________________
વેદની રચના વિલક્ષણ તે તેને કર્તા વિલક્ષણ
नामाख्यातोपसर्गादिप्रयोगगतयो नवाः । स्तुतिनिन्दापुराकल्पपरकृत्यादिगीतयः । शाखान्तरोक्तिसापेक्षविक्षिप्तार्थोपवर्णना । इत्यादयो न दृश्यन्ते लौकिके सन्निबन्धने । तेनाध्येतृगणाः सर्वे रूपाद् वेदमकृत्रिमम् । मन्यन्त एव लोके तु पीतं मीमांसकैर्यशः ॥ वेदा न पठिता यैस्तु त्वादृशैः कुण्ठवुद्धिभिः ।
कार्यत्वं ब्रुवते तेऽस्य रचनासाम्यमोहिताः ॥ 14 મીમાંસક – કાલિદાસ વગેરેની રચનાઓ જે કર્નાપૂર્વક છે, તેમનાથી વિલક્ષણ . વૈદિકી રચના જણાય છે. અહીં વેદનું અયન કરતી વખતે રૂપ દ્વારા જ રિચનાગત] વિલક્ષણતાની પ્રતીતિ થાય છે. બીજી કોઈ રચનામાં ન મળતા એવા તે તે ભેદ (= વિશેષ) દ્વારા વેદનું અકૃત્રિમપણું (= નિત્વ, અરુત્વ) પ્રતીત થાય છે. નામ, ક્રિયાપદ, ઉપસર્ગ વગેરેના નવીન પ્રયોગે; સ્તુતિ, નિન્દા, પુરાકલ્પ, પરકૃતિ વગેરે ગીતિઓ; અન્ય વેદશાખાના વચનને આધારે વિશિષ્ટપણે ક્ષિપ્ત અર્થનું વિસ્તૃત વર્ણન; વગેરે લૌકિક રચનામાં દેખાતાં નથી. તેથી વેદના બધા અધ્યેતાઓ રૂપ ઉપરથી વેદને અકૃત્રિમ માને છે જ; પરંતુ વિદને અકૃત્રિમ માનવાને] યશ તો લેકમાં મીમાંસકો જ પીએ છે. વેદનું અધ્યયન ન કરનાર તમારા જેવા કુંઠિતબુદ્ધિવાળા રચનાસામી છે રાઈવિદને કાય = પય, અનિત્ય ] કહે છે.
15. ૩ખ્યતે | મીમાં યશ: વિવ7, પયો વા બિનતુ, વુદ્ધિનાહ્યાનુનयनाय ब्राह्मीघृतं वा पिबन्तु, वेदस्तु पुरुषप्रणीत एव, नात्र भ्रान्तिः ।
___ यथा घटादिसंस्थानाद् भिन्नमप्यचलादिषु ।
संस्थानं कर्तमत् सिद्धं वेदेऽपि रचना तथा ॥
यच्चात्र किञ्चिद् वक्तव्यं तत् पूर्वमेव सविस्तर मुक्तम् । अपि च यद्विलक्षणेयं रचना तद्विलक्षण एव कर्ताऽनुमीयताम् , न पुनस्तदपलापो युक्त. इत्यप्युक्तम् ।
5. નૈયાયિક-અમે ઉત્તર આપીએ છીએ. મીમસકે યશ પીઓ, કે દૂધ પીઓ, કે બુદ્ધિની જડતા દૂર કરવા બ્રાહ્મી ઘી પીએ', વેદ તે પુપ્રિણીત જ છે, એમાં કઈ બ્રાન્તિ નથી, જેમ ઘટના સંસ્થાનથી પર્વત આદિનું સંસ્થાને વિલક્ષણ હોવા છતાં તે વિલક્ષણ સંસ્થાન કન્રમત છે એ અમે પુરવાર કર્યું છે તેમ કાલિદાસ વગેરેની રચનાકી વેદની રચના વિલક્ષણ હોવા છતાં તે વિલક્ષણ વેદરચના પણ કમ છે એ પુરવાર થાય છે. જે કંઈ અહીં કહેવું જોઈએ તે અમે પહેલાં જ સવિસ્તર કહી દીધું છે. વળી, જેવી વિલક્ષણ આ રચના છે તેવા વિલક્ષણ જ તેના કર્તાનું અનુમાન કરો; પણ તેને અલાપ કરે યોગ્ય નથી એ પણ અમે કહ્યું છે.