SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ વાક્યર્થ નિગ છે એ મત જ છે. લિપ્સા નહિ.] તેથી જ [અગ્નિષ્ટયાગની જ્યોતિષ્ટયાગની -ઈતિકતવ્યતાભૂત] અગ્નિષોમીય હિસા અધમ નથી. [અગ્નિઝેમયાગની ઈતિકતવ્યતામાં અગ્નિષોમીય પશુને મારી તેના માંસપિંડને અગ્નિ-સોમ માટે હેમવાનું અને તે પશુના અંગેના ભાગોથી મિશ્રિત પુડાશે બનાવી અગ્નિ-સેમ માટે હોમવાનું આવે છે. અગ્નિષોમીય પશુ બેકડે છે.] 255. 'न हिंस्यात् सर्वा भूतानि'. इति निषेधः सामान्यशास्त्रम् । सामान्यशास्त्रं च विशेषशास्त्रक्रोडीकृतविषयपरिहारेण प्रवर्तते इति अग्नीषोमीयहिंसायाः शास्त्रीयत्वात् न निषेधविधिरनर्थतां बोधयेदिति । - 255. [શંકાકાર– અગ્નિનીય હિંસા અધમ થાય કારણ કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે એ વેદને આદેશ છે.] નિગવાક્ષાર્થવાદી– કઈ પણ પ્રાણીની હિંસા ન કરે’ એ નિષેધ તે સામાન્ય શાસ્ત્ર છે. વિશેષશાસ્ત્રના વિષયને છોડીને સામાન્યશાસ્ત્ર પ્રવર્તે છે. અગ્નિષોમીય હિંસા એ વિશેષશાસ્ત્રને વિજય હેઈ સામાન્યશાસ્ત્રમાં કરવામાં આવેલ નિષેધવિધિ અનિષોમીય હિંસાની અનર્થતાને બેધક નથી. 256. ननु श्येनेऽपि शास्त्रीया प्रवृत्तिः । प्रवर्तकत्वं हि विधेः स्वरूपं प्रमाणान्तरविलक्षणम् । नान्वयव्यतिरेकवत् साध्यसाधनप्रतीतिमात्रपर्यन्तो हि विधिव्यापारी भवितुमर्हति इति सर्वत्र विधेः प्रयोक्तृत्वानपायात् । एवमेव चेयं प्रवृत्तिः श्येयेन यजेतेति । उच्यते । प्रवर्तितोऽहमिति ज्ञानजननं विधेः प्रेरकत्वम् । तत् सत्यं सर्वत्र तुल्यं करणे श्येने इतिकर्तव्यतायामग्नाषोमीये च । बाह्ये तु प्रवृत्तिलक्षणे भौतिके व्यापारे यत्र लिप्सादि प्रवर्तकान्तरमस्ति, तत्र भवन्त्यपि विधेः प्रयोक्तृशक्तिरुदास्ते, पशुपुरोडाशप्रयाजवत् । तत्रोदासीने विधौ निषेधशास्त्रमवतरति 'न हिंस्यात्' इति । यदि तु सर्वत्र प्रयोक्तृशक्तिरनुदासीना भवेत् तदा ज्योतिष्टोमान्न विशिष्येत श्येनः, શાસ્ત્રીયામાં પ્રવૃત્તાવાનોમીય રૂવ નિવેવરાસ્ત્રસ્યાનવીરત્ | 2 6. શંકાકાર- નયાગમાં થતી પ્રવૃત્તિ પણ શાસ્ત્રીય છે, કારણ કે પ્રવર્તકત્વ એ વિધિનું સ્વરૂપ છે જે પ્રમાણુન્તરના (=અન્ય શબ્દના) સ્વરૂપથી વિલક્ષણ છે. અન્વયવ્યતિરેકની જેમ વિધિને વ્યાપાર સાધ્ય-સાધનની પ્રતીતિમાત્ર સુધી જ હો ઘટતો નથી, કારણ કે વિધિનું પ્રવર્તકત્વ સર્વત્ર હાજર હોય છે જ. આમ જ આ [શ્વેનવાગમાં થતી] પ્રવૃત્તિ નેન નેત' (="નિયાગ કરે) એ વિધિથી જ ઉત્પન્ન થાય છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy