતાભિધાન છે જ અન્વિતાભિધાનવાદ ખંડનારંભ અન્વિતાભિધાનના દોષો અન્વિતાભિધાન અને અભિહિતાવય બને અરુચિકર અન્વીયમાનાભિધાન-અભિધીયમાનવયવાદ સામાન્યને અનુલક્ષી અન્વિતાભિધાન અને વિશેષને અનુલક્ષી અભિહિતાવય : યાયિક મત ૮૫-૮૮ વ્યાકરણનું અધ્યયન નિપ્રયોજન છે એ પૂર્વપક્ષ ૮૮-૧૨૩ વેદવાક્યના અર્થનું જ્ઞાન અસંભવ છે એ પૂર્વપક્ષ વેદવાક્યોના અર્થને જાણવામાં સહાયક ૯૦ - લેક દ્વારા દાર્થમાં વ્યુત્પત્તિ ઘટતી નથી એ પૂર્વપક્ષ વ્યાકરણની સહાયથી વેદાર્થનું અવધારણ અસંભવ એ પૂર્વપક્ષ વ્યાકરણ વેદાને નિર્ણય કરવામાં સહાયભૂત નથી એ પૂર્વપક્ષ સાધુ-અસાધુ શબ્દવિભાગ સંભવતો નથી એ પૂર્વપક્ષ સાધુત્વ એટલે શું ? ૯૫-૯૬ શબ્દનું સાધુ અસાધુમાં વગીકરણ કરવા માટેના નિમિત્તને અભાવ ઉપલક્ષણને આધારે પણ શબ્દોનું સાધુ-અસાધુમાં વગીકરણ અસંભવ સાધુ શબ્દભાવનિયમાર્થ શું છે? અને તે સંભવે છે ? અસાધુ શબ્દના પ્રયોગને પ્રતિષેધ એ પરિસંખ્યાનું ફળ નથી સાધુ -અસાધુ શબ્દના પ્રયોગના ફળના વિધાને અથંવાદ છે ૧૦૧ - વ્યાકરણની વેદાંગતા બાબત શંકા ૧૦૨ વ્યાકરણનું શિપ્રયોગમૂલત્વ પણ ઘટતું નથી . ઇ v - v ૯૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy