SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ વાયાર્થ ભાવના છે એ મત ૨૫૯ વિધિ વડે સ્પર્શાય છે, વિષય(યાગ ધાત્વર્થ )થી રંગાયેલી ભાવના વિધિ વડે સ્પર્શતી નથી. ધાત્વર્થ વિધ્ય–વાગ)થી ન રંગાયેલી સ્વચ્છ ભાવના ( = પુરુષપ્રવૃત્તિકૃતિ ) પ્રેગને યેગ્ય નથી. [ વિષય વિનાની પ્રવૃત્તિ થવી શકય જ નથી. ] ફળ (= સ્વર્ગ). કરણ =યાગ) અને ઇતિકર્તવ્યતા (= પ્રયાજ આદિ આ ત્રણ અંશેથી પરિપૂર્ણ બનેલી ભાવના ( = પુરુષપ્રવૃત્તિ) પ્રયોગને વેગ્ય છે, પણ તેમને તે વિધિ સ્પર્યો નથી. વિધિ જેને સ્પર્યો નથી એવા ધાત્વર્થ અને કારક હોય ત્યારે શું સચેતન પુરુષ પ્રવૃત્તિ કરે ? ન જ કરે.] 25. ૩. ચાપિ વિવિધ તાત્રનરી તથા સ્વછાવ મવનमेकाभिधानत्वात् प्रथममाक्रामति, तथापि तादृशि तस्यां सप्रत्ययप्रवर्तनात्मकनिजस्वरूपनिर्वहणमलभमानो न तावत्येव विरमति, किन्तु परिणीतबालकन्यको वर इव तावद्विलम्बमानः प्रसारितहस्त आस्ते यावत् सर्वाङ्गसुन्दरी प्रयोगयोग्या भावना भवति । બાહ્ય – यद्यप्यशैरसंस्पृष्टां विधिः स्पृशति भावनाम् । तथाप्यशक्तितो नासौ तन्मात्र पर्यवस्यति । अनुष्ठेये हि विषये विधिः पुंसां प्रवर्तकः । अशत्रयेण चापूर्णां नानुतिष्ठति भावनाम् ॥ तस्मात् प्रक्रान्तरूपोऽपि विधिस्तावत् प्रतीक्षते । यावद्योग्यत्वमापन्ना भावनाऽन्यानपेक्षिणी ।। इति । [હ્યો. વા વાયા. ૨૭-૨૭૬ ] 225. ભાવનાવાયાર્થવાદી–આને ઉત્તર અમે આપીએ છીએ. ભાવના અને વિધિ બન્નેનું અભિધાન એકથી અર્થાત એક પ્રત્યયથી થતું હોવાને કારણે ધાત્વર્થન ( પ્રવૃત્તિના વિષયને, યાગને) અનુરાગ પ્રાપ્ત ન કર્યો હોવાથી સ્વચ્છ જ રહેલી ભાવના પાસે સૌપ્રથમ વિધિ જાય છે, તેમ છતાં સચેતન પુરુષને પ્રવૃત્તિમાં પ્રેરવા રૂ૫ પિતાના સ્વરૂપનું નિવેહણ તેવી (= સ્વચ્છ) ભાવનામાં ન પામતે તે વિધિ તેટલા માત્રથી અટકી જતું નથી, પરંતુ બાળકન્યાને પરણેલા વરની જેમ ત્યાં સુધી હાથ પહોળા કરી ઊભો રહે છે જ્યાં સુધી ભાવના પ્રગને માટે યોગ્ય એવી સર્વાંગસુંદરી ન બને. અને કહ્યું પણ છે કે જે કે ત્રણ અંશોથી અસંસ્કૃષ્ટ એવી ભાવનાને વિધિ સ્પર્શ કરે છે, તેમ છતાં સ્પર્શમાત્રમાં જ અશક્તિને કારણે અટકી જતો નથી. અનુષ્ઠય વિયમાં ( = યાગમાં ) જ પુરુષને પ્રવૃત્તિ કરવા વિધિ પ્રેરે છે છતાં જ્યાં સુધી ભાવના ( = પ્રવૃત્તિ) અંશત્રયથી પૂર્ણ ન બને ત્યાં સુધી ભાવનાને ( = પ્રવૃત્તિને ) વિધિ પ્રયોગ માટે ફરજ પાડતા નથી તેથી, સ્વચ્છ ભાવનાને સ્પર્શવા રૂપ પ્રમ કરનારો વિધિ ત્યાં સુધી પ્રતીક્ષા કરે છે જ્યાં સુધી ભાવના બીજા કોઈની અપેક્ષા ન રાખનારી અને પ્રયોગને વેગ્ય બને [ક વા વાયા. ૨૭૪ ૨૭૬ ].
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy