________________
અન્ય આગમ પ્રમાણ છે ?
૬૫ 133.
ચતુઃસ્વયોતિ: પ્રતિવૃથાયૅવયઃ ___ कृतान्योन्यश्लेषैरुपचितवपुर्वेदविटपी । प्रतिस्कन्धं शाखाः फलकुसुमसंदर्भसुभगाः
प्रकाशन्ते तस्य द्विजमुखनिपीतोत्तमरसाः ॥ i33. વેદ એક વટવૃક્ષ છે. વડને જેમ ચાર થડ છે તેમ વેદને ચાર સંહિતાઓ છે. જેમ વડનું શરીર પ્રસિદ્ધ જુદા જુદા પ્રજનેવાળા પણ પરસ્પર સંબદ્ધ [મૂળ, છાલ, પાન, વગેરે ] અવયવોથી પુષ્ટ છે તેમ વેદનું શરીર [વિધિ, અથવાદ, નામધેય આદિથી વાસ્થ] પ્રસિદ્ધ જુદા જુદા અર્થોવાળા પરસ્પર સંબદ્ધ પ્રિવર્તન, સ્તુતિ, પ્રયોગ આદિ પ્રતિપાદક] અવયવોથી પુષ્ટ છે. જેમ વડના પ્રત્યેક થડને ફળ-ફુલથી યુક્ત અનેક શાખાઓ શોભે છે તેમ વેદની પ્રત્યેક સંહિતાને વાક્ય વાક્યર્થ યુક્ત અનેક શાખાઓ શોભે છે. જેમ વડની શાખાઓ ઉપર પંખીઓ પોતાની ચાંચથી ઉત્તમ રસ આસ્વાદે છે તેમ વેદની શાખાઓમાં બ્રાહ્મણે પિતાના મુખથી ઉત્તમ રસ (= ઉપનિષદાર્થ) આસ્વાદે છે. 134.
બાહુकिमेतदित्थं प्रामाण्यं वेदानामेव साध्यते । तन्त्रागमान्तराणां वा सर्वेषामियमेव दिक् ॥ નિશ્વાત: - आये पक्षे परेष्वेवं अवाणेषु किमुत्तरम् ।
उत्तरत्र तु मिथ्या स्युः सर्वेऽन्योन्यविरोधिनः ॥ 134 શંકાકાર - શું આ પ્રમાણે તમે તૈયાયિક વેદનું જ પ્રામાણ્ય પુરવાર કરે છે કે પછી બીજાં બધાં તત્રે અને આગમોની બાબતમાં આ જ પદ્ધતિ અપનાવો છો ?
તૈયાયિક-એથી શું છે, વળી ?
શકાકાર-જો તમે પ્રથમ પક્ષ સ્વીકારશે તે જ્યારે વિરોધી વિચારકે આ પ્રમાણે કહેશે કેિ અમારા તન્ત્ર અને આગ પણ ઈશ્વરપ્રણીત હાઈ પ્રમાણ છે) તે તેને ઉત્તર શો આપશે ? બીજો પક્ષ સ્વીકારતાં તે બધાં જ મિશ્યા બની જશે કારણ કે બધા અન્યવિધી છે.
135. ને પુનરમાત્તરાળ તમ વિઘાર્વે વલ્લા પૃતિ ? gછેतिहासधर्मशास्त्राणि वा शैवपाशुपतपञ्चरात्रबौद्धाहतप्रभृतीनि वा ? तत्र शैवादीनि तावन्निरूपयिष्यामः । मन्वादिप्रणीतानि धर्मशास्त्राणि वेदवत् तदर्थानुप्रविष्टविशिष्टकर्मो पदेशीनि प्रमाणमेव, कस्तेषु विचारः ? ...