________________
૧૦
નિર્વિકલ્પ પ્રત્યક્ષને વિષે સામાન્ય પણ છે
तथा हि-निर्विकल्पककालस्यातिसूक्ष्मत्यात् किं प्रतिभासते किं न प्रतिभासते इति कथमेष कलिरावयोरुपशाम्यतु ? भवान् ब्रूते-व्यावृत्तमेवावभातीति । अहं ब्रुवे -अनुवृत्तमपि प्रतिभातीति । एवं कलहायमानयोरावयोः कः परिच्छेदः ? न खलु शपथस्य कोशपानस्य वैष विपयः । तस्मानिर्विकल्पकानन्तरोत्पन्नस्थूलकालकार्यपर्यालोचनया तद्व्यवस्था कर्तव्या ।
- - 77. જાતિ વગેરેનું અસત્વ પણ નથી, કારણ કે ઇન્દ્રિયાર્થસન્નિકન બાધસંશયરહિત જ્ઞાનથી તે ગમ્ય છે, સ્વલક્ષણની જેમ. પ્રથમ ક્ષણે ઉત્પન્ન થનારું ચાક્ષુષ જ્ઞાન જ વસ્તુગ્રાહી છે, તે જ્ઞાન પછી થનારું જ્ઞાન વસ્તુગ્રાહી નથી એવી આ રાજા કઈ ? અથવા ભલે તે [પ્રથમ ક્ષણે ઉત્પન્ન થનારું ચાક્ષુષ જ્ઞાન] જ પ્રમાણ છે પરંતુ તેનાથી વસ્તુનું વ્યાવૃત્ત રૂપ જ જ્ઞાત થાય છે પણ અનુગત રૂપ જ્ઞાત થતું નથી એમાં શું પ્રમાણ છે ? નિર્વિકલ્પક પ્રત્યક્ષને કાળ અતિ સૂક્ષ્મ (= કે) હોઈ ત્યારે જ્ઞાનમાં શું ભાસે છે અને શું નથી ભાસતું એ બાબતે આપણું બેને આ કલહ કેવી રીતે શાંત થાય ? આપ કહે છે કે વ્યાવૃત્ત રૂપ જ જ્ઞાનમાં ભાસે છે હું કહું છું કે અનુવૃત્ત રૂપ પણ ભાસે છે. આમ ઝઘડતા આપણું બેને નિર્ણાયક કોણ ? ખરેખર, શપથ કે કેશપાનને આ વિષય નથી. તેથી નિર્વિકલ્પ પ્રત્યક્ષ પછી તરત જ ઉત્પન્ન થતા અને સ્થૂળ કાળવાળા (અર્થાત
સ્મરણ આદિ સાપેક્ષ હોવાને કારણે લાંબો કાળ ચાલનાર સવિકલ્પક પ્રત્યક્ષરૂય કાર્યની - પલેચના દ્વારા તેની (અર્થાત નિર્વિકલ્પક પ્રત્યક્ષના વિષયની) વ્યવસ્થા કરવી જોઈએ. : 78. તત્ર –
भवेद्यदि विशेषैकविषयं निर्विकल्पकम् ।
सामान्याध्यवसायोऽयमकस्मात् कथमुद्भवेत् ॥ ' રાખ્યું પુત્વ વિવાહૂ તિ વેત, મૈત્રમ
पश्यत्यनुगत रूपमविज्ञातेऽपि वाचके ।
दाक्षिणात्य इवाकस्मात् पश्यन्नुष्ट्रपरम्पराम् ॥ ( ગાતાસિંmોડમિનવાનેપક્રિયાને તેવા મનુવં જ થાકુ च पश्यत्येव रूपम् । अपि च प्रथमाक्षसन्निपाते एवाङ्गुलिचतुष्टयमवलोक्यमानमन्योन्यगामिना च रूपेणावगम्यते । तत्कथं केवलविशेषावलम्बी चाक्षुषः प्रत्ययः ?
18. વળી, જે નિવિકલ્પ પ્રત્યક્ષને વિષય એક વિશેષ જ હોય તે રામાન્યને આ અધ્યવસાય અકસ્માત કેવી રીતે ઉદ્ભવે ? આ વિકલ્પ (=સવિકલ્પ પ્રત્યક્ષ) શબ્દ છે (અર્થાત શબ્દવિષયક છે, વસ્તુવિષયક નહિ) એમ જે તમે કહેતા હો તે અમારે કહેવું જોઈએ કે એમ નથી. [આ પશુને વાચક શબ્દ “ઊંટ’ છે એવું જેને જ્ઞાન નથી એવા] દક્ષિણભારત