________________
અવાદિનું અપહથ હેવું સંભવિત નથી
૧૬૫
ગાસામાન્ય અને પ્રતિષેધથી સિદ્ધ થાય છે એમ તમે માને તે તમારે ઇતરેતરાયાને પાર કરવો મુશ્કેલ છે. અગોનિષેધથી ગેની સિદ્ધિ થાય અને ગેસિદ્ધિ દ્વારા અગનિષેધની સિદ્ધિ થાય. આમ અપોઇને જ સમજાવવું અશક્ય હોઈ, તેના ભેદે અપહને ભેદ પુરવાર ન
થાય
___50. अपि चाश्वादयः सामान्यरूपेण वाऽपोह्येरन् विशेषात्मना वा ? न विशेपात्मना । तदनन्तत्वादशब्दवाच्यत्वाच्च । सामान्यात्मना तु तेषामप्यपोहरूपत्वादभावत्वम् । कथं चाभावस्यैवाभावः क्रियेत ? करणे वा प्रतिषेधद्वययोगाद्विधिरवतिटते इति विधिरूपः शब्दार्थः स्यात् । .
50. વળી, અશ્વ વગેરેને સામાન્યરૂપે અહ (નિષેધ થાય છે કે વિશેષરૂપે ? વિશેષરૂપે અપોહ ન થઈ શકે કારણ કે વિશેષ અનંત છે અને શબ્દવા નથી. સામાન્યરૂપે તેમને અપોહ માનતાં, તેઓ (=અશ્વ વગેરે) અપોહરૂપ બની જાય અને પરિણામે અભાવ. રૂપ થાય અભાવને જ અભાવ કેવી રીતે કરાય ? કરે તો બે પ્રતિષેધના ગે વિધિ સ્થિર થઈને રહે અને પરિણામે શબ્દાર્થ વિધિરૂપ બની જાય.
- ડા. ગામનધ્ધ તુરાયડોઃ સ તસ્માદિક્ષ બન્યથા વા ? वैलक्षण्ये तस्य भावात्मता भवेत् , अवै लक्षण्ये तु यादृश एव अपोह्य : तादृश एव तदपोह इति गौरप्यगौः स्यात् ।
5. અભાવાત્મક અશ્વ વગેરેને (=અંગોને) જે અપહ તે તેમનાથી વિલક્ષણ છે કે અવિલક્ષણ ? વિલક્ષણ માનતાં, તે અપોહ ભાવાત્મક બની જાય. અવિલક્ષણ માનતાં જે અપહ્ય (=અગે) તેવો જ અપોહ (=અોઅપહ=ગે) એમ થાય અને પરિણામે ગો પણ અગો બની જાય.
52. किञ्चापोहशब्दार्थपक्षे नीलमुत्पलमित्यादौ बिशेषणविशेष्यभावसामानाधिकरण्यादिव्यवहारा विलुप्येरन् । न ह्येकस्मिन्नर्थे द्वयोरपोहयोवृत्तिरुपपद्यते । न
चैकः कश्चिदर्थोऽस्ति यत्र तयोर्वत्तिः, स्वलक्षणस्याशब्दार्थत्वादन्यस्य चासम्भवात् । न च वृत्तिरपि काचिदस्ति ।
52. ઉપરાંત, શબ્દને અર્થ અહ છે એ પક્ષમાં નીલેલ્પલ વગેરેની બાબતમાં વિશેષણ-વિશેષ્યભાવ, સામાનધિકરણ્ય વગેરે વ્યવહારોને લેપ થઈ જાય, કારણ કે એક વસ્તુ સાથે બે અપેહોને સંબંધ ઘટતો નથી. વળી, એવી કઈ વસ્તુ નથી જેની સાથે બે અને સંબંધ હોય કારણ કે સ્વલક્ષણ પિતે તે શબ્દનો અર્થ નથી, સ્વલક્ષણ સિવાય બીજે કઈ વાસ્તવિક અર્થ (વસ્તુ નથી અને કોઈ સંબંધ પણ અસ્તિત્વ ધરાવતે નથી. [“નીલેમ્પલ" શબ્દથી અભિધેય શબલ અર્થની બાબતમાં વિશેષણવિશેષ્યભાવની અને સામાનાધિકરણ્યની સિદ્ધિ થઈ શકશે નહિ. નીલશબ્દને અર્થ અનીલાહ અને ઉપલે