________________
| વિકલ્પને વિષય અન્યાહ છે એ બૌદ્ધ મતનું ખંડન દષ્ટ અર્થ ફરી ન દેખાય એવું નથી. ગૃહીતગ્રાહી જ્ઞાનેનું પણ પ્રામાણ્ય અમે પુરવાર કર્યું છે. વળી, જ્યારે ક્ષણિજ્વાદને નિરાસ થઈ ગયો છે ત્યારે ગૃહીત વસ્તુનું દેશ, કાલ વગેરે ભેદોથી ગ્રહણ ઘટતું નથી એમ નહિ. ઉપરાંત, અમારે મતે ભિન્ન ધર્મોથી યુક્ત ધમીને કેઈક ધર્મ કેઈક જ્ઞાનથી ગૃહીત થશે. સહકારિશક્તિ આદિ જુદા જુદા પ્રકારની ભિન્ન ભિન્ન શક્તિઓ ધમીમાં છે. ઉપાયભૂત અનેક સહકારીઓ ધમને અનેક ઉપકાર કરે છે, આ ઉપકારરૂપ ગૌણ શક્તિઓ સાથે ધમીને અભેદ કયાંથી હોય ? [પરિણામે ધર્મના ગ્રહણ સાથે તેની બધી શક્તિઓનું ગ્રહણ થઈ જતું નથી.]
101. ઢું જ નામ નિર્વિકલ્પન સર્વાતમના રિછ વસ્તુ પુન: परिच्छिन्दन्ति विकल्पान्तराणि वैफल्यमश्नुवीरन्, किमेतावता तेषामप्रतीयमानार्थग्राहिता कल्पयितुं शक्यते ? न हि विरतपिपासस्य हिमकरपटलमफलमिति तदेव रजतमिति कल्पयितुं पार्यताम् । तस्माद् दुराशामात्रमेतत् ।
107. ઉપરાંત, જે નિર્વિકલ્પ પ્રત્યક્ષે સંપૂર્ણ પણે જાણેલી વસ્તુને ફરી જાણુતા વિકલ્પ (= સવિકલ્પ પ્રત્યક્ષ અનુમાન) વિફળતા પામતા હોય તો શું એટલા માત્રથી ( = તે વિફળતા ન પામે એટલા ખાતર જ) જે અર્થ પ્રતીયમાન નથી એનું તેઓ ગ્રહણ કરે છે એવી કલ્પના કરવી શક્ય છે ? જેની તરસ છીપાઈ છે એ વ્યક્તિને કપુરની ગોટીનું કંઈ પ્રયજન નથી એટલા જ કારણસર તે કપુરની ગોટી જ રજત છે એવી કલ્પના કરવી શક્ય નથી. તેથી, એ તે દુરાશામાત્ર છે.
__108. इत्थं चान्यापोह इति निषेधात्मनि बाह्ये विकल्पानां शब्दानां च विषये इण्यमाणे भट्टकुमारिलोपन्यस्तदुस्तरदूषणानामावरणकरणं न किञ्चित्पश्यामः ।
108. આમ વિકલ્પ અને શબ્દોને વિષય અન્યાહ અર્થાત નિષેધાત્મક બાહ્ય છે એમ જ્યારે બૌદ્ધો ઈચ્છે છે ત્યારે ભદ કુમારિલે રજૂ કરેલા દુસ્તર દૂષણોના પૂરને ખાળવાને કેઈ ઉપાય અમે જતા નથી.
109. વ િતત્વUTIFનિનીયા વિસ્પકતિવિખ્યામાપતાકારમીત્રવ્યવૃત્તિच्छायोपरक्तं किमपि परिकल्पितं तदपि न व्यवहारपदवीमवतरितुमुत्सहते ।
विकल्पो नाम बोधात्मा स च स्वच्छः स्वभावतः । नासावितरसंपर्काते कलुषतामियात् ॥ नूनमभ्युपगन्तव्यं किञ्चिदस्योपरकम् । आन्तरं वासनारूपं बाह्यं वा विषयात्मकम् ॥ यत्पुनर्विद्यते नान्तर्न बहिस्तेन रज्यते । विज्ञानमिति मायैषा महती धूर्तनिर्मिता ॥