SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ તદ્દત વાર્થ છે એ તૈયાયિક પક્ષ ૨૦૯ 142. શંકાકાર (મીમાંસક)–વિશેષણ અને વિશેષ્ય બંનેનું યુગપત જ્ઞાન પ્રત્યક્ષમાં પણ અનુભવ્યું નથી જ; અને તમે ઈચ્છતા પણ નથી; કારણ કે તમારા મતે તે તે બંને જ્ઞાને વચ્ચે કાર્યકારણભાવસંબંધ છે. તેથી વિશેષણભૂત જાતિનું ઇન્દ્રિયજન્ય જ્ઞાન પ્રથમ થાય છે [અને પછી વિશેષરૂપ વ્યકિતનું ( વિશેષનું) ઈન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે.] જાતિ સાથેના શબ્દના સંબંધના જ્ઞાનની સહાયથી પદ જાતિનું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે; એટલે વ્યક્તિ પણ વાચ છે એ ઘટતું નથી. 143. સુરતે પ્રત્યક્ષે તાવત્ યોર વિશેTorવિશેષથોરિન્દ્રિયવિષયવન ! सामान्येऽपि संयुक्तसमवायादिन्द्रियं प्रवर्तमानं विशेषणवद् विशेष्यमपि विषयीकरोति । न हि सामान्य प्रत्यक्षं विशेषोऽनुमेय इति व्यवहारः । एवं गुणमात्रग्राहिणीन्द्रिये गुणिनोऽनुमेयत्वं स्यात्, न चैवमस्ति । तस्माद्विशेष्यपर्यन्तं प्रत्यक्षम् । तथा पदमपि तत्तुल्यविषयं, न तु सामान्यमात्रनिष्ठमिति युक्तम् । यत्तु 'सामान्यांशानपोद्धृत्य पदं सर्व प्रवर्तते' इति श्लो वा. आकृति ६२] तत् केवलव्यक्त्यभिधाने सति आनन्त्यव्यभिचारभयादुच्यते । तद्वदभिधाने तु तद्भयं नास्तीति न शुद्धजात्यभिधातृतया शब्दः संकोचनीयः । 143. તકતવાદી (નૈયાયિક)—આને ઉત્તર અમે આપીએ છીએ. પ્રત્યક્ષમાં વિશેષણ અને વિશેષ્ય બંનેય ઇન્દ્રિયના વિષય છે. સંયુક્તસમવાયરૂપ સન્નિકને કારણે સામાન્યને ગ્રહણ કરતી ઇન્દ્રિય વિશેષણની જેમ વિશેષ્યને પણ ગ્રહણ કરે છે, કારણ કે સામાન્ય પ્રત્યક્ષ છે અને વિશેષ અનુમેય છે એમ કહેવાતું નથી. સામાન્ય પ્રત્યક છે અને વિશેષ અનુમેય છે એમ માનીએ તે ગુણમત્રને ગ્રહણ કરનાર ઈન્દ્રિય હતાં ગુણી (=દ્રવ્ય) અનુમય બની જવાની આપત્તિ આવેપરંતુ એવું તે નથી. તેથી, વિશેષ્યને ગ્રહણ સુધી પ્રત્યક્ષા છે (= પ્રત્યક્ષને વ્યાપાર છે). અને પદને વિષય પણ પ્રત્યક્ષાના વિષય તુલ્ય છે; પદનો વિષય સામાન્ય માત્ર છે એમ કહેવું યોગ્ય નથી. “અનેક ધર્મોવાળી શબલ વસ્તુમાંથી સામાન્યાશેને જુદા તારવી તેમનું અભિધાન પદ કરે છે એ તમે જે કહ્યું તે તે કેવળ વ્યક્તિનું અભિધાન માનતાં આનન્યદેવ અને વ્યભિચારદેષ આવે એ ભયથી કહ્યું છે. પરંતુ તહતના અભિધાનમાં તે એ ભય છે નહિ, એટલે શુદ્ધ જાતિના અભિધાનમાં શબ્દને સંકેચ કરે જોઈએ નહિ (અર્થાત્ તદ્દતનું અભિધાન કરતા હોવાથી બહુવિષય શબ્દને જાતિમાત્રનું અભિધાન કરત કરી અલ્પવિષય કરે જોઈએ નહિ.) 144. નનું ન સર્વોત્તમના પ્રચાતુવિષય: શ, પ્રતિપત્તિનાપ્રસાત | न च शब्दाद् इन्द्रियाच्च तुल्ये प्रतिपत्ती भवतः । तदुक्तम् 'अन्यथैवाग्निसम्बन्धाद् दाहं दग्धोऽभिमन्यते' इत्यादि ।। उच्यते । पूर्वमेवैतत् परिहृतं सकलविशेषग्रहणाग्रहणाभ्यां प्रतिपत्तिविशेषसिद्धेः, धर्म्यभिप्रायेण च संप्लवस्योक्तत्वात् । नैतावता सामान्यमात्रनिष्ठः शब्दो भवति ।
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy