________________
વિકલ્પને વિષય વ્યાવૃત્તિ અવસ્તુ છે
૧૬૯ વ્યાવૃત લક્ષણ તે બંને એક જ છે, એટલે વ્યાવૃત્તિને ગ્રહણ કરનાર વિકથી વ્યાવત્ત (સ્વલક્ષણ પણ ગૃહીત થઈ જાય, પરિણામે વિકલ્પો દર્શનતુલ્ય બની જાય.
___62. नैतदेवम् । न विकल्पैावृत्तं वस्तु गृहयते । न च पारमार्थिकी व्यावृत्तिरपि तु कश्चिदारोपित आकारः । वास्तवत्वे हि व्यावृत्तेः, वस्तुसंस्पर्शिन एते दोषाः प्रादुष्युः । न त्वसौ तथेत्युक्तम् । ( 62. બૌદ્ધ – ના એવું નથી. વિકલ્પ વ્યાવૃત્ત વસ્તુને ગ્રહણ કરતા નથી. વ્યાવૃત્તિ વાસ્તવિક ( બાહ્ય અસ્તિત્વ ધરાવતી ચીજ) નથી, પરંતુ એ તે કઈ આરોપિત આકાર છે. વ્યાવૃત્તિ વાસ્તવિક હોય તો વિકલ્પો વસ્તુસંસ્પશી બની જાય વગેરે પેલા દોષો પ્રાદુર્ભાવ પામે. પરંતુ વ્યવૃત્તિ તેવી (=વાસ્તવિક) નથી એ અમે જણાવી ગયા છીએ.
63. अत एव यत् केचन पर्यचूचुदन् किल व्यावृत्तग्रहणपक्षे त्रितयग्रहणं प्राप्नोति-यद् व्यावृत्तं, येन निमित्तेन व्यावृत्तं, यतश्च व्यावृत्तमिति; न च त्रितयग्रहणमस्तीत्यतः कथं व्यावृत्तग्रहणमिति, तदप्यपास्तं भवति । यदि हि व्यावृत्तं गृह्णीम इति एवमुल्लेखो भवेद् व्यवहते जनस्य, तदेवमसौ पर्यनुयुज्येत, न . त्वेवमस्तीत्यचोद्यमेतत् ।
63 એટલે જ, કેટલાકે જે આપત્તિ આપી છે કે દર્શન વ્યાવૃત્તને ગ્રહણ કરે છે એ પક્ષમાં ત્રણનું ગ્રહણ પ્રાપ્ત થાય છે જે વ્યાવૃત્ત છે તેનું, જે નિમિત્ત વડે તે વ્યાવૃત્ત થયું હોય તેનું અને જેનાથી વ્યાવૃત્ત હોય તેનું અને આ ત્રશુનું ગ્રહણ તે દર્શનમાં હેતું નથી, તેથી કેવી રીતે વ્યાવૃત્ત વસ્તુનું ગ્રહણ થાય, એ આપત્તિ પણ દૂર થાય છે, કારણ કે જે વ્યવહાર કરનાર “હું વ્યાવૃત્તને ગ્રહણ કરું છું' એવો ઉલ્લેખ કરતો હોય તો જ તેને આ પ્રશ્ન પૂછી શકાય પરંતુ એવું તો છે નહિ, એટલે આ આપત્તિ આપી શકાય નહિ. '
64. नन्वेवमारोपिताकारविषया एव विकल्पा उक्ता भवन्ति । व्यावृत्तिविषयत्ववाचो पुक्तिरनन्वितेत्युक्तम् । समाहितमेतद् । दर्शनपृष्ठभात्रिभिर्गोंरित्यादिविकल्पैरतकार्यपरावृत्ता आकारा उल्लिख्यन्ते । न हि गोविकल्पैरतत्कार्याणामश्वादीनामुल्लेखः, खलक्षणं च न स्पृश्यते, सामान्यं च वास्तवं नास्ति । तस्मादतत्कार्यपरावृत्तिविषयत्वमेव विकल्पानामवतिष्ठते इत्येवं युक्त्या तेषामपोहविषयत्वमुच्यते, न प्रतिपत्तितः।
64 યાયિક – વિકષિ વિષય આરોપિત આકાર જ છે એમ તમે બૌદ્ધોએ કહ્યું છે. તેથી, વિકલ્પોને વિધ્ય વ્યાવૃત્તિ છે એવું પ્રતિપાદન વિસંવાદી છે, તરહિત છે, એમ અમારું યાયિકોનું કહેવું છે.
બૌદ્ધ- આનું સમાધાન આ રહ્યું. “આ ગાય છે વગેરે દર્શનyફભાવી વિકલ્પ વડે અતકાવ્યાવૃત્તિરૂપ આકારેને ઉલ્લેખ થાય છે. [અહીં અતત્કાર્યાવૃત્તિ અગોકાયવ્યવૃત્તિ; ૨૨, ૨૩
૪ ,, , ,