SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શબ્દનો અર્થ પરમાર્થતઃ અસ્તિત્વ ધરાવતા નથી એ બૌદ્ધ મત શબ્દાર્થ જ્ઞાનને વિષય જ્ઞાનને પોતાનો અંશ જ છે એમ એટલું જ કહેવું ઉચિત છે. [બીજા કેટલાક બૌદ્ધો કહે છે કે ના, એમ કહેવું ઉચિત નથી; અહ આંતર પણ નથી કે બાહ્ય પણ નથી, પરંતુ જ્ઞાન અને બાધાર્થ બંનેથી અન્ય જ છે. 59. નાન્તને વદિ પુરાતઃ | तन्न विद्यत एवेति कथं शब्दार्थ उच्यते ।। पारमार्थिकशब्दार्थसमर्थनपिपासिताः । नेहागताः स्मो येनैवमनुयुज्येमहि त्वया ।। यत एव तन्नान्तर्बहिरस्ति तत एव मिथ्येति काल्पनिकमिति च गीयते । किं पुनस्तत् । आरोपितं किञ्चिदाकारमात्र विकल्पोपरञ्जकम् । ननु बाहयार्थव्यतिरेकेण किमीय आकारः आन्तरस्य ज्ञानस्योपरञ्जकः । 59, નૈયાયિક – જે અંદર કે બહાર પરમાર્થથી અસ્તિત્વ ધરાવતા ન હોય તે હોય જ નહિ, એટલે તેને શબ્દાર્થ કેવી રીતે કહેવાય ? બૌદ્ધ– શબ્દાર્થ પારમાર્થિક છે એવું સમર્થન કરવા માટે તરસતા અમે અહીં આવ્યા નથી કે જેથી તમે અમને આમ પૂછો છે. કારણ કે તે અંદર પણ નથી કે બહાર પણ નથી એટલે જ તે મિશ્યા છે કાલ્પનિક છે એમ અમે કહીએ છીએ. નૈયાયિક– તો તે છે શું ? બૌદ્ધ— વિકલ્પરૂપ જ્ઞાનને રંગનાર કાઈક આરેપિત આકારમાત્ર છે. યાયિક– બાથાર્થ સિવાય આ કયો આકાર છે જે આંતર જ્ઞાનને રંગનાર હોઈ શકે ? - 60. ૩યતે | દરવછાયૅવાનરષ્નિા વિરપાનાં, દોડ વ્યાવૃત્ત हि वस्तु दर्शनानां विषयः । तच्च स्प्रष्टुमक्षमा विकल्पा इत्युक्तम् । अथ तच्छायामवलम्बमाना विकल्पा व्यावृत्तस्याग्रहणाद् व्यावृत्तिविषया उच्यन्ते । 60. બૌદ્ધ- આને ઉત્તર અમે આપીએ છીએ. દશ્ય વસ્તુની છાયા જ વિકલ્પને રંગે છે, દશ્ય વસ્તુ પોતે વિકલ્પને રંગતી નથી. કારણ કે સજાતીય-વિજાતીયથી] વ્યાવૃત્ત વસ્તુ (=સ્વલક્ષણ દર્શનને વિષય છે અને તે વ્યાવૃત્ત વસ્તુને સ્પર્શવા વિકલ્પ શક્તિમાન નથી એમ અમે બૌદ્ધોએ અગાઉ કહ્યું છે. હવે તે વ્યાવૃત્ત વસ્તુની છાયાનું અવલંબન કરતા વિકલ્પ વ્યાવૃત્ત વસ્તુને ગ્રહણ ન કરતા હોવાને કારણે વ્યાવૃત્તિવિષયક કહેવાયા છે. 61. ननु व्यावृत्तितद्वतोरभेदाद् या व्यावृत्तिर्यञ्च व्यावृत्तं स्खलक्षणं तदेकमेवेति व्यावृत्तिग्राहिभिर्विकल्पैया॑वृत्तमपि गृहीतं स्यादिति दर्शनतुल्या एव ते भवेयुः । - 61. નૈયાયિક- વ્યાવૃત્તિ અને વ્યાવૃત્તિવત્ એ બેને અભેદ હેઈ વ્યાવૃત્તિ અને
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy