________________
૨૨૭
પદાર્થથી જુદો વાર્થ છે અને વાસ્તવિક પણ છે વિષય છે તે વાક્યર્થ છે. આ જ પ્રમાણે કેવળ ગુણપદ કે કેવળ ક્રિયાપદના ઉચ્ચારણમાં
જવું જોઈએ. [ અર્થાત કેવળ દ્રવ્યપદ ‘ગાય લઈને પ્રશ્ન કર્યો તેમ કેવળ ગુણ દ લઈને અને કેવળ ક્રિયાપદ લઈને પણ પ્રશ્ન કરવો જોઈએ અને તે પ્રશ્નને ઉત્તર પણ તે પ્રમાણે આપવો જોઈએ. ] તેથી, કહેવામાં આવ્યું છે કે કેવળ પદોથી જન્ય જ્ઞાનના વિષય કરતાં વાક્યજન્ય જ્ઞાનના વિષયમાં જે આધિકર્યો છે તે વાક્યર્થ છે.
168. संसर्गोऽपि पदार्थानां न न प्रतीयते । न हि 'गौरश्वः पुरुषो हस्ती' इत्यसंसृष्टपदार्थप्रतीतिवद् गौः शुक्ला आनीयताम्' इति प्रतीतिः । यथा च संसर्गः प्रतीयते यश्च प्रतीत्युपायस्तत्सर्वं विस्तरतो निर्णेष्यते । तस्माद् बाह्य एव वाक्यार्थः । ( 168. પદાર્થોને સંસર્ગ પણ જ્ઞાત થતું નથી એમ નહિ, કારણ કે “ગાય અશ્વ પુરુષ હાથી” એ સંસર્ગ નહિ ધરાવતા પદાર્થોને જ્ઞાનના જેવું “શુકલ ગાય લાવો’ એ પદાર્થોનું જ્ઞાન નથી. કેવી રીતે સંસર્ગનું જ્ઞાન થાય છે, સંસર્ગના જ્ઞાનને ઉપાય કર્યો છે, એ બધાને વિસ્તારથી નિર્ણય કરીશું. નિષ્કર્ષ એ કે વાક્યર્થ બાહ્ય અસ્તિત્વ ધરાવે છે.
169. વાW gવ મવન વ્યવછેવો વાવયાર્થ, વિધિપૂર્વેનાવાત, संसर्गमन्तरेण चान्यव्यच्छेदस्यापि दुरुपपादत्वात् । न हि शुक्लपदार्थेनासंसृष्टो गोपदार्थः कृष्णादिभ्यो व्यावृत्त इत्यवगम्यते ।
169, વાક્ષાર્થ બાહ્ય જ હોવા છતાં તે વ્યવચ્છેદ (= વ્યાવૃત્તિ) રૂ૫ નથી, કારણ કે વાક્યર્થ વિધિરૂપે જ્ઞાત થાય છે અને સંસર્ગ વિના અન્ય વ્યવચ્છેદનું પણ ઘટવું મુશ્કેલ છે. શુકલપદાર્થ સાથે સંસર્ગસંબંધ ન ધરાવતે ગેપદાર્થ કૃષ્ણ વગેરે ગે વ્યક્તિઓથી વ્યાવૃત્ત છે એવું જ્ઞાન આપણને થતું નથી. - 170. ગોરા સાથીદુ યુદ્ધિપસર્વન્સી પગનિતા શુધનવાનાd: कृष्णादेरपसर्पतीति व्यवच्छेदो वाक्यार्थ इति चेत् , मैवम् , तत्सम्बन्धावगमपूर्वक त्वात् तदितरव्यावृत्तेः । तत्सम्बन्धावबोधेन सिद्धे वाक्यस्यार्थवत्त्वे पाश्चात्यः कृष्णादिव्यवच्छेदावगमो यदि भवति, भवतु कामं, न त्वसौ वाक्यार्थ इति ।
170. ગાય પદથી જન્મેલી બુદ્ધિ બધી ગાથમાં જતી, “શુકલપદના સામીપ્યને કારણે, કૃષ્ણ આદિ ગવ્યક્તિઓમાંથી પાછી વળે છે. એટલે વ્યવરછેદ વાકયાથ છે એમ જે તમે કહેતા હે તે અમે કહીએ છીએ કે ના, એવું નથી, કારણ કે ગે પદાર્થ અને શુકલ – પદાર્થના સંબંધનું જ્ઞાન થયા પછી જ કૃષ્ણવ્યક્તિઓની વ્યાવૃત્તિ થાય છે. પદાર્થોના સંબંધના જ્ઞાનથી જ તે પદાર્થોની વાયાર્થવત્તા પુરવાર થયા પછી કૃષ્ણ આદિ વ્યક્તિઓની વ્યાવૃત્તિનું જ્ઞાન જે થતું હોય તો ભલે થાઓ, પરંતુ વ્યાવૃત્તિ ( = વ્યવચ્છેદ ) વાક્યર્થ નથી.