SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ २०७ તદત વાચાર્યું છે એ નૈયાયિક પક્ષ 137. નાતેઃ કાન્વયઃ નિતિમિર્ગીય િવ ા. तत्र संस्थाननिर्देशान्न जातेः काचिदङ्गता ॥ श्येनव्यक्त्या चेत् सादृश्यमिष्टकाकूटस्य नास्ति व्यक्त्यन्तरेण व्यभिचारात् , नितराममूर्तया जात्या सादृश्यमाकाशेनेव न तस्यावकल्पते इति स्पोदाहरणमात्रमेतत् । 137. જાતિને ક્રિયા સાથે અન્વયસંબંધ છે એના સમર્થનમાં જે ઉદાહરણ આપ્યું છે-નવેદી કરવી જોઈએ –તે ઉદાહરણમાં સંસ્થાનને નિર્દેશ હેઈ કઈ જાતિ ક્રિયાનું સાધન નથી. જે વ્યક્તિ સાથે ઈટાની વેદીનું સદશ્ય નથી, કારણ કે બીજી વ્યક્તિથી વેદીનું પૈસાદશ્ય છે, તે જેમ અમૃત આકાશ સાથે ઈટની વેદીનું સદશ્ય નથી ઘટતું તેમ અમૃત જાતિ સાથે વેદીનું સાદશ્ય વિશેષે ન ઘટે એટલે આ તે વિરોધી ઉદાહરણમાત્ર છે. 138. अन्येषु तु प्रयोगेषु गां देहीत्येवमादिषु । तद्वतोऽर्थक्रियायोगात्तस्यैवाहुः पदार्थताम् ॥ पदं तद्वन्तमेवार्थमाञ्जस्येनाभिजल्पति । न च व्यवहिता बुद्धिने च भारस्य गौरवम् ।। सामानाधिकरण्यादिव्यवहारोऽपि मुख्यया । वृत्त्योपपद्यमानः सन्नान्यथा योजयिष्यते ॥ तस्मात् तद्वानेव पदार्थः । 138. તદતવાદી (યાયિક) –ગાય આપે” એના જેવા બીજા પ્રયોગોમાં જાતિમતને અર્થ ક્રિયા સાથે સંબંધ હોવાથી તે જાતિમત જ પદને અર્થ છે એમ કહ્યું છે. પદ તત (= જાતિમત) અર્થનું જ સાક્ષાત અભિધાન કરે છે. અહીં ન તો વ્યવહિત બુદ્ધિ છે, ન તે ભારનું ગૌરવ છે. સામાનાધિકરણ્ય વગેરે વ્યવહાર પણ મુખ્ય વૃત્તિથી (= અભિધાશક્તિથી) ઘટતે હેઈ તેને અન્યથા સમજાવો પડતો નથી. તેથી પદને અર્થ તદાન છે. ____139. ननु कोऽयं तद्वान्नाम ? तदस्यास्तीति तद्वानिति विशेष एव सामान्यवानुच्यते । विशेषवाच्यत्वे चानन्त्यव्यभिचारौ तदवस्थौ । सामान्यं तु शब्देनानुच्यमानं नोपलक्ष्यमाणं भवति । उभयाभिधाने च शब्दस्यातिभार इत्युक्तम् । 139. શંકાકાર (મીમાંસક –આ તદાન એ શું છે ? તકવાદી (નૈયાયિક)-તે સામાન્ય) જેને હોય તે તદ્દાન; વિશેષ જ સામાન્યવાન કહેવાય છે. શંકાકાર (મીમાંસક) –વિશે વાચ હોતાં આનન્યદેષ અને વ્યભિચારદોષ એમના એમ રહે છે. શબ્દથી ન કહેવાયેલું સામાન્ય તે આલિપ્ત [પણ] થતું નથી. વિશેષ અને સામાન્ય બંનેનું અભિધાન માનતાં શબ્દ ઉપર વધુ પડતો બોજ પડે એમ અગાઉ કહેવાયું છે.
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy