________________
યાયિક મત પરંતુ તેને વિય તે અન્ય વ્યતિરેકથી જ્ઞાત, નિષ્ફટ એ પદને પિતાને અર્થ છે. પદેની તાત્પર્યશક્તિ તે અન્વિત અર્થનું જ્ઞાન થાય ત્યાં સુધી વ્યાપાર સહિત રહે છે, કારણ કે તાત્પર્યશક્તિને વ્યાપાર નિરાકાંક્ષ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી હેય છે. પ્રત્યક્ષ આ પ્રમાણોથી ઉત્પન્ન થતી બુદ્ધિએ શબ્દપ્રમાણુથી ઉત્પન્ન થતી બુદ્ધિ કરતાં જુદી રીતે જ પ્રવર્તે છે. પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી ઉત્પન્ન થતી બુદ્ધિઓ સમક્ષ રહેલા અર્થને પૂર્ણપણે કે અપૂર્ણપણે દર્શાવે છે. પરંતુ શબ્દપ્રમાણથી ઉત્પન્ન થતી બુદ્ધિ પિતાના વિષયોમાં જુદી રીતે જ પ્રવર્તે છે. જ્ઞાતાને નિરાકાંક્ષ બુદ્ધિ ઉપન ન થાય ત્યાં સુધી શબ્દપ્રમાણથી થતી
દિ પ્રવર્તે છે. એટલે જ લેકમાં એક જ પદને પ્રવેગ કરવામાં નથી આવતું, કારણ કે તેનાથી બેતાને નિરાકાંક્ષ બુદ્ધિ જન્મતી નથી,
16. નન્નમિધાનથતિરિવત: કોડ: રાવ્સ્થ રનરુવર્યન્ત: પ્રત્યાયनात्मा व्यापारः ? अस्ति कश्चित् यः सर्वै रेव संसर्गवादिभिरप्रत्याख्येयः । न हि संसोऽभिधीयते प्रतीयते च वाक्यात् ।
176. શંકાકાર–શબ્દને અભિધાન વ્યાપારથી જુદો બીજો કયો પૂર્ણ ફળ (= વાકષર્થ) થાય ત્યાં સુધી રહેતા પ્રત્યાયનસ્વરૂપ વ્યાપાર છે?
જયંત– છે કોઈ ને કોઈ જ સંસગવાદીથી પ્રતિષેધ્ય નથી. સંસર્ગનું અભિધાન નથી થતું છતાં વાકયમાંથી પ્રતીતિ તે થાય છે.
177. નનું સંસ્કૃમિધાને સતિ સંસ વતી તે, નાથા | મૈતહેવું, संहत्यकारित्वादेव संसर्गावगतिसिद्धेः । न हि संहत्यकरणमसंसृष्टं च कार्य क्वचिद् दृश्यते । अपि च, प्रकृतिप्रत्ययौ परस्परापेक्षमर्थमभिदधाते; न च प्रकृत्या प्रत्ययार्थोऽभिधीयते, नियोगस्याधातुवाच्यत्वात् ; न च प्रत्ययेन प्रकृत्यर्थोऽभिधीयते, यागादेः लिड्वाच्यत्वानुपपत्तेः; न च तो पृथक्पृथक् स्वकार्य कुरुतः । एवं पदान्यपि परस्परापेक्षीणि संहत्य कार्य करिष्यन्ति, न च परस्परमर्थमभिधास्यन्ति । वाक्यान्यपि प्रकरणपतितान्येवमेव । तदुक्तम् -
प्रकृतिप्रत्ययौ यद्वदपेक्षते परस्परम् ।
पदं पदान्तरं तद्वद्वाक्यं वाक्यान्तरं तथा ॥ इति अयमेव च पक्षः श्रेयान् यत् संहत्यकारित्वं पदानामसंकीर्णार्थत्वं च । 177. શંકાકાર–સંસ્કૃષ્ટ અર્થનું અભિધાન થાય તે જ સંસર્ગની પ્રતીતિ થાય, અન્યથા ન થાય.
જયંત–ના, એવું નથી, કારણ કે કારણોના સાથે મળી કાર્ય કરવાપણુ દ્વારા જ સંગનું જ્ઞાન સિદ્ધ થાય છે. કાય કારણે વડે ભેગા મળી કરાયું હોય અને અસંસૃષ્ટ હેય એવું તે કયારેય દેખાતું નથી. વળી, પ્રકૃતિ અને પ્રત્યય પરસ્પરાપેક્ષ અર્થનું અભિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org