SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ કુમારિકમત सर्ववस्तुषु बुद्धिश्च व्यावृत्त्यनुगमात्मिका । जायते व्यात्मकत्वेन विना सा च न सिद्ध्यति ।। [श्लो.वा.आकृति ५] केवलविशेषात्मकपदार्थपक्षे सामान्यप्रतीते लम्बनत्वं, सामान्यमात्रवादे विशेषबुद्धेरनुपपत्तिः । न चाप्यन्यतरा भ्रान्तिरुपचारेण वेष्यते । दृढत्वात् सर्वेदा बुद्धे न्तिस्तद् भ्रान्तिवादिनाम् ।। [श्लो.वा.आकृति ७] न हि मिहिरमरीचिनिचयनीरप्रतीतिवत् सामान्यप्रत्ययोपमर्दैन विशेषप्रतीतिः, विशेषप्रत्ययोपमन वा सामान्यप्रतीतिरुदेति, किन्तु अविरोधेनैव युगपदुभयावभासः । अत एव निर्विकल्पबोधेन द्वयात्मकस्यापि वस्तुनो ग्रहणमुपेयते । 24. કુમારિક ભટ્ટના અનુયાયીઓ કહે છે–એક વસ્તુ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે અન્વયી પણ છે અને વ્યાવૃત્ત પણ છે. તેનું જે અન્વયી રૂપ છે તે સામાન્ય છે, જે વ્યાવૃત્ત રૂ૫ છે તે વિશેષ છે. વળી સર્વ વસ્તુઓમાં અનુસ્યાત્મક અને વ્યાવસ્યાત્મક જ્ઞાન ઉત્પન્ન થાય છે. વસ્તુ પિતે યાત્મક ન હોય તે આવું જ્ઞાન ન ઘટે, વસ્તુ કેવળ વિશે વાત્મક છે એ પક્ષમાં સામાન્યપ્રતીતિ વિષયરહિત બનશે અને વસ્તુ કેવળ સામાન્યાત્મક છે એ પક્ષમાં વિશેષબુદ્ધિ ઘટશે નહિ. બેમાંથી એક બુદ્ધિ બ્રાતિરૂપ પણ નથી; અથવા તે બેમાંથી એક બુદ્ધિ ગૌણ પણ નથી, કારણ કે સામાન્યબુદ્ધિ અને વિશેષબુદ્ધિ બંનેય સર્વદા દઢપણે રહે છે જ (અર્થાત બાધિત થતી નથી.) એટલે, બેમાંથી એક બુદ્િધને ભ્રાન્તિ ગણ નારાઓને જ ભ્રાન્તિ છે. સૂર્યકિરણમાં થતી જલની પ્રતીતિની જેમ સામાન્યની પ્રતીતિને દબાવીને વિશેષની પ્રતીતિ થતી નથી કે વિશેષની પ્રતીતિને દબાવીને સામાન્યની પ્રતીતિ થતી નથી; પરંતુ અવિરેધથી બંને એક સાથે પ્રતીત થાય છે. તેથી જ નિર્વિકલ્પક પ્રત્યક્ષ પણ ક્રયાત્મક (સામાન્ય વિશેષાત્મક) વસ્તુનું ગ્રહણ કરે છે. . 25. तदेतदभिधीयमानमेव न मनोज्ञमिवाभाति । नानारूपं त्वयैकस्य विरुद्धं वदता स्वयम् । दूषणादानमौखर्यमस्माकमपवारितम् ।। तदेव सामान्यं स एव विशेषः, तदेवैकं तदेव नाना, तदेव नित्यं तदेवानित्यं, तदेवास्ति तदेव नास्ति इति जैनोच्छिष्टमिदमुच्यते । उच्यमानमपि न शोभते । दृष्टत्वान्न विरोधश्चेन्न तथा तदवेदनात । उक्तं हि नानुवृत्तार्थग्राहिणी नेत्रधीरिति ॥
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy