SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ २९० વાક્યર્થ ભાવના છે એ મત 226. सा हि वाक्यान्तरोपात्तमप्यपेक्षते, प्रकरणान्तराधीतमपि वाञ्छति, प्रकृतिवद्भावलभ्यमपि याचते, अर्थसामर्थ्यगम्यमपि स्पृहयति इत्येवंविध एष शब्दप्रमाणमहिमेति । स चायं व्युत्पादनक्रम ईदृशो व्याख्यातृभिरुपदिश्यते- इत्थमस्यान्वयः, इत्थमस्येति वाक्यार्थः पुनर्भावनात्माऽवगम्यमानः एकयैव बुद्ध्याऽनेकजातिगुणद्रव्यक्रियाद्यङ्गकलापकल्माषिततनुरवगम्यते । तादृश्येकवेयं वाक्याद्वाक्यार्थबुद्धिः । आह चभावनैव हि वाक्यार्थः सर्वत्राख्यातवत्तया । अनेकगुणजात्यादिकारकार्थानुरञ्जिता ॥ एकयैव च बुद्ध्याऽऽसौ गृह्यते चित्ररूपया । पदार्थाहितसंस्कारचित्रपिण्डप्रसूतया ॥” इति [श्लो.वा.वाक्या.३३०-३३१] 226. ते ना पायान्तरथी अपात ( = प्राप्त)ी अपेक्षा राणे छ, अन्य ४२९ मा અધીત' = જ્ઞાત)ને પણ વાંછે છે, પ્રકૃતિની જેમ ભાવલભની પણ યાચના કરે છે અને અર્થસામર્થથી ગમ્યની પણ સ્પૃહા કરે છે આવે છે આ શબ્દપ્રમાણને મહિમા. વ્યાખ્યાતાઓ આ વ્યુત્પાદનક્રમને આવો જણાવે છે–આ પ્રમાણે આને અન્વય છે, આ પ્રમાણે આને અન્વય છે એ રીતે જ્ઞાત થતે ભાવનાસ્વરૂપ વાક્યર્થ જાતિ, દ્રય ગુણ ક્રિયા વગેરે અંગથી રંજિત-મિશ્રિત એ એ એક જ બુદ્ધિથી જ્ઞાત થાય છે. વાક્યમાંથી જન્મતી આ વાક્યાર્થબુદ્ધિ પણ તેવી એક જ છે અને કહ્યું પણ છે કે જે ભાવમાં સર્વત્ર આખ્યાતવત્તાને કારણે ગુણ જાતિ આદિ અનેક કારકીર્થોથી અનુરંજિત છે તે ભાવના જ વાક્ષાર્થ છે. પદોના અર્થોએ પાડેલા સંસ્કારોથી ઘટિત ચિત્રપિંડમાંથી જન્મેલી ચિત્રરૂપ એક १ सुदिप भावना ( वयार्थ छ ते) डी1 थाय छे. [४॥ १४या. 330-331] 227. एक एवायमतिदीर्घः क्रमविकस्वरः सकलाङ्गपरिपूरितभावनातत्त्वविषयः प्रतिभासः । यथा हि स्थाल्यधिश्रयणात् प्रभृति आ निराकाङ्क्षौदननिष्पत्तेरेकैवेयं पाकक्रिया सलिलावसेकतण्डुलावपनदीविघटनास्रावणाचनेकक्षणसमुदायस्वभावा, तथा प्रथमपदज्ञानात् प्रभृति आ निराकाङ्क्षवाक्यार्थपरिच्छेदादेकैवेयं शाब्दी प्रमितिः । आह च पदात् प्रभति या चैषा प्रज्ञा ज्ञातुर्विजम्भते । पुष्पिता सा पदार्थेषु वाक्यार्थेषु फलिष्यति ।। [तन्त्रवा० १.३.९] इति कृतमतिविस्तरेण ।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy