________________
શબ્દ-અર્થને સંકેત ઈશ્વરકૃત છે आप्तं तमेव भगवन्तमनादिमीश___ माश्रित्य विश्वसिति वेदवचस्सु लोकः । तेषामकर्तृकतया न हि कश्चिदेवं
_ विस्रभम्मेति मतिमानिति वर्णितं प्राक् ॥ एवं च पदवाक्यरचनादौ तावद् वेदेषु पुरुषापेक्षित्वमुपपादितम् ।।
यदपि सम्बन्धकरणे पुरुषानपेक्षत्वमुच्यते, चित्रभानोरिव दहनशक्तिः शब्दस्य नैसर्गिकी वाचकशक्तिः, व्युत्पत्तिस्तु वृद्धेभ्य एव व्यवहरमाणेभ्य उपलभ्यते इति किमत्र पुरुषः करिष्यतीति, तदप्यघटमानम् , पुरुषपरिघटितसमयसम्बन्धव्यतिरेकेण શબ્દાર્થપ્રથયાનુપુ: |
31. બધા જીવાત્માઓનાં વિવિધ કર્યો અને તે કર્મોનાં વિવિધ ફળાની વિચિત્રતાને જાણનારે જગતોને જે કર્તા છે તે વિશ્વાત્મા ઈશ્વરે જ પોતાના ઉપદેશપરક વેદોની રચના કરી છે એમ યોગ્ય જ કહેવાયું છે. તે અનાદિ, ભગવાન, આપ્ત ઈશ્વરને કારણે લોકો વેદવચનમાં વિશ્વાસ કરે છે. વેદે તે ઈશ્વરની કૃતિ ન હોય તે કોઈ બુદ્ધિમાન વેદમાં વિશ્વાસ કરે નહિ એમ અમે પહેલાં જણાવી ગયા છીએ. આમ, વેદોની પદરચના, વાક્યરચના, વગેરેમાં પુરુષાપેક્ષિતા ઘટાવવામાં આવી. “શબ્દનો અર્થ સાથે સંબધ કરવામાં ઈશ્વરની અપેક્ષા નથી, સૂર્યની દહનશકિતની જેમ શબ્દની વાચકશક્તિ નૈસર્ગિક છે, અમુક શબ્દને અમુક અર્થ છે એ જ્ઞાન તે વાતચીત કરતા વડીલે પાસેથી પ્રાપ્ત થાય છે, એટલે એમાં ઈશ્વર શું કરશે ?' એમ જે કહેવામાં આવ્યું તે પણ ઘટતું નથી, કારણ કે ઈશ્વરે કરેલા સંકેતસંબંધ વિના શબ્દમાંથી અર્થનું જ્ઞાન ન થાય
32. ननु नैव शब्दस्यार्थेन सम्बन्धः कश्चिदस्ति, कस्येदं पुरुषसापेक्षत्वं तन्निरपेक्षत्वं वा चिन्त्यते ? न हि शब्दार्थयोः कुण्डबदरयोरिव संयोगस्वभावः तन्तुपटयोरिव समवायात्मा वा सम्बन्धः प्रत्यक्षमुपलभ्यते । तन्मूलत्वाच्च सम्बन्धान्तराण्यपि न सन्ति । तदुक्तं मुखे शब्दमुपलभामहे भूमावर्थमिति । नाप्यनुमीयते शब्दस्यार्थेन सम्बन्धः, क्षुरमोदकशब्दोच्चारणे मुखस्य पाटनपूरणानुपलम्भात् । न च शब्ददेशे अर्थः सम्भवति, न चार्थदेशे शब्दः, स्थानकरणप्रयत्नानां तद्धेतूनां घटाद्यर्थदेशेऽनुपलम्भात् । व्यापकत्वं तु शब्दस्य प्रतिषिद्धमेव ।
32. શંકા – શબ્દનો અર્થ સાથે કઈ સંબંધ જ નથી, તે પછી કેની બાબતમાં પુરુષસાપેક્ષતા કે પુનિરપેક્ષતાને વિચાર કરે છે ? કુંડા અને બોર વરચે સંયોગરૂપ સંબંધ જેમ પ્રત્યક્ષ જ્ઞાત થાય છે તેમ શબ્દ અને અર્થ વચ્ચે સંયોગરૂપ સંબંધ પ્રત્યક્ષ જ્ઞાત થતા નથી. [તેથી શબ્દ અને અથ વચ્ચે સંગસંબંધ નથી]. તંતુ અને પટ વચ્ચે સમવાયરૂપ સંબંધ પ્રત્યક્ષ જ્ઞાત થાય છે તેમ શબ્દ અને અથ વચ્ચે સમવાયરૂપ સંબંધ પ્રત્યક્ષ જ્ઞાત થતો નથી. તેથી શબ્દ અને અર્થ વચ્ચે સમવાય સંબંધ પણ નથી.] બીજા બધા સંબંધ