________________
અથર્વવેદ ત્રયીબાહ્ય નથી 105. अथोच्येत नेदृशं त्रयीबाह्यत्वमथर्ववेदे विवक्षितम् , अपि तु यदेष न त्रयीप्रत्ययं कर्मोपदिशति न तत्सम्बद्धं किञ्चिदिति, तदस्य त्रयीबाह्यत्वमिति । एतदपि न साधूपदिष्टम् , इष्टिपश्वेकाहाहीनसत्रादिकर्मणां तत्रोपदेशदर्शनात् । सर्वशाखाप्रत्ययमेकं कर्मेति न्यायात् त्रय्युपदिष्टेऽपि कर्मणि सम्बद्धमथर्ववेदात् किमपि लभ्यत एव ।
105. वे ले वामां आवे मा यामात्यत्व अथवमा विवक्षित नथी, પરંતુ ત્રયાપ્રતિપાદિત કર્મ તે ઉપદેશ નથી તેમ જ તે કર્મસંબંધી કંઈ જ તે ઉપદેશ નથી, આ જે લક્ષણ છે તે જ તેનું ત્રયીબાહ્યત્વ છે, તે એ પણ બરાબર કહ્યું નહિ ગણાય, કારણ કે ઈષ્ટિ, પશુ, એકહા, અહીન, સત્ર વગેરે કર્મોને ત્યાં (= અથર્વવેદમાં) ઉપદેશ દેખાય છે. વળી, “સર્વશાખાપ્રતિપાદિત એક કમ છે” (અર્થાત બધા વેદની બધી શાખાઓ એક કર્મા નુષ્ઠાનમાં સરખે મહત્ત્વનો ભાગ ભજવે છે) એ નિયમને કારણે ત્રયી ઉપદિટ કર્મ સાથે સંબદ્ધ એવું કંઈક અથર્વવેદમાંથી પ્રાપ્ત થાય છે જ.
106. ननु भवति सर्वशाखाप्रत्ययमेकं कर्म, तत्पुनः त्रिवेदीसम्बद्धसर्वशाखाप्रत्ययमेव, नाथर्वशाखाप्रत्ययम् , यतः सोमयागादिकर्मणाम् ऋग्वेदेन हौत्रं, यजुर्वेदेनाध्वर्यवं, सामवेदेनौद्गात्रं क्रियते, नाथर्ववेदेन किञ्चिदिति । ___106. ॥४॥२--
स माप्रतिपाहित मे भ य थे, ५२तु ते भ ३ सय વેદે સાથે સંબંધ ધરાવતી સર્વશાખાઓ વડે પ્રતિપાદિત, અથર્વવેદની શાખાઓ વડે પ્રતિપાદિત નહિ, કારણ કે સમયાગ વગેરે કર્મોમાં કદ હોતાની ફરજે આપે છે, યજુર્વેદ અધ્વર્યુની ફરજો જણાવે છે, સામવેદ ઉદ્દગાતાની ફરજો જણાવે છે, અથર્વવેદ કંઈ જણાવત નથી.
___107. तदयुक्तम् , अथर्ववेदेन ब्रह्मत्वस्य करणात् । तथा च गोपथब्राह्मणम् [२.२४]-'प्रजापतिः सोमेन यक्ष्यमाणो वेदानुवाच के वो होतारं वृणीयम् इति' इति प्रक्रम्य 'तस्माद् ऋग्विदमेव होतारं वृणीष्व, स हि होत्रं वेद, यजुर्विदमेवाध्वर्यु वृणीष्व, स हि आवर्यवं वेद, सामविदमेवोद्गातारं वृणीष्व, स हि औद्गात्रं वेद, अथर्वाङ्गिरोविदमेव ब्रह्माणं वृणीष्व, स हि ब्रह्मत्वं वेद' इति एवमभिधाय पुनराह 'अथ चेन्नैवंविधं होतारमध्वर्युमुद्गातारं ब्रह्माणं वा वृणुते पुरस्तादेव वैषां यज्ञो रिष्यतीति । तस्मादग्विदमेव होतारं कुर्यात्, यजुर्विदमेवाध्वर्यु, सामविदमेवोद्गातारम् , अथर्वाङिगरसोविदमेव ब्रह्माणम्' इति । तथा 'यदूनं च विरिष्टं च यातयामं च करोति तदथर्वणां तेजसा प्रत्याप्याययेत्। इति [गो० ब्रा० १.२२], 'नर्ते भृग्वगिरोभ्यः सोमः पातव्यः' इति [गो० ब्रा० १.२८] ।