________________
સમયસંબંધનુ` મીમાંસકકૃત ખંડન
न, शब्दस्य ज्ञापकत्वात् । ज्ञापकस्य धूमादेरेतद्रूपं यत् सम्बन्धग्रहणापेक्षं स्वज्ञाप्यज्ञापकत्वम् । उद्योतादयस्तु प्रत्यक्षसामग्रयन्तर्गतत्वान्न व्युत्पत्त्यपेक्षा भवन्ति । शक्तिस्तु नैसर्गिकी यथा रूपप्रकाशिनी दीपादेस्तथा शब्दस्यार्थप्रतिपादने । तस्मात् न समयमात्रादर्थप्रतिपत्तिः ।
૧
35. શબ્દ અને અથ વચ્ચે સ્વાભાવિક સબંધ હોય તેા જેમ દીપ વગેરેન: જ્ઞાનની અપેક્ષા ઘટાદિ અર્થાંને જાણવા માટે નથી તેમ શબ્દા`સંબંધના જ્ઞાનની અપેક્ષાની પણ અને જાણવા માટે શી જરૂર એમ તમે તૈયાયિકો કહેતા હો તે। એ બરાબર નથી કારણ કે શબ્દ જ્ઞાપક છે. જ્ઞાપક ધૂમ વગેરેને એ સ્વભાવ છે કે સંબંધગ્રહણની અપેક્ષાપૂર્વક જ તે પોતાના જ્ઞાખનું જ્ઞાન કરાવે છે. પ્રકાશ વગેરે પ્રત્યક્ષની કારણુસામગ્રીમાં સમાવિષ્ટ હોવાથી તેમના જ્ઞાનની અપેક્ષા રહેતી નથી, જેમ દીપ વગેરેની રૂપને પ્રકાશિત કરવાની શકિત નૈસગિ`ક છે તેમ શબ્દની અનું પ્રતિપાદન કરવાની શક્તિ નૈસગિ`ક છે. તેથી કેવળ સમયસંબંધ હોવા માત્રથી અંનું જ્ઞાન થાય નહિ, [શબ્દ અને ` વચ્ચે સ્વાભાવિક સબંધ હોવા અર્થાંનુ જ્ઞાન થવા માટે જરૂરી છે. ]
36. પિ ચામિધામિલેનિયમનિયોવ: સમયો જ્ઞાનમેત્ર, ન તોऽर्थान्तरम् । ज्ञानं चात्मनि वर्तते, न च शब्दार्थयोरिति न तयोः सम्बन्धः स्यात् ।
36. વળી, ‘આ અભિધાન છે અને આ એનું અભિધેય છે' એવા નિયમની ઈચ્છાપૂર્ણાંક સ્થાપના દ્વારા અમુક શબ્દને અમુક અ સાથે મનથી કરવામાં આવેલા જોડાણુરૂપ સમયસબંધ પાતે જ્ઞાન જ છે, જ્ઞાનથી અતિરિકત બીજી કોઈ વસ્તુ નથી અને જ્ઞાન તે આત્મામાં હોય છે, શબ્દ અને અર્થાંમાં હેાતું નથી, એટલે શબ્દ અને અર્થના સમયસ ંબંધ . બનશે નહિ.
37. किश्च समयः क्रियमाणः प्रत्युच्चारणं वा क्रियते प्रतिपुरुषं वा सर्गादौ वा सकृदीश्वरेणेति । प्रत्युच्चारणं प्राक्तन एव क्रियते नूतनेो वा ? नवस्य तावत् क्रियमाणस्य कथमर्थप्रत्यायनसामर्थ्यमवगभ्यते ? तदवगतौ वा किं तत्करणेन ? पूर्वकृतस्य तु कृतत्वादेव पुनः करणमनुपपन्नम् । एकस्य वस्तुनो ज्ञप्तिरसकृदावर्तते, નાપત્તિઃ ।
37. ઉપરાંત, સમયસંબંધ જ્યારે કરાય છે ત્યારે શબ્દના પ્રત્યેક ઉચ્ચારણે કરાય છે, દરેક પુરુષે કરાય છે કે સ`ના આદિમાં એક વાર ઈશ્વર વડે કરાય છે ? શબ્દના પ્રત્યેક ઉચ્ચારણે સમયાબંધ કરાતા હોય તે તે જૂના ને જૂના જ ફરી કરાય છે કે ના કરાય છે ? [જો તે નવા જ કરતા હોય તે! ] નવા જ કરાતા સમયસંબંધનું અર્થ જણાવવાનું સામર્થ્ય' કેવી રીતે જ્ઞાત થાય છે ? તે સામર્થ્ય [પહેલેથી અર્થાત્ જૂના સમયસંબંધવખતથી જ] અવગત હોય તે! પછી [ નવે] સમયસંબંધ કરવાની શી જરૂર ? [જૂનો ને જૂને