________________
ચારે વેદોને યોગક્ષેમ સમાન છે च. पाकयज्ञवृत्तिश्चेति । तत्र वैहारिकी नामानेकविंगाश्रितानामेकक्रियाणामुपदेशः श्रुतौ । एकब्रह्मविंगाश्रितास्तु शान्त्यादिक्रियाः स्मृतावित्यभूमिज्ञोक्तिरेषा । . - 130. વળી અર્થાન્તરશાન્તિ, પુષ્ટિ, અભિચાર વગેરે બીજા વેદોમાં નથી દેખાતા એમ. નહિ. સામવેદમાં નયજ્ઞ ઉપદેશાય છે જેના પરિણામે યજમાનના દુશ્મને નાશ પામે છે. યજુવેદમાં અદ્ભુતશતિ વગેરેને ઉપદેશ છે. એટલે આ દૃષ્ટિએ અથર્વવેદ અને બીજા વેદ સમાન છે. અથર્વવેદમાં આદિષ્ટ કર્મો એકલા ઋત્વિમ્ બ્રહ્મના નિર્દેશનમાં થાય છે એમ જે કુમારિલે કહ્યું તે સાચું નથી, કારણ કે ત્યાં (અથર્વવેદમાં) આ પ્રમાણે કહેવામાં આવ્યું છે— યજ્ઞા બે પ્રકાર છે. : વૈહારિક યજ્ઞ અને પાકયજ્ઞ; વૈહારિક યજ્ઞો તે છે જેમને ઉપદેશ શ્રુતિમાં છે અને જેઓની એક એક કિયા અનેક ઋત્વિજોના નિદર્શનની અપેક્ષા રાખે છે; શાત્યાદિ ક્રિયાઓ કેવળ એક બ્રહ્મના નિર્દેશનથી થાય છે અને તેમનો ઉપદેશ સ્મૃતિમાં છે. તેથી કુમાલિની ઉક્તિ વિષયને ન જાણનારની ઉકિત છે.
131. ત્રચ્ચેવારમીયરોવર તિ ઉત્તપિ પરમદિયથમ, ન ત્યામી परकीयो वा कश्चिदस्ति वेदार्थः, सर्वशाखाप्रत्ययत्वादेकस्य कर्मणः । तस्मात् समानयोगक्षेमत्वात् सर्ववेदानामेकस्य ततः पृथक्करणं वेदनिन्दाप्रायश्चित्तनिर्भयघियामेव चेतसि परिस्फुरति, न साधूनामित्युपरम्यते ।
131. ત્રણ વેદોમાં દરેક વેદ પિતાપિતાના કર્મવિષયક ઉપદેશ આપે છે એમ કહેવું તે પણ પરમ માધ્યથ્ય છે ! વેદને પિતાને પારકે એવો કોઈ અર્થ નથી કારણ કે એક જ કર્મનું કારણ સવ શાખાઓ છે. તેથી એિક વેથી બીજા વેદને જુદો પાડવો યોગ્ય નથી) કારણ કે તેમને યોગક્ષેમ સમાન છે. એક વેદથી બીજા વેદને જુદા પાડવાનું છે એવાઓને
સ્કરે કે જેમને વેદનિન્દાપ્રાયશ્ચિત્તને ભય નથી, સજ્જનેના ચિત્તમાં ફુરે નહિ. આટલાથી , વિરમીએ. | 132. ગુતિ તુક્યામવદ્ધિવર્ધમાનચિતસ્તવા
विबुधाभिमतस्फीतफलसंपादनोद्यताः ॥ चत्वारोऽपि पराक्षेपपरिहारस्थिरस्थितिम् ।
भजन्ति वेदाः प्रामाण्यलक्ष्मी हरिभुजा इव ॥ 132. જેમ એકસરખાં પ્રભાવ અને ઋદ્ધિને કારણે દરરોજ વધતી ઉચિત પ્રશંસા પામેલી, દેવોને ઈચ્છિત મોટાં ફળ સંપાદન કરાવી આપવામાં તત્પર એવી વિષ્ણુની ચાર ભુજાઓ બીજાઓએ કરેલા [વાંચેલ્યના] આક્ષેપને દૂર કરી સ્થિર સ્થિતિને પામેલી લક્ષ્મીને પામે છે તેમ એકસરખાં પ્રભાવ અને ઋદ્ધિને કારણે દરરોજ વધતી ઉચિત પ્રશંસા પામેલા, વિદ્વાને [ઉપાય દર્શાવી) ઇચ્છિત મોટાં ફળ સંપાદન કરાવી આપવામાં તત્પર એવા ચાર વે બીજાઓએ કરેલા [અપ્રામાણ્યના] આક્ષેપને દૂર કરી સ્થિર સ્થિતિને પામેલી પ્રમાણુતાને પામે છે.