________________
કતૃઅસ્મરણથી કર્તાની અનુપલબ્ધિ ઘટતી નથી પ્રામાણ્યને નિશ્ચય કરવા માટેનું પછી કોઈ નિમિત્તા ન હોવાથી તે ઉપદેશ વિશ્વાસપાત્ર કેવી રીતે બને ? બાધકના અભાવમાત્રથી વચનને પ્રામાણને નિશ્ચય થાય છે એમ કહેવું અયોગ્ય છે એ અમે પહેલાં જણાવી ગયા છીએ. તેથી, તેને કા આપ્ત છે એવા જ્ઞાનથી નિઃશંક વિદાનુષ્ઠાન સ્થાપિત થાય, અનાથા ન થાય તેથી રચના હેતુના પ્રતિપક્ષ તરીકે “ક્ત અસ્મરણની રજૂઆત ઘટતી નથી.
20. नापि स्वतन्त्रमेवेदं कर्त्रेभावसाधनं भवितुमर्हति । अनुपलब्धिरियमनेन प्रकारेण किलोच्यते । साऽनुपपन्ना, अनुमानेन कर्तुरुपलम्भात् । अनुमानेनापि यदुपलब्धं, तदुपलब्धमेव भवति । ननु कञभावस्मरणबाधितत्वादनुमानमिदमयुक्तम् । [अनुपलब्धिरप्येषाऽयुक्ता] इतरेतराश्रयप्रसङ्गात् अनुपलब्धौ सिद्धायामनुमाननिरासः, अनुमाननिरासे च सत्यनुपलब्धिसिद्धिः । अनुमानप्रामाण्येऽपि समानो दोष इति चेत्, न, तस्य प्रतिबन्धहिम्ना प्रामाण्यसिद्धेः, न हि तस्यानुपलब्धिनिरासापेक्ष प्रामाण्यम् ।
20. ન તે કર્ના અસ્મરણ” સ્વતંત્રપણે જ કાને અભાવે પુરવાર કરી શકે છે. ખરેખર તે આ રીતે [અસ્મરણ દ્વારા ] કર્તાની અનુપલબ્ધિ જ કહેવામાં આવી છે, તે અનુપલબ્ધિ ઘટતી નથી કારણ કે અનુમાન દ્વારા કર્તાની ઉપલબ્ધિ થાય છે. અનુમાન દ્વારા જે ઉપલબ્ધ થાય તે ઉપપ ' જ ગણાય.
મીમાંસક– કર્તાના અભાવના સ્મરણથી બાધિત થતું હોવાથી આ [ કતૃસાધક ] અનુમાન અગ્ય છે.
યાયિક— [કતાની] આ અનુપલબ્ધિ પણ અયોગ્ય છે, કારણ કે તેમાં ઈતિરેતરાશ્રયદોષની આપત્તિ આવે છે – કિતાની ] અનુપલબ્ધિ સિદ્ધ થતાં કિસાધક] અનુમાનને નિરાસ, થાય છે અને [કતૃસાધક] અનુમાનને નિરાસ થતાં [ કતાની ! અનુપલબ્ધિ સિદ્ધ થાય છે. " મીમાંસક--[ક સાધક ] અનુમાનના પ્રામાયની બાબતમાં એ જ (ઇતરેતરાશ્રય દોષ આવે છે.
તૈયાયિક-ના, તે દે નથી આવતો, કારણ કે વ્યાપ્તિના બળે જ તેમાં પ્રામાણ્ય સિદ્ધ થાય છે, તેમાં પ્રામાણ્ય અનુપલધિનિરાસસાપેક્ષ નથી
21. તત્રંતસ્થાત્ | 7 વર્ષ રમાવે પ્રામાળેિ : | સોપાર્થव्यवहारिणो हि मीमांसकाः । परं तु वेदस्य पौरुषेयतां ब्रु वाणं प्रमाणं पृच्छामः, तञ्चास्य नास्तीति बलादनुपलब्ध्या तदभावनिश्चयो व्यवतिष्ठते इति । स्यादेतदेवं यद्यनुमानं न स्यात्, उक्तं च रचनात्वादित्यनुमानम् ।
21. મીમાંસક –- ત્યાં (અથાત અનુપલધિની બાબતમાં) આમ થશે. અમે કર્તાના અભાવમાં પ્રમાણ જણાવતા નથી કારણ કે લેકમાન્ય સઘળા પદાર્થોને વ્યવહાર કરનારા અમે મીમાંસકો છીએ. પરંતુ વેદ પુ ણીત છે એમ કહેનારને અમે તે માટેનું પ્રમાણ પૂછીએ