SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ વાચ્યાર્થ છે એ નૈયાયિક પક્ષ 140. उच्यते । नेदन्तानिर्दिश्यमानशाबलेयादिविशेषः तद्वान् । न च सर्वस्त्रैलोक्यवर्ती व्यक्तिव्रातस्तद्वान् । किन्तु सामान्याश्रयः कश्चिदनुल्लिखितशाबलेयादिविशेषस्तद्वानित्युच्यते । सामान्याश्रयत्वाच्च नानन्त्यव्यभिचारयोस्तत्रावसरः । 140. तद्वत्वाही (नेया थिङ) - उत्तर व्यायामे छीमे. 'आ'थी निहे 'शात शायसेय आि વિશેષ તદ્દાન નથી. ન તે ત્રણેય લોકમાં રહેલી બધી ગે વ્યક્તિઓના સમુદાય તદ્વાન છે પરંતુ સામાન્યના આશ્રયરૂપ અને શાબલેય આદિના ઉલ્લેખ વિનાના એવા કોઈ વિશેષ તદ્નાન કહેવાય છે. સામાન્યને આશ્રય હોવાને કારણે તેમાં આનન્યદોષ અને વ્યભિચારદોષને અવસર નથી. २०८ 141. न च विशेषणमभिधाय विशेष्यमभिदधाति शब्द इत्यभ्युपगच्छामः येनैनमतिभारेण पीडयेमहि । सामान्याश्रयमात्रे सङ्केतग्रहणात् तावन्मात्रं वंदतः शब्दस्य कोऽतिभार: : एवं ' तद्वतो नाखतन्त्रत्वात्' इत्यादि [प्र. समु. अपोह. ४ ] दूषणं परिहृतं भवति । किञ्च - प्रत्यक्षं न हि निष्कृष्टजात्यंशपरिवेष्टितम् । तद्गोचरप्रवृत्तश्च शब्दस्तं कथयेत् कथम् ।। तस्मात् प्रत्यक्षविषये प्रवर्तमानं तत्समानविषयमेव भवितुमर्हति पदं, न सामान्यमात्रनिष्ठम् । 141. વળી વિશેષણનું અભિધાન કરીને શબ્દ વિશેષ્યનું અભિધાન કરે છે એમ અમે માનતા નથી કે જેથી શબ્દને અમારે અતિ ભારથી પાડવા પડે. સામાન્યના આશ્રયમાત્રમાં સંકેતનું ગ્રહણ થતું હોવાને કારણે સામાન્યના આશ્રયમાત્રનું અભિધાન કરતા શબ્દને અતિ ભાર કેવા ? આમ જાતિશબ્દ તદ્દા વાચક નથી કારણ કે તે જાતિ ઉપર આધાર રાખીને જ તદ્દનું અભિધાન કરે છે, સ્વતંત્રપણે—સાક્ષાત્ કરતો નથી' ત્યાદિ દૂષણનો परिहार थर्म लय छे. वणी, निष्असित (abstracted) लतिय अंश प्रत्यक्ष विषय નથી, તો પછી પ્રત્યક્ષના વિષયમાં પ્રવૃત્ત થતા શબ્દ તેનું (= નિષ્કાસિત જાતિરૂપ અંશનુ) અભિધાન કેમ કરે ? તેથી, પ્રત્યક્ષના વિષયમાં પ્રવૃત્ત થતા શબ્દતા વિષય પણ પ્રત્યક્ષના વિષય સમાન જ હોવા ઘટે, તેના વિષય સામાન્યમાત્ર ન હોવા ઘટે. 142. युगपन्ननु संवित्तिर्विशेषणविशेष्ययोः । प्रत्यक्षेऽपि न दृष्टैव न च युष्माभिरिष्यते ।। कार्यकारणभावो हि तद्धियोभवतां मते । तस्माद्विशेषणे जातौ पूर्वमिन्द्रियजा मतिः ॥ पदादपि तदायत्तसम्बन्धज्ञप्त्यपेक्षिणः 1 तत्रैव बुद्धिरित्येव न व्यक्तेरपि वाच्यता ॥
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy