SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક મતે વેદપ્રામાણ્યસ્થાપનની અન્ય રીતિ કર્મો સુખ, દુઃખ વગેરે વિવિધ ફળો પેદા કેવી રીતે કરી શકે ? તેથી કર્મોનું અનુષ્ઠાન ઈચ્છવું જોઈએ કર્મોનું સ્વરૂપ અજ્ઞાત હોય તે તેમનું અનુષ્ઠાન ઘટે નહિ. કર્મોનું સ્વરૂપ ન જાણતો બિચારે પુરુ શેનું અનુષ્ઠાન કરે ? તેથી કર્મોનું સ્વરૂપ જાણુને જ કર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ. 83. तदिदानी तेषां परिज्ञाने कोऽभ्युपायः ? न प्रत्यक्षमस्मदादीनां स्वर्गाद्यदृष्टपुरुषार्थसाधनानि कर्माणि दर्शयितुं प्रभवति । नाप्यनुमानम् , अन्वयव्यतिरेकाभ्यां तृप्तिभोजनयोरिव स्वर्गयागयोः साध्यसाधनसम्बन्धानवधारणात् । नाप्यर्थापत्तिः, जगद्वैचित्र्यान्यथाऽनुपपत्त्या तु विचित्रं कारणमात्रमनुमीयते, न च तावताऽनुष्ठानसिद्धिः । उक्तं च अधर्मे धर्मरूपे वाऽप्यविभक्ते फलं प्रति । किमप्यस्तीति विज्ञानं नराणां कोपयुज्यते ।। इति लो.वा.प्रत्यक्ष. १०५] उपमानं त्वत्र शङ्कयमानमपि न शोभते । 83. તે હવે કર્મોનાં સ્વરૂપને જાણવાનો ઉપાય શું છે ? સ્વગ વગેરે અદૃષ્ટ પુરુષાર્થના સાધનભૂત કર્મોને દર્શાવવા આપણું પ્રત્યક્ષ સમર્થ નથી. અનુમાન પણ સમર્થ નથી, કારણ કે જેમ તૃપ્તિ અને ભેજન વચ્ચે સાધ્ય–સાધનભાવ અવય વ્યતિરેક દ્વારા નિશ્ચિત થાય છે તેમ સ્વર્ગ અને યજ્ઞ વચ્ચેને સાધ્ય-સાધનભાવ અન્વય વ્યતિરેક દ્વારા નિશ્ચિત થતું નથી. અર્થોપત્તિ પણ સમર્થ નથી, કારણ કે જગચિય અન્યથા ઘટતું ન હોઈ તેને કારણમાત્રનું (અર્થાત કમસામાન્યનું જ) અનુમાન થાય છે, અને તેટલાથી જ અનુઠાનની સિદ્ધિ થાય નહિ. [અર્થાત કર્મસામાન્યના જ્ઞાનથી અનુષ્ઠાન થઈ શકે નહિ.] અને કહ્યું પણ છે કે કમને ધમ અને અધમમાં વિભક્ત ન કરવામાં આવ્યું હોય ત્યારે [અર્થાત પ્રસ્તુત કર્મ ધર્મ છે કે - અધર્મ એ જાણ્યું ન હોય ત્યારે કમને વિશેનું કંઈક [કમ] છે એવું નિર્વિકલ્પક જ્ઞાન મનુષ્યને ઇચ્છિત ફળની પ્રાપ્તિમાં ક્યાં ઉપગી છે ? [ઈચ્છિત અમુક ફળ પ્રાપ્ત કરવા માટે તે ફળને ઉત્પન્ન કરનાર કયું વિશેષ કમ છે એ જાણવું જોઈએ. ગમે તે કર્મ કરવાથી ઇચ્છિત વિશિષ્ટ ફળ ન મળે.] અહીં ઉપમાન કર્મને સ્વરૂપનું જ્ઞાન કરાવવા સમર્થ છે કે કેમ એવી શંકા ઉઠાવવી પણ શેભતી નથી. [અર્થાત્ તે સમર્થ નથી જ.] 84. नापि परस्परमुपदिशन्तो लौकिकाः कर्माणि परलोकफलानि जानीयुरिति वक्तुं युक्तम् , अज्ञात्वा उपपादयतामाप्तत्वायोगात् । ज्ञानं तु लौकिकानां दुर्घटम् , प्रमाणाभावाद् इत्युक्तत्वात् । एवमेव हि पुरुषोपदेशपरम्पराकल्पनायामन्धपरम्परान्याय : સ્થત | તસ્માદ્રરથમવુપતિપૂરો પરસ્ટોનહાનિ કર્મળ ગુદ્રિક શાસ્ત્રોત कर्मावबोधोऽभ्युपगन्तव्यः । शास्त्रं च वेदा एवेति सिद्धं तत्प्रामाण्यम् । 84 પરસ્પરને ઉપદેશ આપતા લૌકિક જન [અમુક કર્મોનું ફળ પરલોક છે એમ જાણી
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy