________________
વાક્યર્થ ભાવના છે એ મત
૨૩૭.
'कापटवः' 'औपमन्यवः' इत्युपगुप्रभृतीनामुद्धारे च निक्षेपे च प्रत्ययार्थोऽनुवर्तते तद्धितान्तेषु, तथाऽऽख्यातेष्वपि सोऽनुवर्तमानो दृश्यते । अपि च ‘पचति' इत्याख्यातपदस्य यदार्थों व्याचिख्यासितो भवति, तदा 'पाकं करोति' इति वाक्यं व्याख्यातारः प्रयुञ्जते । ‘पचति' इति कोऽर्थः ? 'पाकं करोति' इति पाकशब्देन द्वितायान्तेन साध्यं धात्वर्थ व्याचक्षते । कर्तव्यापारात्मकं प्रत्ययार्थं करोतीति पदेन । किश्च ‘किं करोति देवदत्तः' इति पृष्टाः सन्तो द्वये वक्तारो भवन्ति 'करोति पाकम्' इति ‘पचति' इति वा । तदिदमुभयरूपमप्युत्तरमेकार्थम् , अन्यथा न तेन प्रष्टा प्रत्याय्येत । तस्मात् पाकं करोतीति पदद्वयस्य योऽर्थः स एवार्थ एकस्य पचतीति पदस्य । अत्रापि पचत्यर्थादन्यः करोत्यर्थः प्रतीयते एव । योऽसावन्यः करोत्यर्थः, સ માવના |
193, ભાવનાવાયાર્થવાદી - આને ઉત્તર અમે આપીએ છીએ. જે શાબ્દ પ્રમિતિ (= જ્ઞાન ) ઉપર બરાબર વિચાર કરશે તે જણાશે કે ભાવના (= પુરુષવ્યાપાર) પણ આખ્યાતમાંથી જ્ઞાત થાય છે. હમણા વિધિપદને રહેવા દો. વર્તમાનને જણાવનાર “નને (= યજ્ઞ કરે છે') વગેરે શબ્દમાંથી ભાવનાનું જ્ઞાન નથી થતું એમ નહિ. “પતિ' “Tછત્તિ. એ શબ્દોમાંથી પાક વગેરે ધાર્થ ( = ભાવાર્થ = પ્રકૃર્થ = ક્રિયા = કમ)નું જ્ઞાન થાય છે, તથા સર્વ આખ્યામાં ( અર્થાત દશે લકારમાં) સાધારણ એવા આખ્યાતત્વરૂપ કર્તા વ્યાપારનું ( = કૃતિનું = પ્રવૃત્તિનું) પણ જ્ઞાન થાય છે કારણ કે પાક આદિમાંથી ક્રમશઃ એક એક લઈ લેવામાં આવે અને એને સ્થાને બીજો ઉમેરવામાં આવે તો પણ વ્યાપારની પ્રતીતિ દૂર થતી નથી. જેમ તદ્ધિતાના પગવઃ” “કા પટવઃ “ઔપમન્યવઃ' વગેરે શબ્દોમાંથી ઉપગુ” વગેરેમાંથી એક એક લઈ લઈએ અને એને સ્થાને બીજો ઉમેરીએ તો પણ તદ્ધિતાન્ત શબ્દોમાં પ્રત્યયા તે બધામાં એને એ જ રહે છે જે તેમ બધા આખ્યામાં પણ કર્તા વ્યાપારરૂપ ભાવના અનુગત દેખાય છે. વળી, જ્યારે “વતિ' ( = “પકવે છે' ) એ આખ્યાતપદને અર્થ સમજાવવામાં આવે છે ત્યારે સમજાવનાર “TI રોતિ ( = “પાકને કરે છે' ) એ વાક્યને પ્રયોગ કરે છે, “વતિ' એ આખ્યાતપદને શું અર્થ છે ? “Fારું કરોતિ' એ અર્થ છે. અહીં સાયરૂપ ધાત્વર્થને દ્વિતીયાન્ત પાક' શબ્દ વડે સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે. વ્યાપારાત્મક પ્રત્યયાથને “ોતિ (= “કરે છે એ પદથી સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે. ઉપરાંત, જિં જતિ તેવદ્રત્તઃ' (= “દેવદત્ત શું કરે છે?) એમ પૂછવામાં આવતાં ઉત્તર આપનારા બે ઉત્તર આપે છે- “તિ વાસE' કે “પ્રવૃતિ'. તેથી, જુદા જુદા બે રૂપ ધરાવતા આ બે ઉત્તરને અર્થ તે એક જ છે, અન્યથા તે ઉત્તર પ્રશ્ન કરનારને સમજાત નહિ. તેથી ‘ઘા તિ” એ બે પદોને જે અર્થ છે તે જ અર્થ એક “વનંતિ પદને છે. અહીં પણ ‘વતિ'ના અર્થથી જોતિને અર્થ જુદે જણાય છે જ. “તિ'ના અર્થથી જુદો “ોતિ' ને આ જે અર્થ છે તે ભાવના છે.