SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અથવ વેદ જ બ્રહ્મવેદ છે भागिनः करोति मूलं वै ब्रह्मणो वेदाः ब्रह्मोदनस्य ब्रह्मदत्वम्" इति । वेदानामेतन्मूलं यदृत्विजः प्राश्नन्ति तद् 114. તેથી જ ઋગ્વેદ, યજુવેદ, સામવેદ અને બ્રહ્મવેદ' એમ કહી બ્રહ્મવેદ જ અથવવેદ છે એમ પૂર્વોત્તરબ્રાહ્મણમાં સૂચવવામાં આવેલ છે. વળી, કાઠકશતા ધ્યયનબ્રાહ્મણુમાં બ્રહ્મૌદનમાં બ્રહ્મવાદીએ કહે છે કે પુરાહિત ઔદ્દાલકી આરુણુિએ કહ્યું—હું બ્રહ્મરૂપ પ્રાણુને અભિરુચિત એવા તને જુદે કરી મૂકું છું, હું બ્રહ્મરૂપ વ્યાનને અભિરુચિત એવા તને જુદો કરી મૂકું છું ’” એમ શરૂ કરી છેવટે કહેવામાં આવ્યું છે, અથવવેદ ખરેખર બ્રહ્મના સમાન છે, આ અભિરુચિત અથવ વેદને જ તે જુદા કરી મૂકે છે, પ્રતિ વેદ એક એક શરાવાપેક્ષાથી] તે ચાર શાવવાળા બને છે, આ ચાર વેદ્ય છે, તેમને જ તે ભાગી કરે છે, બ્રહ્મનું મૂળ વેદે છે, વેદોનુ મૂળ આ છે જે ઋત્વિો જમે છે, તે બ્રહ્મૌદવનું બ્રહ્મૌદનત્વ છે. 13 115. तथा सामवेदे पृष्ठयस्य चतुर्थेऽहन्यार्भवे पवमाने आथर्वणे साम्नो गानं यत् तद्विधाने श्रूयते 'चतुर्णिधनमाथर्वणं भवति चतूरात्रस्य धृत्यै चतुष्पदानुष्टुभाऽनुष्टुभमेवैतदहर्यश्चतुर्थं भेषजं वाऽऽथर्वणं तद्धि भैषज्यमेव तत्करोत्याथर्वणानि यागमेषजानि ' [io૦૨૨.૬.૮-૨૦] ક્ષેતાશ્ર્વનેય સ્તુતિઃ । ત વ પ્રાપુક્તમ્ થશે यदूनं च विरिष्टं च यातायमं च करोति तदथर्वणां तेजसाऽऽप्याययति' इति [गो० ब्रा० १.२२ ] । तस्मादाथर्वण एव ब्रह्मेति एतच्च शास्त्रान्तरे विस्तरेणाभियुक्तैर्युक्तिभिरुपपादितमिति नेहात्यन्ताय प्रतायते । 115 વળી સામવેદમાં પૃથના ચોથા દિવસે આભુ વમાનમાં અથવ વેદને માટે સામનુ` જે ગાન કરવામાં આવે છે તે તેના વિધાનમાં સભળાય છે, “અથવ વેદના મંત્રો ચાર ગાનભક્તિવિશેષાવાળા છે. ચતૂરાત્રની પ્રતિષ્ઠા માટે ચાર પાદવાળા અનુષ્ટુભ છંદ અહી` પ્રયોજાય છે. આ અનુભ જ ચતુર્થાં દિવસ છે, અને આથવ`ણુ ભેજ છે. તે આણુ ભૈષજ્ય જ છે, તે આથવણ યાગભેષો કરે છે.'' અથવ વેદ વિષયક આ સ્તુતિ છે. તેથી જ આ પહેલાં કહ્યુ છે કે યજ્ઞમાં ન્યૂનતા, વિષ્ટિ (=હાનિ, નુકસાન) અને યાયામ (નિષ્ફળતા, નિરુયોગિતા) જે કરે છે તે જ અથવ`મ`ત્રોના તેજથી પૂ`તા લાવે છે.'' તેથી અથવને જ બ્રહ્મ છે. આ વસ્તુ અન્ય શાસ્ત્રોમાં શાસ્ત્રજ્ઞોએ વિસ્તારથી તર્કો દ્વારા ધટાવી છે, એટલે અહી એતા વિસ્તાર કરતા નથી. ર 116. યજ્ઞ 'नाथर्वणेन 'प्रवृज्यात्' इति तत् कल्पसूत्रवाक्यत्वाद् वेदविरुद्धमित्यनादृतम् । अथापि श्रीतमिदं वाक्यं तदापि प्रकरणाधीतं चेत् तत्रैव कचित्कर्मणि निवेक्ष्यते । अनारभ्यवादपक्षेऽपि पूर्वोक्तवाक्यविसदृशार्थत्वादथर्ववेदस्य च त्रय्यबाह्यत्वेन सम्पर्कपरिहारानर्हत्वान्नियतविषयमेव व्याख्यास्यते ।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy