________________
१८९
વિષયાતિશય વિના જ્ઞાનતિશય સંભવ નથી
તે સામાન્યની કલ્પનાનું શું પ્રયે.જન ? પરંતુ જ્યારે સામાન્ય પ્રત્યા છે ત્યારે આ તે श। प्रश्न ?
____98. का चेयमनुवृत्तिज्ञानोत्पादिका शक्तिः ? विशेषेभ्योऽव्यतिरिक्ता व्यतिरिक्ता वा नित्याऽनित्या वा तदाश्रिता स्वतन्त्रा वा प्रत्यक्षा परीक्षा वेति विकल्प्यमाना वाचोयुक्त्यन्तरेण जातिरेव कथिता भवति न वा किञ्चिदिति यत्किञ्चिदेतत् ।
98. વળી, અનુવૃત્તિજ્ઞાનને ઉત્પન્ન કરનારી આ શકિત શું છે ? વિશેષથી તે ભિન્ન છે કે અભિન્ન છે ? તે નિત્ય છે કે અનિત્ય છે ? તે વિશેષાશ્રિત છે કે સ્વતંત્ર છે ? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે ? આ વિકલ્પો કરી વિચારાતી તે શકિત વાણીની અન્ય ભંગી યા યુક્તિથી જાતિ જ કહેવાઈ છે અથવા તે તે કશું જ નથી અર્થાત તુચ્છ છે.
99. ननु यथा गोत्वादिजातिनियतास्वेव व्यक्तिषु वर्तते नासामञ्जस्येन तथा काभिश्चिदेव व्यक्तिभिः काचिद् गवादिबुद्धिर्जन्यते इति । नैतदेवम् , विषयातिशयव्यतिरेकेण प्रत्ययातिशयानुपपत्तेः । उपायातिशये तु प्रत्ययातिशयकारिणीष्यमाणे विषयातिशयं प्रति को द्वेषः ? सिद्धे च विषयातिशये दुरपह्नवं सामान्यम् । ____99. मो - गोत्यात नियत व्यक्तिमामा । (अर्थात् माव्यतिमामा ) હોય છે, અંધાધૂંધપણે ગમે તે વ્યક્તિમાં હોતી નથી, તેમ અમુક જ વ્યક્તિઓ વડે (અથત ગોવ્યક્તિઓ વડે જ) અમુક જ બુદ્ધિ અર્થાત ગેબુદ્ધિ) ઉત્પન્ન થાય છે. [તાત્પર્ય એ કે અમુક જ વ્યક્તિઓ ગેબુદ્ધિ ઉત્પન્ન કરે છે તેને ખુલાસો કરવા તે વ્યકિતઓમાં ગોત્વ જાતિ માનવાની શી જરૂર છે ? ]
રિયાયિક–ના એવું નથી, કારણ કે વિષયોતિશય વિના જ્ઞાનાતિશય સંભવે જ નહિ, ઉપાયના અતિશયથી જ્ઞાનને અતિશય તમે ઇચ્છો છો ત્યારે વિષયાતિશય પ્રત્યે દ્વેષ શે ? વિષયાતિશય સિદ્ધ થતાં સામાન્ય પ્રતિષેધ દુષ્કર છે.
___100. ननु अनुवृत्तिबुद्धिः विनापि सामान्यान्तरेण सामान्यान्तरेषु दृश्यते एवेति कोऽत्र विस्रम्भः ? उच्यते । न चाशेषेण पञ्चाशद्भवितुमर्हति । यदि हि सेनावनादिप्रत्ययाः करितुरगधवखदिरादिव्यतिरिक्तमर्थमनपेक्ष्य जायमाना मिथ्या. भवन्ति, किमेतावता घटादिप्रत्ययैरपि मिथ्या भवितव्यम् । वाधकसदसद्भावनिबन्धना हि वैतथ्यावैतथ्यस्थितिः प्रत्ययानाम् । तत्र सत्तादौ समान्यान्तरविरहान्मिथ्या प्रत्ययाः, उपाधिना केनचित् प्रवर्तन्ते, न त्वेवं गवादाविति यत्किञ्चिदेतत् । यदुक्तम्
तस्मादेकस्य भिन्नेषु या वृत्तिस्तन्निबन्धनः । .. सामान्यशब्दः सत्तादावेकधीकरणेन वा ॥ इति [श्लो.वा.आकृति. २४]