________________
૨૧૦
તદત વાચાર્યું છે એ યાયિક પક્ષ
144. શંકાકાર (મીમાંસક - શબ્દને વિષય પ્રત્યક્ષાના વિષય સાથે સર્વધા તુલ્ય નથી, કારણ કે એમ હોય તે શબ્દ દ્વારા થતું જ્ઞાન અને ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન તુલ્ય બની જાય. પરંતુ શબ્દ દ્વારા થતું જ્ઞાન અને ઇન્દ્રિય દ્વારા થતું જ્ઞાન તુલ્ય હોતું નથી. એટલે જ કહ્યું છે કે અગ્નિને અડવાથી દાઝેલે માણસ અગ્નિને [અનુમિત કે શ્રત અગ્નિથી] અન્યથા અનુભવે છે, વગેરે.”
તતવાદી (નૈયાયિકો—આને નિરાસ તે અમે પહેલાં કરી દીધો છે, કારણ કે સકળ વિશેષ ધર્મોના ગ્રહણ અને અગ્રહણને આધારે આ બે જ્ઞાનને (= પ્રમાણેને ) ભેદ સિદ્ધ છે; કેવળ ધણીને અનુલક્ષીને જ બે જ્ઞાનેના (= પ્રમાણેના) સંપ્લવની વાત કરી છેઅર્થાત કેવળ ધર્મને અનુલક્ષીને જ બે જ્ઞાનેને વિષય એક જ છે એમ કહ્યું છે. સિકલ વિશેષ ધર્મોના ગ્રહણ-અગ્રહણને આધારે ઇન્દ્રિય દ્વારા થતા જ્ઞાન અને શબ્દ દ્વારા થતા જ્ઞાન વચ્ચે ભેદ થાય છે એટલા માત્રથી શબ્દો વિષય સામાન્ય માત્ર બનતું નથી. '
145. अपि च निष्कृष्टसामान्यांशवचनत्वे पदस्येप्यमाणे गोशब्दाद् गोत्वशब्दाच्च तुल्ये प्रतिपत्ती स्याताम् , 'गौः शुक्लः' इतिवच्च 'गोत्वं शुक्लम्' इति बुद्धिः स्यात् , चातुर्वर्णादिवच्च स्वार्थ एव गोशब्दाद्भावप्रत्ययस्त्वतलादिः स्यात् ।।
145. વળી, નિકૃષ્ટ સામાન્યાંશ જ પદને વાગ્યાથી છે એમ ઇચ્છવામાં આવે તે ગેશબ્દથી થતું જ્ઞાન અને ગે–શબ્દથી થતુ જ્ઞાન એ બે જ્ઞાને તુલ્ય થાય અને શુક્લ ગે'ની જેમ ફુલ ગર્વ એવી બુદ્ધિ થાય અને “ચાતુર્વર્ય વગેરેની જેમ “ગ” શબ્દને લાગે , તલું , વગેરે ભાવવાચક પ્રત્યય સ્વાર્થમાં જ (અર્થાત પ્રાતિપદિકના અર્થમાં જ લાગેલ બની જાય.
146. अथ मन्येथाः आक्षिप्तव्यक्तिका जातिं गोशब्दो वक्ति, भावप्रत्ययान्तस्तु निष्कृष्टस्वरूपमात्रनिष्ठामिति, तदनुपपन्नम् , अनाक्षिप्तव्यक्तिकाया जातेः कदाचिदશ્રેના
_146. જો તમે એમ માને કે વ્યક્તિનો આક્ષેપ જે કરે તે જાતિ ગો'શબ્દને વાગ્યર્થ છે અને નિષ્ફટ સ્વરૂપમાત્રનિષ્ઠ જાતિ ( જે વ્યક્તિને આક્ષેપ નથી કરતી તે) ભાવપ્રત્યયાત શબ્દ “ગોને વાર્થ છે, તે તમારી આ માન્યતા ઘટતી નથી, કારણ કે વ્યકિતને આક્ષેપ ન કરતી હોય એવી જાતિનું કદીય કોઈને દર્શન નથી,
141. રથ નોરારશ્રવાયાં વ્યરૂપવતી જ્ઞાતિવાતે, માવાચयान्ते तु गोशब्दे श्रुते तच्छ्न्याऽसौ प्रतीयते इति । यद्येवमागतोऽसि मदीयं पन्थानम् । आश्रयवती चेज्जातिरुच्यते शब्देन जात्याश्रय उक्त एव भवति, नान्यथा साश्रयवत्युक्ता स्यात् । तदाश्रयपरिहारेणाश्रयिसामान्यमात्रविवक्षायां त्वतलादय प्रयुज्यन्ते । तथा चाहुः 'वस्य गुणस्य हि भावाद् द्रव्ये शब्दनिवेशः तदभिधाने त्वतलादयः' [महाभाष्य पू.१.२.११९] 'यस्य गुणस्य हि भावाद् द्रव्ये