________________
વાક્ષાર્થ નિગ છે એ મત
૨૭૧ 246. તેથી તે પ્રેરણાત્તાન આત્મપ્રત્યક્ષ છે. લિડ વગેરેનું શ્રવણ થતાં પ્રેરણાનું જ્ઞાન થાય છે. પરંતુ પહેલી જ વાર લિહૂ આદિનું શ્રવણ થતાં પ્રેરણાનું જ્ઞાન થતું નથી. (અર્થાત લિ અને લિડર્થ પ્રેરણાના સંબંધનું ગ્રહણ જરૂરી છે. પછી જ્યારે જ્યારે લિડનું શ્રવણ થાય ત્યારે લિડર્થ પ્રેરણાનું જ્ઞાન અચૂક થાય છે.] પ્રમાણુન્તરથી (અર્થાત લિડ: આદિ શબ્દથી અન્ય બીજા શબ્દથી-ણિજ આદિ શબ્દથી ) તે અર્થ =પ્રેરણા) દેખાડવો શક્ય નથી, “કરે ને અર્થ ( =નિયોગ) કરે' શબ્દથી જ જણાવાય છે. બીજી કોઈ રીતે કે બીજા કોઈ પ્રમાણથી ( શબ્દથી ) જણાવાતું નથી. એટલે આમ [લિડશબ્દ અને લિડર નિયોગના સંબંધનું ] જ્ઞાન સંભવતું હોવા છતાં પણ જેઓ લિડ આદિ શબ્દ અગૃહીતસંબંધવાળો જ છે અને પરિણામ સ્વરૂપ સામર્થ્યથી જ પ્રેરક છે એવું સ્વીકારે છે તેઓ અત્યંત ભીરુ હેઈ ઉપેક્ષાને પાત્ર છે.
247. ननु यदि लिङादिव्यतिरेकेण नान्यतो नियोगोऽवगम्यते, कथमसौ नियोगशब्दात् प्रतीयते ? कथं वा नियोगशब्दस्य नाम्नोऽप्यर्थः प्रमाणान्तरागोचरः स्यात् ? अयि साधो ! न नियोगो निपूर्वेण युजिना घान्तेन बोधयितुं शक्यते । व्यवहारमात्रमेतत् स्वरूपमाख्यातुमाश्रीयते, यथा तु यजेतेत्येवमादिभ्यः शब्देभ्यः सोऽवगम्यते तथा नान्यत इत्यत एव न प्रमाणान्तरगोचरो धर्म इत्याहुः । लिङर्थों हि नियोगो वाक्यार्थः । स एव धर्म । स च न प्रमाणान्तरगम्य इति ।
247. શંકાકાર- લિડ આદિ શબ્દ સિવાય બીજા કોઈ શબ્દથી નિયોગનું જ્ઞાન થતું ન હોય તે પછી “ નિગ” શબ્દથી તેનું (નિયોગનું જ્ઞાન કેમ થાય છે? અને “
નિગ” શબ્દરૂપ નામને પણ અર્થ બીજા કોઈ શબ્દને વિષય કેમ બને છે ?
નિગવાક્ષાર્થવાદી અરે ઓ ભલાભાઈ ! “નિ' ઉપસર્ગ અને ઘ5 અન્તવાળા યુજ વડે નિયોગનું જ્ઞાન કરાવવું શક્ય નથી. એ તે વ્યવહાર માત્ર છે, જેને આશરો તે શબ્દનું સ્વરૂપ જણાવવા લેવામાં આવે છે. [ અર્થાત “નિ' ઉપસર્ગ અને “ઘ અન્તવાળો યુજ એ તો વ્યવહારમાત્ર છે- વ્યુત્પત્તિ etymology છે- જેને આશરો શબ્દનું સ્વરૂપ જણાવવા લેવામાં આવે છે.] પરંતુ જેમ “યજે વગેરે શબ્દો વડે નિયગ જ્ઞાત થાય છે તેમ બીજા કોઈ શબ્દથી (= ણિજ વગેરે શબ્દથી) જ્ઞાત થતો નથી. એટલે જ કહ્યું છે કે ધર્મ બીજા કેઈ શબ્દને ( લિડ આદિથી અન્ય બીજી કોઈ શબ્દને) વિષય નથી. લિડ ને અર્થ નિગ વાક્યા છે. તે (નિયોગ જ ધર્મ છે. તે ધર્મ =નિગ) લિ આદિ શબ્દથી અન્ય શબ્દ વડે જ્ઞાત થતા નથી.
248. ननु लिडर्थः प्रेरणात्मकोऽयं व्याख्यातः, कार्यात्मा चायमनुष्ठेयो धर्मः, स एव च वाक्याथों युक्तः, कार्ये ऽर्थे वेदस्य प्रामाण्यमिति हि मीमांसकाः । तस्मात् पुनरपि भाट्टपक्षवद् द्वयमापतति-प्रेरकश्च विधिः, कार्यरूपश्चानुष्ठेयोऽर्थ इति । सुखैधितो निरनुसन्धान इवायुष्मानेवं व्यवहरति । न ह्यन्यः प्रेरकोऽन्यश्चानुष्ठेय इत्युक्तम् । नियोग एव प्रेरको नियोग एव चानुष्ठेयः ।