SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 338 અથવવેદ યીખર્ચે છે એ પક્ષ અનુમાન દ્વારા ત્રણ વેદોનુ પ્રામાણ્ય તા બરાબર છે પરંતુ ત્રયીમાં ઉપદેશેલ ધર્માંના ઉપયોગનું કંઈ અથવ વેદમાં મળતું ન હેાઈ અથવેદ ત્રયીબાહ્ય છે અને તે ત્રયીબાહ્ય હોવાથી ત્રયીસમાન તેનું સ્થાન નથી, અર્થાત્ તે પ્રમાણ નથી. પ્રામાણ્યને પુરુષગુણની અપેક્ષા નથી એવા મીમાંસાના પક્ષમાં પણ વિવિધ શાખાઓમાં ઉપદિષ્ટ વિશિષ્ટ પ્રકારના મેાટા જ્યોતિમ વગેરે કર્માંમાં સમાવિષ્ટ, હેતા, અધ્વર્યુ વગેરેના વ્યૂ પારાના પરસ્પર સબંધ દેખાતા હાઈ તે અર્થાવાળી ત્રયી જ પ્રમાણુભાવ ધરાવવાને જેટલી યાગ્ય છે તેટલીયેાગ્ય તે વ્યાપારેથી તદ્દન અસંબદ્ધ વ્યાપારાવાળી આથશ્રુતિ (= અથવવેદ) નથી, ૪ 92. तथा च लोके चतस्र इमा विद्याः प्राणिनामनुग्रहाय प्रवृत्ताः आन्वीक्षिकी त्रयी वार्ता दण्डनीतिरिति प्रसिद्धिः । श्रुतिस्मृती अपिं तदनुगुणार्थे एव दृश्येते । श्रुतिस्तावद् 'ऋग्भिः प्रातर्दिवि देव ईयते । यजुर्वेदेन तिष्ठति मध्येऽह्नः 1 सामवेदेनास्तमेति । वेदैरशून्यस्त्रिभिरेति सूर्यः' [ . ब्रा० રૂ.૨૨.૬] તિ । तथा 'प्रजापतिरकामयत बहु स्यां प्रजायेयेति । स तपोऽतप्यत । स तपस्तप्त्वेमांस्त्री लोकानसृजत पृथिवीमन्तरिक्षं दिवमिति । तल्लोकानभ्यतपत् तेभ्यस्त्रीणि ज्योतींष्यजायन्त । अग्निरेव पृथिव्या अजायत वायुरन्तरिक्षादिव आदि । न ज्योतींष्यभ्यतपत् । तेभ्यस्त्रयो वेदा अजायन्त अग्नेॠग्वेदो वायोर्यजुवेद आदित्यात् सामवेद:' [ शतपथ ब्रा० ११.४.११] इति । तथा 'सैषा विद्या यी तपति' इति [नारायणोप० १२.२] । 92. વળી, આન્વીક્ષિકી, ત્રી, વાર્તા અને દંડનીતિ-આ ચાર વિદ્યાએ વેાના અનુગ્રહ માટે પ્રવૃત્ત છે એવું લોકોમાં પ્રસિદ્ધ છે. શ્રુતિ અને સ્મૃતિ પણ તેનું સમન જ કરતાં જણાય છે. ‘ઋગ્વેદ સાથે સવારે આકાશમાં દેવ = ') ચાલે છે. યજુવેદ સાથે મધ્યાહ્ને ઊભા રહે છે. સામવેદ સાથે અસ્ત પામે છે. ત્રણ વેદો સહિત ` પાછે આવે છે' — આવી શ્રુતિ તમ્બ્રા॰ ૩-૧૨-૯] છે. વળી, ‘પ્રાપતિએ કામના કરી કે હું બહુ થાઉં, [ભૂતભારૂપે] ઉત્પન્ન થાઉં. તેણે તપ કર્યું. તપ કરી તેણે આ [ત્રણ] લોકોનું સર્જન કર્યુ..—પૃથ્વી, અન્તરિક્ષ અને આકાશ. તેણે તે લોકોને તપાવ્યા. તેમનામાંથી ત્રણ પ્રકાશમાન ચીજો ઉત્પન્ન થઈ. પૃથ્વીમાંથી અગ્નિ જ પેદા થયા, અન્તરિક્ષમાંથી વાયુ પેદા થયા અને આકાશમાંથી સૂર્ય* પેદા થયો. તેણે તે ત્રણ પ્રકાશમાન ચીજોને તપાવી. તેમાંથી ત્રણ વેદે જન્મ્યા અગ્નિમાંથી ઋગ્વેદ, વાયુમાંથી યજુવેદ અને સૂર્ય માંથી સામવેદ.' [શતપથ બ્રા ૧૧-૪-૧૧]. વળી, આ પેન્ની વિદ્યાત્રયી તપે છે.' [નારા॰૧૨–૨]. 93. स्मृतिरपि मानवी प्रतिवेदं द्वादशवार्षिकत्रह्मचर्योपदेशिनी दृश्यते - ' षट्त्रिंशद्वार्षिकं चर्यं गुरौ त्रैवेदिकं व्रतम्' इति [ मनुस्मृ०३.१] । श्राद्धप्रकरणेऽपि — यत्नेन भोजयेच्छ्राद्धे बहूवृचं वेदपारगम् । शाखान्तगमथाध्वर्युं छन्दोगं वा समाप्तिगम् ॥ इति [ मनुस्मृ० ३.१४५]
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy