________________
જાતિ વગેરે સત્ છે.
૧૭૫
स्युर्व्यक्तयः कार्यविशेषशक्ताः ॥ विशेषणादिव्यवहारक्लप्तिः ।
- तुच्छेऽप्यपोहे न न युज्यते नः । ..... अतश्च मा कारि भवद्भिरेषा
जात्याकृतिव्यक्तिपदार्थचिन्ता ॥ 75. આ રીતે આ લેકવ્યવહાર ધટે છે. વિવેકીએ (=તાર્કિકે) પણ લેયાત્રા સામાન્ય લેકની જેમ ચલાવવી જોઈએ. વિકલ્પગત પ્રતિબિંબ ( ગ્રાહાકાર) જેનું નામ અહિ છે તે શબ્દને અર્થ છે એમ કહ્યું છે. વિચિત ન થતે પ્રતીતિમાર્ગ લેકમાં જાતિને ભ્રમ પેદા કરે છે. બીજુ કેઈ નિમિત્ત માન્યા વિના જ અમુક વ્યક્તિઓમાં સામાન્ય સિમવાયસબંધથી) : રહે અને બીજી વ્યક્તિઓમાં ન રહે એવો તમારો નૈયાયિકેને નિયમ જેટલે સામાન્યની. - બાબતમાં પ્રવર્તે છે તેટલે જ અપહની બાબતમાં પણ તુલ્યપણે પ્રવર્તે છે; ભેદ માત્ર એટલે
જ છે કે તમે સામાન્યને વાસ્તવિક માને છે જ્યારે અમે અપહને અવાસ્તવિક માનીએ છીએ. [પરસ્પર] ભેદ બધી ઔષધિઓમાં તુલ્ય હોવા છતાં કેટલીક જ ઔષધિઓ જવર આદિને શમાવવા સમર્થ છે. તેવી જ રીતે ગોવ્યક્તિઓમાં ગવ સામાન્ય ન હોવા છતાં તે વ્યક્તિઓ અમુક એક જ વિશિષ્ટ કાર્ય કરે છે. વળી, તુચ્છ અપેહમાં વિશેષણ આદિ વ્યવહારની કલ્પના નથી ઘટતી એમ નહિ, તેથી પદને અર્થ જાતિ છે, આકૃતિ છે કે વ્યક્તિ છે તેની આ વિચારણા આપે ન કરવી જોઈએ.
16. સત્રામિધીયતે I fો નાત્યાàાસ્ય દ્વાર્થસ્થ કરવોલપતિ: उत प्रतीतिबलादेवेति । प्रतीतिस्तावदपोहविषया भवद्भिरेव नाङ्गीकृतेति किमत्र જન |
26. નાયિક– અહીં અમે ઉત્તર આપીએ છીએ. શું શબ્દના અર્થો બાહ્ય જાતિ વગેરે અસ્તિત્વ ધરાવતા નથી એટલે અપેહને પક્ષપાત કરે છે કે પ્રતીતિના બળે અને પક્ષપાત કરે છે? અહિ જેને વિષય હોય એવી પ્રતીતિને તે આપ જ પ્રિમાણરૂપે સ્વીકારતા નથી, એટલે એની બાબતમાં અહીં કલહ કરવાની જરૂર નથી.
77. नापि जात्यादेरसत्वमिन्द्रियार्थसन्निकर्षोत्पन्न बाधसन्देहरहितप्रत्ययगम्यत्वात् ક્ષત્રિત |
आद्यमेव हि विज्ञानमर्थसंस्पर्शि चाक्षुषम् । न तदुत्तरभावीति किमिदं राजशासनम् ॥ तदेवास्तु प्रमाणं वा तेनापि त्ववगम्यते । व्यावृत्तं वस्तुना रू नानुगामीति का प्रमा ॥