________________
વ્યવહારમાં અથર્વવેદનું વેદપણું સ્વીકૃત છે
૫૦ 118. મન્ટના વિભાગને આધારે જ કરાયેલો આ “ત્રયી' નામને વ્યવહાર છે. અને એટલે જ “આ પેલી ત્રી વિદ્યા તપે છે ' વગેરેનો પણ વિરોધ થતો નથી. આમ ગૂયજુ-સામના સમુદાયરૂપ બન્ને સાથે સંબંધ હોવાને કારણે ત્રયીમાં અથર્વવેદને સમાવેશ છે. [ અર્થાત મન્ટો, યજુ:મત્રો અને સામમિત્રો અથવવેદમાં હોવાથી અથર્વવેદને ત્રયીમાં સમાવેશ છે. ] અને જુદો વ્યવસ્થિત પ્રખ્ય હેવાને કારણે તેમ જ વિષયસંદર્ભરૂપ સ્વભાવ જુદે હોવાને કારણે અથર્વવેદ જુદે વેદ છે એ સિદ્ધ થયું.
___119. अन्ये पुन: ऋक्प्रचुरत्वात् प्रविरलयजुर्वाक्यत्वात् अगीयमानसाममन्त्रतावशाच्च ऋग्वेदमेवाथर्ववेदमाचक्षते । अयमपि पक्षोऽस्तु , न कश्चिद्विरोधः ।
119. વળી બીજાઓ કહે છે અથર્વવેદમાં ઘણી બધી ઋચાઓ હોવાને કારણે, ખૂબ જ જૂજ યજુ:મત્રો હોવાને કારણે અને બીયમાન સામ મન્ટો ન હોવાને કારણે અથવવેદ ઋવેદ જ છે. આ પક્ષ પશુ ભલે હે , એમાં કઈ વિરોધ નથી. [ અર્થાત આ પક્ષ અથ. વેદના વેદપણું અને પ્રમાણપણને વિરોધી નથી. ]
120. પુનામથીયતે શસ્ત્રાગામેત્ર વાચો ન ચતુર્થત, સોયमत्युत्कटो द्वषः । वृद्धव्यवहारो ह्यत्र प्रमाणम् । वेदोऽयं ब्राह्मणोऽयमिति तत्र तत्र वेदशब्दे उच्चारिते चत्वारोऽपि प्रतीयन्ते । 'वेदो मयाऽधीतः' इति वदन्तं पृच्छन्ति व्यवहर्तारः 'कतमस्त्वयाऽधीतो वेदः' इति । स आह 'अथर्ववेदः' इति । न तमेवमाक्षिपन्ति 'नासौ वेदः यस्त्वया पठितः' इति ।
120. વળી, જે કહેવામાં આવ્યું કે “વેદ” શબ્દ ત્રણને જ વાચક છે, ચેથાને નહિ એ ઉત્કટ હેપ છે, કારણ કે આમાં (અર્થાત તે ચોથાને પણ વાચક છે એમાં) વૃદ્ધ વ્યવહાર પ્રમાણ છે. આ વેદ છે ” “આ બ્રાહ્મણ છે” એમ જ્યાં જ્યાં “વેદ' શબ્દ જ્યારે પણ ઉચ્ચારવામાં આવે છે ત્યારે ચારેયની પ્રતીતિ થાય છે. “વેદ ભયે ” એમ કહેનારને વિધાને પૂછે છે, “કે વેદ ભણ્યો ?” તે કહે છે, “અથર્વવેદ'. [ આ સાંભળી ] તેઓ તેના ઉપર આક્ષેપ નથી કરતા કે જે તું ભણે છે એ વેદ નથી.
121. सोपपदोऽथर्ववेदे वेदशब्द इति चेद् वेदान्तरेष्वपि तुल्यमेतत् ; 'ऋग्वेदो यजुर्वेदः सामवेदः' इति । निरुपपदोऽपि तेषु वेदशब्दः प्रयुज्यते इति चेत् तदितरत्रापि समानमित्युक्तम् । चतुर्वेदाध्यायी भरद्वाज इति च प्रसिद्धमेव । सर्वथा तु सोपपद एवायुर्वेदादिषु वेदशब्द इति न तत्तल्यकक्षताधिक्षेपक्षेत्रतामथर्ववेदो नेतव्यः ।
121. ઉપપદસહિતને “વેદ” શબ્દ અથવવેદની બાબતમાં વપરાય છે એમ જે કંઈ દલીલ કરે તે અમે કહીશું કે બીજા વેદની બાબતમાં પણ એમ જ છે –[ પ્રથમ] વેદ,