SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ વિકલ્પમાં વિજાતીયવ્યાવૃત્તાકારને જ ઉલ્લેખ સંવેદાય છે ગાયના કાર્યો સિવાયના કાર્યોની વ્યાવૃત્તિ). ગેવિકલ્પ વડે અતકાય (=ગાયનું જે કાર્ય છે તે કાર્ય જેમનું નથી તે) અશ્વ વગેરેનો ઉલ્લેખ થતો નથી કે ગેસ્વલક્ષણને સ્પર્શ થતા. નથી; અને સામાન્ય તે વાસ્તવિક નથી. તેથી વિકલ્પનો વિષય અતકાર્યવ્યાવૃત્તિા જ સ્થિર થાય છે. આવી દલીલ વડે વિકલ્પનું અપેહવિષયક હોવાપણું કહેવાયું છે; પ્રતિપત્તિને આધારે કહેવાયું નથી. 65 નતીર્થ વૃત્તમિવ સનાતી વ્યાવૃત્તિ દરમ્ તત્ર વજાતીયविजातीयव्यावृत्तमप्याकारमुल्लिखेयुः । न हि सजातीयविजातीयव्यावृत्तीः खलक्षणं चान्यत् । न चैकतराकारोल्लेखननियमहेतुमुत्पश्यामः । धीमन् मैवं मंस्थाः-निश्चयात्मनो निर्विकल्पाः सजातीयविजातीयव्यावृत्ताकारोल्लेखे च सर्वात्मना तन्निश्चयाद्विकल्पान्तराणां शब्दान्तराणां चाप्रवृत्तिः स्यात् । तथा च गौरिति शब्दादुत्पद्यमानो विजातीयव्यावृत्ताकारोल्लेख्येव विकल्पः संवेद्यते, न सजातीयव्यावृत्तोल्लेखी । તુવયશ્ચ વિધૈ: શરા રૂચન્યા પોવિયાત વયન્ત | 65. નૈયાયિક –દશ્યનું સ્વરૂપ જેમ અતત્કાર્યવ્યાવૃત્ત (અર્થાત વિજાતીય વ્યાવૃત્ત) છે તેમ સજાતીયવ્યાવૃત્ત પણ છે તેથી વિકપમાં સજાતીય વ્યાવૃત્ત આકાર અને વિજાતીય વ્યાવૃત્તા આકાર બંનેને ઉલ્લેખ થ જોઈએ, કારણ કે સજાતીય-વિજાતીય વ્યાવૃત્તિ અને દશ્ય (=રવલક્ષણ) બે જુદાં નથી. વળી, બેમાંથી એક જ આકારને ઉલેખ થાય એનું નિયમન કરતો કઈ હેતુ ( નિમિત્ત) અમને દેખાતું નથી. - બૌદ્ધ- હે બુદ્ધિમાને ! એમ ન માને કે નિર્વિકલ્પ પ્રત્યક્ષ નિશ્ચયસ્વરૂપ છે અને સજાતીય-વિજાતીય વ્યાવૃત્ત આકારને ઉલ્લેખ થતાં સવરૂપે વસ્તુને નિશ્ચય થઈ જવાથી વિકલ્પ અને શબ્દોની પ્રવૃત્તિ નહિ થાય. વળી, ગાય શબ્દથી ઉત્પન્ન થતા વિજાતીય વ્યાવૃત્તાકારના ઉલ્લેખવાળે વિકલ્પ સદાય છે, સજાતીય વ્યાવૃત્તાકાર છે. ઉલ્લેખવાળો સંવેદા નથી. વિકલ્પના વિષય જેવા જ શબ્દનો વિષય છે એટલે શબ્દો પણ અન્યાહવિષયક કહેવાય છે. 66. સોડામાર પિતાલાપો ન વહિ, આરોપિતસ્ત્રાવ, નાન્તઃ નવોઘgत्वात् । अतश्चासौ न किञ्चिदेव । न किञ्चिदपि भवन्नपोह इति फलत उपचर्यते । अतश्च बाह्यमपोहमाश्रित्य दूषणोपन्यासे कण्ठशोषमनुभवन्नस्थाने क्लिष्टो देवानांप्रियः । 66 આ આરેપિત આકાર બહાર જગતમાં નથી કારણ કે તે આરેપિત છે. તે આંતર નથી, કારણ કે તે બેધરૂપ નથી. તેથી તે કંઈ છે જ નહિ. કંઈ પણ ન હોવા છતાં તે, અહિં એમ ફલતઃ ઉપચારથી કહેવાય છે. દિર્શનપૃષ્ઠભાવી વિકલ્પ વિજાતીય વ્યાવૃત્તિમાં જ પર્યવસાન પામતા હોવાથી, કંઈ પણ ન હતો તે આકાર અહિ એમ ઉપચારથી
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy