________________
‘કતૃઅસ્મરણે હેતુ અપ્રાજક તેઓનું અસ્તિત્વ હોવાથી તેમનું અનાદિ છે તો પ્રતિસગ વેદ પણ જુદો બનશે જેમકે કહ્યું છે કે “પ્રતિમન્વન્તર આ બુનિ જુદી જુદી કહેવાય છે'. ૩પ ઉપરથી અકૃત્રિમતાની (=સ્વાભાવિકતાની=અકર્નાવલી –નિયાની) કલ્પના જ કરવામાં આવી છે ત્યારે સ્પષ્ટ વાચક અક્ષરો દ્વારા તો સાદિ વસ્તુઓનું જ્ઞાન થાય છે. તેમ(અર્થાત અબર પ્રાવાણિ વગેરેની) સમજૂતી બીજી રીતે કરતાં તે તે કેવળ સમજૂતી જ બનશે. વેદને અભ્યાસ કરનારાઓ તો તેમાંથી અનેક સાદિ અને જ જાણે છે, એટલે વેદ અનાદિ નથી. તેથી, રચનાત્વ હેતુ અપ્રાજક નથી.
__ 18. कर्चस्मरणमेव त्यप्रयोजकमसिद्धत्वात् । सिद्मपि वा वेदे कञस्मरणमन्यथासिद्धं वेदकरणकालस्यातिदवीयस्त्वात् , तत्प्रणेतुश्च पुंसः सकलपुरुषविलक्षणत्वान्नियतशरीरपरिग्रहाभावादिदन्तयाऽस्य पाणिनिपिङ्गलादिवत् स्मरणं नास्ति, न तु स नास्त्येव । अनुमानागमाभ्यां तदवगमात् कथं पक्षधर्मतया ग्रहीतुं शक्यते कञस्मरणम् ? तद्धयेकपुरुपसम्बन्धि व्यभिचरति । सर्वपुरुषसम्बन्धि तु दुरवगमम् । सः पुमांसः कर्तारं वेदस्य न स्मरन्तीति कथं जानाति भवान् ? न हि तव सकललोकहृदयानि प्रत्यक्षाणि, सर्वज्ञत्वप्रसङ्गात् । न च यत् त्वं न जानासि तत् अन्योऽपि न , जानातीति युक्तम् , अतिप्रसङ्गात् । तस्मादस्मर्यमाणकर्तृकत्वं दुर्बोधमेव ।
18, “કર્તાનું અસ્મરણ [ હેતુ છે જ અપ્રોજક છે, કારણ કે તે અસિદ્ધ છે. સિદ્ધ હોય તે પણ વેદની બાબતમાં કર્તાનું સ્મરણ અન્યથાસિદ્ધ છે. વેદને રચનાકાળ અત્યંત દૂર હોઈ અને તેના પ્રણેતા પુરુષ બધા પુરુથી વિલક્ષણ હોઈ તેમ જ નિયતશરીરને ધારણ કરતા ન હોઈ એ પુરુષનું “આ આને કર્તા છે. એ રીતે, પાણિનિ-પિંગલની જેમ, સ્મરણ થતું નથી, પરંતુ તેનું અસ્તિત્વ જ નથી એમ નહિ. અનુમાન અને આગમ દ્વારા તેનું જ્ઞાન થતું હોઈ કેવી રીતે કર્નાઅસ્મરણને પક્ષધ તરીકે ગ્રહણ કરવું શક્ય બને ? એક પુરુષને કર્તા અસ્મરણ હોય તે વ્યભિચાર દેખ આવે અને બધા પુરુષોને કર્નાઅશ્મરણ છે એ જાણવું દુષ્કર છે. વેદના કર્તાનું સ્મરણ બધા પુરુષોને નથી એ આપ કેવી રીતે જાણે છે ? તમને બધા કેનાં ચિત્ત તે પ્રત્યક્ષ નથી; જે કહો કે છે, તે સર્વત્વની આપત્તિ આવે. અને જેને તમે નથી જાણતા તેને બીજો પણ નથી જાણતો એમ માનવું યોગ્ય નથી, કારણ કે એમ માનતાં અતિપ્રસંગદોષ આવે છે. તેથી અસ્મર્યમાણકતૃત્વ દુર્બોધ છે.
19. પ ર રસ્મરણે સાત કુતરાં વેાનદાને લાવતાં શિથિલ્ટીમવેત્ | न ह्यकर्तृक एवोपदेशः सम्भवति । सम्भवन्नपि वा प्रामाण्यनिश्चयनिमित्ताभावात् कथं विस्रम्भभूमिरसी भवेत् ? बाधकाभावमात्राच्च न प्रामाण्यनिश्चयो वचसामित्युक्तं प्राक् । तस्मादाप्तप्रत्ययादेव निविंचिकित्सं वेदार्थानुष्टानं सप्रतिष्ठान सम्भवति, नान्यथेति । तस्मान्न कञस्मरणस्य रचनात्वप्रतिपक्षतयोपन्यास उपपन्नः ।
19. વળી, વેદના કર્તાનું અસ્મરણ હોય તે દાર્થને અનુષ્કાનમાં બુદ્ધિમાને શિથિલ બની જાય. તેનું કારણ એ કે સ્કર્વક ઉપદેશ સંભવ જ નથી, સંભવ હોય તે પણ