________________
૨૪૦
વાયાર્થ ભાવના છે એ મત કેવળ કરોતિ (= કરે છે') શબ્દથી પણ કર્તા વ્યાપાર ( =પુરુજવ્યાપાર =ભાવના) જ્ઞાત થત નથી, કારણ કે ત્યાગ આદિ કવિશેષથી અનુક્ત = વિશિષ્ટ નહિ એ) તે “કતિ શબ્દ પ્રયોજાવાની યોગ્યતા પામતું નથી. એટલે યાગ આદિ કર્મોથી વિશિષ્ટ એવા યજ્ઞત્તિ વગેરે શબ્દો વડે જ ભાવના નામને અનુદ્ધેય પુરુષવ્યાપાર જ્ઞાત થાય છે એ પુરવાર થયું.
198. થિવિશેષ વાથે વ્યાપાર જ્ઞાતુરાન્ત: |
___ स्पन्दात्मकबहिर्भूतक्रियाक्षणविलक्षणः ॥ इत्येवं केचित् । 198 આ પુરુષવ્યાપાર (= ભાવના જ્ઞાતાની વિશેષ પ્રકારની આંતરિક ક્રિયારૂપ છે, તેથી તે જ્ઞાતાની સ્પધાત્મક બાહ્ય ક્રિયાથી વિલક્ષણ છે એમ કેટલાક કહે છે, 199. પુરુષસ્થ પ્રયત્નો થી માવને મધીતે |
औदासीन्यदशापायं पुमान् येन प्रपद्यते ।। स यत्नो यागहोमादिक्रियानिवृत्तिकारणम् । तस्य तद्यतिरिक्तत्वं प्रायः सर्वोऽनुमन्यते ।। स चायमात्मधर्मोऽपि न विभुत्वादिसन्निभः ।। साध्यरूपाभिसम्बन्धात् धत्ते विषयतां विधेः ॥ રૂપરે !
19છે. અથવા જેના લીધે પુરુષની ઔદાસીન્ય અવસ્થા દૂર થાય છે તે પુરુષપ્રયત્ન ભાવના કહેવાય છે. આ પુરુષપ્રયત્ન યાગ, હેમ વગેરે ક્રિયાઓને પાર પાડવાનું કારણ છે. તેથી પ્રાયઃ સૌ પુરુષપ્રયત્નરૂપ ક્રિયાને યાગ, હેમ વગેરે રૂપ ક્રિયાથી જુદી ગણે છે. આ પુરુષપ્રયત્ન આત્માને ધમ હોવા છતાં પણ તે આત્માના વિભુત્વ વગેરે ધર્મો જેવો નથી. તે સાધ્યસ્વરૂપ હેઈ વિધિને વિષય બને છે. આવું બીજાઓ માને છે. [લિડને પ્રેરણારૂપ વ્યાપાર વિધિ કહેવાય છે. આ પ્રેરણું પુરુષવ્યાપારની જનની છે. પ્રેરણાથી પ્રેરાઈ પુરુષ યાગ આદિ કર્મમાં પ્રવૃત્ત થાય છે. આ કારણે પુરુષવ્યાપારને [ ભાવનાને સાધ્યસ્વરૂપ અને વિધિને વિષય કહ્યો છે. 200, અન્ય ધાત્વર્થસામાન્ય માવનામવુમન ...
यागदानामनुस्यूतं रूपं गोत्वादिजातिवत् ॥ यथा हि शाबलेयादिष्वनुगतं गोरूपमवभासते, व्यावृत्तं च शावलेयादिरूपम् , एवमिहापि यागादिकर्मणामनुगतं च व्यापाररूपं प्रतिभासते परस्परविभक्तं च