SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યર્થ ભાવના છે એ મત ૨૪૯ 213. बाढं श्रुतोऽयं श्लोकः । किन्तु कोऽसावप्रवृत्तप्रवर्तक इति न जानीमः । प्रवर्तकखरूपे हिं संशेरते प्रवादुका इति । किं लिङादिः शब्द एव प्रवर्तकः, तद्व्यापारो वा, तदर्थो वा नियोगः, फलं वा स्वर्गादि, श्रेयःसाघनत्वं वा, रागादिर्वा ? प्रवर्तकस्वरूपाऽनवधारणाद् विधेरप्यनवधारणमिति । 213. શંકાકાર - હા, અમે આ શ્લેક સાંભળે છે. પરંતુ પ્રવૃત્તિ ન કરતા પુરુષને પ્રવૃત્તિ કરવા પ્રેરનાર = પ્રવર્તક) આ કેણુ છે એ અમે જાણતા નથી. પ્રવર્તકના સ્વરૂપ પરત્વે ચિંતકોને શંકાઓ છે. શું લિડ શબ્દ જ પ્રવર્તક છે કે તે શબ્દને વ્યાપાર પ્રવર્તક છે કે તે શબ્દનો અર્થ નિગ પ્રવર્તક છે ? કે પછી સ્વગ વગેરે ફળ પ્રવર્તક છે ? કે શ્રેયસૂનું સાધનપણું ( = કારણપણું ) પ્રવર્તક છે ? કે રાગ વગેરે પ્રવર્તક છે ? પ્રવર્તકના સ્વરૂપના નિર્ણયના અભાવમાં વિધિને (અર્થાત વિધિ શું છે તેનો નિર્ણય થતો નથી. 214. ચત્તાવતુt f વિશ્વાશ્રયળનેતિ, તત્રો – यदयं साधनत्वेन यजेरभिहितोऽन्वयः । वर्गस्य च फलत्वेन स एव महिमा विधेः ।। विधिवचनमन्तरेण हि 'स्वर्गकामो यजेत' इति पुरुषलक्षणार्थः खर्गकामशब्द: शुक्लो होतेतिवत् स्यात् । ततश्चैकपदोपादानलक्षणप्रत्यासत्तिसंबन्धनिसर्गघटितपूर्वापरीभूतखभावधात्वर्थसाध्यताऽतिक्रमेण दूरात् स्वर्गस्य साध्यत्वमन्यत्रोपसर्जनीभूतस्य कथं कल्पयितु शक्यते ? तस्मादेष विशिष्टः साध्यसाधनसम्बन्धी विधिप्रसादलभ्य एव भवति, नान्यथेति विधिराश्रयणीयः । 214. ભાવનાવાક્ષાર્થવાદી તમે જે પૂછ્યું કે વિધિને આશરે લેવાનું પ્રયોજન છે, તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે યાગને સાધન તરીકે અને સ્વર્ગને ફળ તરીકે જે અન્વય અભિહિત થયેલ છે તે અન્વયે જ વિધિને મહિમા છે, [ અર્થાત તે અન્વયે વિધિના મહિમાને લીધે છે. ] વિધિવચન વિના, “રામો ખેત એમાં સ્વર્ગકામ” શબ્દ પુરુષના લક્ષણરૂપ અર્થને વાચક બને – જેમ “શુ હોતા' (= હતા શુક્લ હોય છે') એમાં શુલ' શબ્દ હતાના લક્ષણરૂપ અર્થને વાચક છે તેમ [ જેમ વિજોમાં હેતાને ધમ શુકલગુણ છે તેમ સ્વર્ગની કામના પુરુષને ધર્મ છે. | નિસર્ગધટિત પૂર્વાપર ક્રમિક અવસ્થાઓ રૂપ સ્વભાવવાળા ધાત્વર્થ = ભાવાર્થ, યાગ ની [ ‘ત' એ] એક જ પદમાં મૂકાવારૂપ સામીપ્રસંબંધથી પ્રાપ્ત સાધ્યતાનું ઉલંધન કરી દૂર રહેલા સ્વર્ગની જે સ્વર્ગ અન્યત્ર ( = કામનામાં) ઉપસજનીભૂત ( = અંગભૂત) છે તેની, સાધ્યતા કલ્પવી, વિધિ વિના કેવી રીતે શક્ય છે? નિષ્કર્ષ એ કે આ વિશિષ્ટ સાધ્ય સાધનભાવ સબંધ વિધિની કૃપાથી જ લભ્ય બને છે, અન્યથા લભ્ય બનતું નથી, એટલે વિધિને આશરે લેવો જોઈએ. ૩૨-૩૩
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy