________________
ક્ષિા પ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ
૨૨૯ न वर्ग इति व्यपदिश्यते । सैवाङ्गना विरतायां सुरततृषि न खर्ग इत्युच्यते । तदेवमेष वर्गशब्दः प्रीति न व्यमिचरति, द्रव्यं तु व्यभिचरति । एवमद्रव्यत्वात् स्वर्गस्य न क्रियाङ्गत्वम् । अथाऽपि निरतिशयसुखप्रतीत्यन्यथानुपपत्तितः परिकल्पितः कनकगिरिशिखरादिर्देशः खर्गः । सुतरां तस्य न क्रियासाधनस्वमवकल्पते, दध्यादिवदुपादातुमशक्यत्वात् ।
180 ફળપ્રાધાન્યવાદી–આ જે તમે કહ્યું તે તુચ્છ છે, કારણ કે “સ્વપદ દ્રવ્યવાચક નથી. “સ્વગ"પદ પ્રીતિનું (= સુખનું વાચક છે, દ્રવ્યનું વાચક નથી. તે જ ચંદનને ઠંડીથી પીડા કે ગ્રીષ્મથી પીડિત ન થયેલે સ્વર્ગ એવું નામ આપતા નથી. સુરતની તૃષ્ણ વિરત થતાં તે જ અંગના “સ્વગ” કહેવાતી નથી. આ રીતે “ગ” શબ્દ દ્રવ્યને
વાચક ન હોય એવા પ્રસંગે તે અનેક છે જ્યારે “સ્વર્ગ શબ્દ પ્રીતિને વાચક ન હોય એ - એક પણ પ્રસંગ નથી. આમ સ્વર્ગ એ દ્રવ્ય ન હેઈ, તે ક્રિયાનું અંગ નથી
ક્રિયાપ્રાધાન્યવાદી – નિતિશય સુખની પ્રતીતિ અન્યથા ઘટતી ન હેઈ, મેરુપર્વતના શિખર આદિ દેશને સ્વર્ગ કયું છે. [અર્થાત નિરતિશય સુખ સ્વર્ગ નથી પરંતુ મેરુશિખર આદિ દેશ સ્વગ છે, અને મેરુશિખર આદિ દેશ તે દ્રવ્ય છે જ, અને દ્રવ્ય એ યોગક્રિયાનું અંગ છે. આમ સ્વર્ગ એ ભાગક્રિયાનું સાધન છે.]
ફળપ્રાધાન્યવાદી – મેરુશિખર આદિ દેશનું તે ક્રિયાના સાધન તરીકે ઘટવું વધુ દુષ્કર છે, કારણ કે દહીં વગેરેની જેમ તેને લાવવું અશક્ય છે.
181. अथाप्यदृष्टेनैव द्वारेण 'समुद्रं मनसा ध्यायेत' इतिवत् स्वर्गकामना तत्रोपकारिणीति तदपि क्लिष्टकल्पनामात्रम् । प्रीतिर्हि निरतिशया खर्गः । प्रीतेश्च नान्यार्थत्वं युक्तम् । प्रीत्यर्थमन्यत्, नान्यार्थी प्रीतिः । तस्मान्न यागाय स्वर्गोऽपि तु स्वर्गाय यागः । इत्थं च क्रियासाधनानुपदेशान्न कर्तृसमर्पणेन वर्गकामपदं સંમતિ |
1 181. ક્રિયાપ્રાધાન્યવાદી - જેમ[ રથન્તર પ્રસ્તાવમાં] સમુદ્રનું મન દ્વારા કરાતું ધ્યાન અદષ્ટ ઉપકાર કરે છે તેમ મેરુશિખર રૂપ સ્વર્ગની ઇચ્છા ત્યાં (= યાગકમમાં) અદષ્ટ ઉપકાર કરે છે. [અર્થાત મેરુશિખરને યાગકર્મમાં દહીંની જેમ લાવવાની જરૂર નથી.]
ફળપ્રાધાન્યવાદી – તે પણ કેવળ લિષ્ટ કલ્પના છે. નિરતિશય પ્રીતિ ( = સુખ ) જ સ્વર્ગ છે. પ્રીતિ કોઈ બીજા માટે હોય તે યોગ્ય નથી. બીજુ પ્રીતિ માટે હોય છે, પ્રીતિ બીજા માટે હોતી નથી. તેથી ભાગક્રિયા માટે સ્વર્ગ નથી, પરંતુ સ્વર્ગ માટે યોગક્રિયા છે. આ રીતે “સ્વર્ગકામ'પદ ક્લિાસાધનને જણાવતું ન હોઈ તે પદ કર્તાને રજૂ કરવા દ્વારા ક્રિયા સાથે અન્વય પામતું નથી,