SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ યાયિક મત પદે વડે એક વાક્યા જ્ઞાત થાય છે. ગૌણ ઈતર પદાર્થોથી સંસ્કૃષ્ટ કોઈ પદાર્થ જ વાક્ષાર્થ छ. मेटले मी शु समुसता छ ? 174. ननु किमयमन्विताभिधानपक्षः पुनरुत्थापयितुमिष्टः ? . मैवम् , नेदमन्विताभिधानम् । कथं तर्हि संहत्यकारिता पदानाम् ? उच्यते । संहत्यकारिता- : ऽप्यस्ति, न चान्विताभिधानम् । अन्वितमर्थ पदानि संहत्य सम्पादयन्ति, न त्वन्वितमभिदधति । किमिदानी कुर्वन्ति वाक्यार्थ पदानि घटमिव मृदादीनि ? एतदपि नास्ति, ज्ञापकत्वात् तेषाम् । का तीयं वाचोयुक्तिः 'संहत्यकारीणि पदानि, न चान्वितमभिदधति' इति ? 174. २७१२-शुशी अन्वितालियानपक्षने भो ४२३। तमनेट छ १ જયંત–ના, એવું નથી. આ અન્વિતાભિધાન નથી. શંકાકાર–તે પછી પદોનું સાથે મળી કાર્યકરવાપણું કેમ ? જયંત–આને ઉત્તર આપીએ છીએ. સાથે મળીને પદનું કાર્ય કરવાપણું પણ છે અને છતાં અન્વિતાભિધાન નથી. પદે સાથે મળી અન્વિત અર્થનું સંપાદન કરે છે, પરંતુ અન્વિત અર્થનું અભિધાન કરતા નથી. શંકાકાર–શું માટી વગેરે ઘડાને ઉત્પન્ન કરે છે તેમ પદે વાક્ષાર્થ ઉત્પન્ન કરે છે. જયંત-એમ પણ નથી, કારણ કે પદે જ્ઞાપક કારણ છે. શંકાકાર- આ તે કેવી વાત છે કે, પદો સાથે મળી કાર્ય કરે છે પરંતુ અન્વિતનું અભિધાન કરતા નથી. 175. इयं वाचोयुक्तिः - पदान्यन्वितं प्रत्याययन्ति, नान्वितमभिदधति । नाभिधात्री शक्तिरन्वितविषया किन्त्वन्वयव्यतिरेकावगतनिष्कृष्टस्वार्थविषयैव । तात्पर्यशक्तिस्तु तेषामन्वितावगमपर्यन्ता सह व्यापाराद् , व्यापारस्य च तदीयस्य निराकाङ्क्षप्रत्ययोत्पादनपर्यन्तत्वात् । तथा हि अन्यथैव प्रवर्तन्ते प्रत्यक्षायुद्भवा धियः । अर्थ पूर्णमपूर्ण वा दर्शयन्त्यः पुरः स्थितम् ।। अन्यथैव मतिः शाब्दी विषयेषु विज़म्भते । प्रतिपत्तुरनाकाङ्क्षप्रत्ययोत्पादनावधिः ॥ अत एव पदं लोके केवलं न प्रयुज्यते । न हि तेन निराकाङ्क्षा श्रोतुराधीयते मतिः ॥ 175. यात-समारी से वात छे है, पहे। अवित अयनुज्ञान वे छ पर। અન્વિત અર્થનું અભિધાન કરતા નથી. અભિધાત્રી શક્તિને વિષય અન્વિત અર્થ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy