________________
વ્યવચ્છેદ વાક્યર્થ છે એ મતને નિરાસ
૨૨૧ થાય પરંતુ પદાર્થો અચેતન હૈઈ એક પદાર્થ બીજા પદાર્થની અપેક્ષા કરતા નથી, આકાંક્ષા તે રાખતો નથી. પદાર્થોના જ્ઞાન પણ એકબીજાની અપેક્ષા રાખતા નથી કારણ કે તેઓ ક્ષણિક છે; અને તેથી તે જ્ઞાને વચ્ચે પણ અપેક્ષા જન્ય સંસર્ગસંબંધ નથી. એટલે જ સંસર્ગ વાક્યા નથી. સંસર્ગરૂપ સંબંધ પદાર્થો વચ્ચે કે પદાર્થોના જ્ઞાને વચ્ચે ઉપર દર્શાવ્યા પ્રમાણે ઘટતો નથી.
164. થરછોડવ્યેવમેવ નિરાશા | સોડ િ િન જ્ઞાનાનામુvપતે. तदुक्तम्
यदि ध्रियेत गोबुद्धिः शुक्लबुद्धिजनिक्षणे । ततोऽन्याभ्यो निवर्तेत संसृज्येताथ वा तया ॥ इति [श्लो.वा.वाक्या.२०] न चापेक्षायां सत्यामपि सम्बन्धः कश्चिदुपलभ्यते, यथोक्तम्
अपेक्षणेऽपि सम्बन्धः नैव कश्चित् प्रतीयते । कार्यकारणसंयोगसमवायादिलक्षणः ।
પ્રવૃત્તિકાયસ્તુ પૂવોડઝિયથતે . [ો.વા.વાય. ૨૪] 164. વ્યવહેદને પણ આ રીતે જ નિરાસ કરવો જોઈએ પદાર્થોના જ્ઞાનને વ્યવ પણ ઘટતો નથી. એટલે કહેવામાં આવ્યું છે કે, “શુકલની બુદ્ધિની ઉત્પત્તિની ક્ષણે ગાયની બુદ્ધિ ટકી રહેતી હતી તે કૃષ્ણ આદિ અન્ય ગવ્યક્તિઓની બુદ્ધિઓથી શુકલ ગેવ્યક્તિની બુદ્ધિને વ્યવ છેદ થાત અથવા ગાયની બુદ્ધિને શુક્લની બુદ્ધિ સાથે સ સગા સંબંધ થાત. [ બ્લેક વાવ વાક્યા૨૦] ઉપરાંત, પદાર્થોના જ્ઞાનને એકબીજાની અપેક્ષા હેવા છતાં પણ તે જ્ઞાનેની વચ્ચે કેઈ સંબંધ દેખાતો નથી, જેમકે કહ્યું છે કે તેમને એકબીજાની અપેક્ષા હોવા છતાં તેમની વચ્ચે કાર્યકારણ, સંયેગ, સમવાય આદિ લક્ષણવાળે કોઈ સંબંધ દેખાતો નથી. પદાર્થોનાં જ્ઞાને એક અર્થમાં અર્થાત આત્મામાં સમવાય સંબંધથી રહેતા હોઈ તે શાને વચ્ચે એકાÁસમવાયરૂપ સંબંધ માનતાં અતિપ્રસંગદોષ આવે [ કારણ કે ગાય અશ્વ પુરુષ હાથી” એ પોના અર્થોનાં જ્ઞાને પણ એક આત્મામાં સમવાય સંબંધથી રહેતાં હોઈ તેમની વચ્ચે એકાÁસમવાયરૂપ સંબંધ છે જ અને પરિણામે આ અવાયાર્થ વાક્યર્થ બની જાય. ] [ શ્લોક વા વાયા. ૧૪]
165. રથનાં તુ વિપિ મવન લવૂધ: શરનમિધીયમાનવાઃसत्कल्प एव, न च भेदसंसर्गयोर्वाचकं किञ्चित् पदमस्ति अश्रवणात् । असति च तद्वाचिनि पदे न तयोः पदार्थत्वम् । अपदार्थस्य च न वाक्यार्थत्वम् । श्रुतेऽपि तद्वाचिनि पदे सुतरामसङ्गतिः- ‘गौः शुक्ला आनीयतां संसर्गः' इति कोऽर्थः ? तस्माद् बाह्यस्य वाक्यार्थस्य सर्वप्रकारमसम्भवात् पदार्थसंसर्गनिर्भासं ज्ञानमात्रं वाक्यार्थों भवितुमर्हति, तेनैव च लोकव्यवहार इति ।