________________
પકે
ઉપનિષદો, બ્રાહ્મણ, મન્ટો અથર્વવેદને અન્ય વેદોની સમકક્ષ ગણે છે
દક્ષિણ પાંખ છે. સામવેદ તેની ઉત્તર પાંખ છે. [“આદિત્ય બ્રહ્મ છે' એ રહસ્યવિધિરૂપ અંશવિશેષ જે આદેશ [કહેવાય છે તે આત્મા છે. અથર્નાગિરસ પૂછયું છે, પ્રતિષ્ઠા છે.” વળી, અન્યત્ર કહ્યું છે, “મંત્રોની મહાદિશા પૂર્વ કહેવાય છે, યજુર્મન્ટોની દક્ષિણ કહેવાય છે, સામમન્ટોની ઉત્તર [અને] અથર્વમંત્રોની મહાદિશા પશ્ચિમ કહેવાય છે” [āબ્રા૦ ૩.૧૨.0. શતપથમાં બ્રહ્મયજ્ઞની વિધિના મધ્યમ પ્રક્રમમાં “જે અચાઓ છે તે દેવ માટેની આ દૂધરૂપ આહુતિઓ છે” એમ શરૂ કરી અંતે કહ્યું છે કે “જે અથર્વત્ર છે તે દેવા માટેની મેદરૂપ આહુતિઓ છે, જે આમ સમજીને અથર્વમંત્રોને રોજેરોજ સ્વાધ્યાય કરે છે તે મેદરૂપ આહુતિઓ દ્વારા પેલા દેવોને તૃપ્ત કરે છે અને તૃપ્ત થયેલા તેઓ એને તૃપ્ત કરે છે.' [શતપથબી. ૧૧.૫.૬.૭]
___100. मन्त्रा अपि तदर्थप्रकाशनपरा अनुश्रयन्ते वामग्ने पुष्कारादध्यथा निरमन्थत' तै० सं०३.५.११] इत्यादयः । न चैषामथर्वा नाम कश्चिदृषिरित्येवंप्रकारं व्याख्यानं युक्तम् , अन्यत्राप्यसमाश्वासप्रसङ्गात् । इत्येवंजातीयकास्तावदुदाहृताः અતિવાવ: |
100. મન્ટો પણ તે અર્થને [અર્થાત અથર્વવેદ ત્રયી મકક્ષ છે એ અર્થને] જણાવનારા સંભળાય છે. “હે અગ્નિ ! આધિપત્ય ધરાવતા અથર્વાએ અર્થાત અથર્વવિદ્ બ્રહ્માએ તને અરણિમાંથી ઉત્પન્ન કર્યો છે,” વગેરે મ–ો. “અથર્વા નામને કઈ ઋષિ” એવું અર્થઘટન આ મન્ત્રોનું મેગ્ય નથી, કારણ કે બીજે પણ અર્થાત બીજ આવા શબ્દોની બાબતમાં પણ આવો અર્થ કેમ ન હોય એવો] સંશય જાગવાની આપત્તિ આવે. તે આમ આ જાતનાં શ્રુતિવાક્યો ટાંક્યાં.
101, રકૃતિવાણાનિ વસ્ત્ર ! મનુસ્તાવ “બ્રુતીરથafજારી: કુર્યાદ્રિાविचारयन्' [११.३३] इति श्रुतिशब्देन त्रयीवदिह व्यवहरति । याज्ञवल्क्यः चतुर्दशविद्यास्थानानि गणयन्
पुराणतर्कमीमांसाधर्मशास्त्रा गमिश्रिताः ।
वेदाः स्थानानि विद्यानां धर्मस्य च चतुर्दश ॥ [१.३] इति चतुर एवं वेदानावेदयते । नान्यथा हि चतुर्दशसंख्या पूर्यते । स्मृत्यन्तरे ૨ Weમેવો+–
अङगानि वेदाश्चत्वारो मीमांसा न्यायविस्तरः ।
___ पुराणं धर्मशास्त्रं च विद्या ह्येताश्चतुर्दश ॥ इति । अन्यत्राप्युक्तम् 'पुराणं धर्मशास्त्रं मीमांसा न्यायश्चत्वारो वेदाः षडङ्गानीति चतुर्दश વિચાથાનાન’ તિ |