________________
વાક્યાથ” ભાવના છે એ મત
૨૩૫ नित्यं न भवनं यस्य यस्य वा नित्यभूतता ।
ન ત૨ ત્રિમાણā વાતાશયોરિવ | તિન્નેવા. ૨.૨.] . स्वर्गादिश्च काम्यरूपोऽर्थः खतत्पुष्पाभ्यां विलक्षण इति भाव्यो भवति । तन्निष्ठस्तदुत्पादकश्च पुरुषव्यापारो यः, स भावना । सा ण्यन्तेन भवतिनोच्यते । प्रकृत्यर्थस्य भवतेः कर्ता यः स्वर्गादिः स एव ण्यन्तस्य तस्य कर्मतां प्रतिपद्यते । कर्ता त्वस्य प्रयोजकः पुरुषः । णेश्वार्थः प्रयोजकव्यापारः । पुरुषो हि भवन्तं स्वर्गादिमर्थं स्वव्यापारेण भावयति सम्पादयति । स तत्संपादको व्यापारो भावनेत्युच्यते ।
190 શંકાકાર– આ ભાવના એ શું છે ?
ભાવનાવાક્ષાર્થવાદી- ભાવ્યનિષ્ઠ, ભાવકને વ્યાપાર ભાવના છે. સ્વર્ગ આદિ ફળ ભાવ્યું છે, કારણ કે તે સાધ્યમાન છે. તેનું સાધ્યપણું ભવનક્રિયાના (="થવું' એ ક્રિયાના) ફ્તત્વને કારણે છે. ભવનક્રિયાનું કતૃત્વ ઉત્પત્તિપમ વાળી વસ્તુમાં દેખ્યું છે, હમેશાં ભૂત (=અસ્તિત્વ ધરાવતી) વસ્તુમાં કે હમેશાં અભૂત (=અસ્તિત્વ ન ધરાવતી વસ્તુમાં દેખ્યું નથી, જેમ કે કહેવામાં આવ્યું છે કે આકાશકુસુમની જેમ જે કદી અસ્તિત્વમાં આવતું નથી કે આકાશની જેમ જે સદા અસ્તિત્વમાં જ છે તેનું ક્રિયમાણત્વ (=સાયમાનવ) છે નહિ સ્વગ વગેરે કામ અર્થ આકાશકુસુમ અને આકાશથી વિલક્ષણ છે એટલે તે ભાવ્ય (=સાધ્ય) બને છે. ભાવ્યનિષ્ઠ અને ભાવ્યત્પાદક એવો પુરુષને જે વ્યાપાર તે ભાવના. શ્યન્ત “ભવતિ’ શબ્દ ભાવનાને વાચક છે. પ્રકૃત્યર્થ “ભવતિને કર્તા જે સ્વર્ગ વગેરે છે તે જ ણ્યન્ત ભવતિનું કર્મ બને છે અને તેને કર્તા તે પ્રયજક પુરુષ છે. ‘ણિને અર્થ છે પ્રજાને વ્યાપાર, કારણ કે થતા ( = ભવન્ત) સ્વગ વગેરે અર્થને પુરુષ પિતાના વ્યાપારથી કરે છે (= ભાવયતિ – સંપાદ્યતિ છે. તે સ્વર્ગ આદિ અર્થને કરનાર પુરુષને વ્યાપાર ભાવના છે એમ કહેવાય છે.
- 191. નનું વ્યાપાર: ચૈિવ, તતિરિસ્ય વ્યાપારસ્થામવાત | क्रियावाक्यार्थपक्षश्च प्रतिक्षिप्तः । उच्यते । न क्रियामानं भावना, अपि तु परिदृश्यमानपूर्वापरीभूतयज्यादिभावस्वरूपातिरिक्तः पुरुषव्यापारः प्रत्ययात् प्रतीयमानो માવના | યથાગડ
न सा केनचिदुत्पाद्या जनिका सा न कस्यचित् ।
केवलं जननी ह्यषा जन्यस्य जनकस्य च ॥ इति क्रियाकारकादिविलक्षणैव सा शब्दात् प्रतीयते इत्यर्थः । 19}. શંકાકાર-વ્યાપાર ક્રિયા જ છે, કારણ કે ક્રિયાથી જુદો વ્યાપાર સંભવતો નથી, અને ક્રિયા વાયાથ છે એ પક્ષને તો તમે પ્રતિષેધ કર્યો છે.