SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ ક્વિા વાક્યર્થ છે એ મત _171. तदेवं विधिरूपे बाह्ये च शब्दार्थे ऽवस्थिते सप्ति क्रियामेव केचिद् वाक्याथ वर्णयन्ति । अयं तेषामाशयः पदार्थाः किल वाक्यार्थभावमायान्ति संहताः । अपेक्षाऽनुगुणान्योन्यव्यतिषङ्गविशेषतः ॥ न च गुणप्रधानभावमन्तरेण संसर्गः पदार्थानामवकल्पते । न चाख्यातरहितं वाक्यं किञ्चित् प्रयोगयोग्यम् । अनुच्चारिते तस्मिन्नाकाङ्क्षाया अनिवृत्तिः । श्रोत्राकाङ्क्षानिवृत्तये च वाक्यानां लोके प्रयोगः । लोकवच्च वेदादप्यर्थोऽवसीयते । आख्याताच्च पूर्वापरीभूतः साध्यरूपोऽर्थोऽवगम्यते, न सिद्धरूपः । सिद्धसाध्यसमुच्चारणे कस्य कितन्त्रतेति चिन्तायां साध्यसिद्धये सिद्धमुपात्तमिति प्रतीयते । साध्यं च साध्यमानत्वात् प्रधानमवगम्यते । तस्मात्तदेव वाक्यार्थः क्रियातो नापरं च तत् ॥ - 171. साम पाया विधि३५ मा छे : पुरवार यया पछी हवेमा यिा જ વાક્યર્થ છે એમ જણાવે છે. તેમને આશય આ છે–ખાસ તે આકાંક્ષાને લીધે અન્યન્યની સાથે સંબંધવિશેષને પામેલા હેઈ, સંહત ( = સંબદ્ધ) બનેલા પદાર્થો વાક્યર્થભાવ પામે છે. ગુણપ્રધાનભાવ વિના પદાર્થોને આ સંસર્ગરૂપ સંબંધ ઘટતું નથી, અને આખ્યાત (= यिा५६ - verb) विनानु वा४५ प्रयोगवाने, व्यारावाने १२॥ ५९] योग्य नथी. વાક્ય ન ઉચ્ચારાય તો આકાંક્ષાની નિવૃત્તિ થતી નથી. શ્રોતાની આકાંક્ષાની નિવૃત્તિને માટે તે વાકને લેકમાં પ્રયોગ ( = ઉચ્ચારણ) થાય છે જે રીતે લેકમાં લૌકિક વાક્યના અને નિર્ણય થાય છે તે રીતે જ વેદમાં વૈદિક વાક્યના અર્થને નિર્ણય થાય છે. આખ્યાતથી પહેલા પછી એ ક્રમ ધરાવતી અવસ્થાઓવાળો સાધ્યરૂપ અથ જ્ઞાત થાય છે, સિદ્ધરૂ૫ અર્થ જ્ઞાત થતું નથી સિદ્ધ અને સાધ્ય બંનેનું વાકયમાં સમુચ્ચારણ હેવાથી કોણ કેને અધીન છે એની વિચારણા કરતાં સાધ્યની સિદ્ધિને માટે સિદ્ધનુ વાકયમાં ગ્રહણ કરવામાં આવ્યું છે એમ જણાય છે. સાધ્યને પાર પાડવાનું હોઈ તે પ્રધાન છે એવું જ્ઞાન થાય છે તેથી, સાધ્ય જ વાકયાર્થ છે, અને સાધ્ય એ ક્રિયાથી બીજુ કંઈ નથી. 172. क्रिया हि प्रतीयमाना स्वनिष्पत्तय साधनान्याक्षिपति, तैश्च योग्यैः संबध्यते । तानि च कानिचित् पदान्तरोपात्तानि भवन्ति, कानिचिद्वाक्यान्तरोपात्तानि, कानिचित् प्रकरणपाठलभ्यानि, कानिचिदारादुपकारकाणि, कानिचित् सन्निपत्त्योपकारकाणि । कानिचिदन्तिकोपनिपतितान्यपि योग्यताविरहात् परिहरति । कानिचिदतिदूरवर्तीन्यपि योग्यानि स्वसम्पत्त्यर्थमाहरति । इत्येवं दृष्टादृष्टोपकारकानेककारककलापसम्पाद्यमानखरूपा क्रियैव वाक्यार्थः ।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy