________________
૨૨૨
સંસર્ગ વાક્યા છે એ મતનું ખંડન _165. પદોના અર્થોને કદાચ સંસર્ગરૂપ સંબંધ હોય તે પણ તે સંબંધ શબ્દથી વાચ્ય ન હોઈ, અસત જેવું જ છે. ભેદનું ( = વ્યવછેદનું ) વાચક અને સંસર્ગનું વાચક કોઈ પદ [વાકયમાં ] નથી, કારણ કે એવું પદ કેઈએ [ વાક્યમાં ] સાંભળ્યું નથી. [ વાકયમાં] ભેદનું વાચક પદ અને સંસર્ગનું વાચક પદ ન હોવાથી ભેદ અને સંસર્ગ પદાર્થો નથી, અને જે પદાર્થ ન હોય તેમાં વાયાર્થપણું પણ ન હોય. સંસગવાચી પદ સંસગ” [ વાક્યમાં ] સંભળાયું હોય તો વળી વધુ અસંગતિ ઊભી થશે; “શુલ ગાય લ સંસર્ગ આને શો અર્થ થશે ? તેથી બાહ્ય વાસ્તવિક વાક્યર્થને બધી રીતે અસંભવ હોઈ પદાર્થોને અવાસ્તવિક સંસર્ગસંબંધના પ્રતિભાસવાળું જ્ઞાન જ વાકયાર્થ છે, તેના વડે જ લેકવ્યવહાર ચાલે છે.
166. तदिदमनुपपन्नम् , बाह्यार्थस्यानन्तरमेव विस्तरेण प्रसाधितत्वात् । न संसर्गनिर्भासं ज्ञानं वाक्यार्थो भवितुमर्हति । स्थापयित्वा हि बाह्यमर्थं वाक्यार्थचिन्तामुपक्रान्तवन्तो वयम् , अतः कोऽवसरो विज्ञानमात्रवाक्यार्थत्ववर्णनस्य । न च पदार्थव्यतिरिक्तो नास्ति वाक्यार्थः ।
166, યાયિક – વાક્યોથ બાહ્ય અસ્તિત્વ ધરાવતો નથી એ ઘટતું નથી, કારણ કે વાક્યર્થ બાહ્ય અસ્તિત્વ ધરાવે છે જ એને હવે પછી તરત જ વિસ્તારથી પુરવાર કરવામાં આવ્યું છે. અવાસ્તવિક સંસર્ગના નિર્માસવાળું જ્ઞાન વાકયાથ બનવાને લાયક નથી. બાહ્ય વાસ્તવિક અર્થની સ્થાપના કર્યા પછી, વાક્યર્થ શો છે તેની વિચારણું અમે શરૂ કરી છે. તેથી, વિજ્ઞાનમાત્રરૂપ વાક્યર્થ છે એ મતના વર્ણનને અવસર જ કયાં છે ? પદાર્થથી જુદો વાક્યર્થ નથી એમ નહિ. *
167. રૂટું તાવ મવનિ પૃષ્ટો વ્યાવEામ્ ëિ ગૌરિતિ પાર્ યાદશી તિત્તિस्तादृश्येव गौंः शुक्ला आनीयताम्' इति वाक्यादुत भिन्ने एते प्रतिपत्ती इति । तत्र तुल्यत्वं तावत् प्रतिपत्त्योरनुभवविरुद्धम् । वैलक्षण्ये तु प्रतीत्योर्विषयवेलक्षण्यमपि बलादुपनतम् , असति विषयभेदे प्रतीतिभेदानुपपत्तेः । यश्च तदतिरिक्तो विषयः स वाक्यार्थः । एवं केवलगुणक्रियापदोच्चारणेऽपि योजनीयम् । तदुक्तं यदाधिक्य સ વાયા રૂતિ |
167. શંકાકાર-–તો અમે આપને એને વિશે પૂછીએ છીએ, આપ એને સમજાવે.
નૈયાયિક–શું “ગાય” પદથી જેવું જ્ઞાન થાય છે તેવું જ જ્ઞાન “શુકલ ગાયને લા” એ વાક્યથી થાય છે ? કે આ બંને જ્ઞાને વિલક્ષણ છે ? આ બંને જ્ઞાનેની તુલ્યતા અનુભવવિરુદ્ધ છે. જે બંને જ્ઞાન વિલક્ષણ છે એમ માને તે ના છૂટકે તેમના વિષયોની વિલક્ષણતા આવી પડે છે, કારણ કે વિષયેની વિલક્ષણતા વિના જ્ઞાનની વિલક્ષણતા ઘટતી નથી. ગોપદજન્ય જ્ઞાનના વિષયથી જુદો “શુલ ગાયને લાવો” એ વાયજન્ય જ્ઞાનને જે