________________
અથર્વવેદ ત્રયીબાહ્ય નથી [शा०भा०२.४.८]ऽपि वेदान्तरशाखान्तरवद् मौद्गलपैप्पलादकाख्ये अथर्वशाखे अप्युदाहृत्य विचारः कृतः । तथा च 'प्रथमयज्ञो नाम चतुर्पु वेदेषु न कश्चिदस्ति' इत्यधिकरणान्ते एव लिखितम् । एवं श्रुतिस्मृतिशिष्टाचारव्यवहारविदामत्र विप्रतिपत्तिसम्भावनैव નાસ્તિ [.
103. વળી, પંક્તિપાવનની ચર્ચા વખતે ચાર વેદ તથા ષડંગને જાણકાર, યેષ્ઠ સામગ અને અથર્નાગિરસ પણ એ [બધા] પંક્તિપાવન ગણાય છે. ધર્મશાસ્ત્રકાર વેદચતુષ્ટય. ની પ્રતિષ્ઠાને આ આવો સીધે સ્પષ્ટ વ્યવહાર (ઉલ્લેખ) પ્રચુરપણે કરે છે. બીજા શાસ્ત્રકારોય તે પ્રમાણે જ વ્યવહાર કરતા દેખાય છે. મહાભાષ્યકાર પતંજલિએ અથર્વવેદનું જ પ્રથમ ઉદાહરણ આપ્યું છે–“રાનો વીમિષ્ટ. મીમાંસાભાષ્યકારે પણ વેદાધિકરણમાં [૧.૧.૮] “કાઠક, કાલાપક, ભૌગલ [અને] પપ્પલાદક, એમ કહી યજુર્વેદ વગેરેની જેમ અથર્વવેદની બાબતમાં પણ પૈMલાદકનું ઉદાહરણ આપ્યું છે. સવંશાખાધિકરણમાં [શાબર ભા૦ ૨.૪.૮] પણ અન્ય વેદની બીજી શાખાઓની જેમ અથર્વવેદની મીગલ અને પૈપ્પલાદક એ નામની બે શાખાઓ પણ જણાવી વિચાર કર્યો છે. વળી અધિકરણને લખ્યું છે કે “પ્રથયજ્ઞ નામને કઈ યજ્ઞ ચાર વેદોમાં નથી.” આમ કૃતિ, સ્મૃતિ, શિષ્ટ આચાર અને વ્યવહારના જાણકારોમાં અહીં મતભેદની સંભાવના જ નથી.
104. બાદ–ગૂમ: શો પ્રમાણિતિ કિન્તુ ત્રવાહ્ય તિ | उच्यते। त्रय्यपीयमथर्ववेदबावि । न केवलमेवं, त्रय्यामपि परस्परबाह्यत्वमस्त्येव । ऋक्सामबाह्यानि यजूषि, यजुःसामबाह्या ऋचः, ऋग्यजुर्बाह्यानि सामानीति कियानयं दोषः, सर्वभावानामितरेतरसाङ्कयरहितत्वात् । ये हि शब्दात्मानो ग्रन्थसंदर्भस्वभावाः, ये च तदभिधेया अर्थस्वाभावाः, ते सर्वेऽन्योन्यासंमिश्रितात्मान एव । न च परेणात्मानं संमिश्रयन्तोऽपि ते स्वरूपमपहारयन्तीति ।
104. શંકાકાર–અથવવિદ પ્રમાણ નથી એમ અમે કહેતા નથી, પરંતુ તે ત્રયીબાહ્ય છે એમ કહીએ છીએ.
જયંત– આ ત્રયી પણ અથર્વવેદબાહ્ય છે. માત્ર એવું જ નથી, ત્રયીમાં પણ પરસ્પર બાહ્યત્વ છે જ; ઋગ્વદ-સામવેદથી બાહ્ય યજુર્વેદ છે, યજુર્વેદ-સામવેદથી બાહ્ય વેદ છે,
દ-યજુર્વેદથી બાહ્ય સામવેદ છે, એટલે આ દેષ કેટલે ? કારણ કે બધી જ વસ્તુઓ ઇતરેતરસર્યરહિત હોય છે [અર્થાત એકનો સ્વભાવ બીજી ધારણ કરતી નથી). જે શબ્દસ્વભાવ પ્રન્થસંદર્ભો છે અને જે અર્થ સ્વભાવ અભિધે છે તે બધાં અન્યોન્યાસંમિશ્રિતાત્મ જ છે. તિઓ સેળભેળ થાય છે, પરંતુ તેમને સ્વભાવ તેઓ છોડતા નથી કે બીજાને સ્વભાવ ધારણ કરતા નથી. જે શબ્દસ્વભાવ છે તે શબ્દસ્વભાવ જ રહે છે અને જે અર્થ સ્વભાવ છે તે અર્થ સ્વભાવ જ રહે છે અર્થાત] બીજાની સાથે પિતાને મિશ્રિત કરતા હોવા છતાં તેઓ બીજાનું સ્વરૂપ લઈ લેતા નથી.