SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટતો નથી એ બૌદ્ધ મત સંબંધથી રહે છે જ્યારે પટ તંતુઓમાં સમવાય સંબંધથી રહે છે આ છે પૃથગાશ્રયસમાયિત્વ. નિત્ય પરમાણુઓની યુતસિદ્ધિ પૃથગ્નતિમત્ત્વ અર્થાત પૃથગ્નમનોગ્યતા છેજ્યારે અનિત્ય પદાર્થોની યુતસિદ્ધિ યુત શ્રયસમાયિત્વ અર્થાત પૃથગાયાવરિથતિ છે] આકાશ આદિ વિભુ દ્રવ્યોની વચ્ચે કેઈ સંબંધ જ નથી. પરંતુ આ પારિભાષિક સમજૂતી પણ પ્રક્રિયા માત્ર છે. પૃથવરૂપે સિદ્ધિ અર્થાત નિષ્પત્તિ કે જ્ઞપ્તિ એ યુતસિદ્ધિ છે એમ કહેવાય છે. તેનાથી ઊલટી અમૃતસિદ્ધિ છે, એટલે એક્યરૂપે સિદ્ધિ છે, એમ સ્થિર થાય છે; અને તેમ હતાં સંબંધની વાત કરવી મુશ્કેલ છે. 15. अवयवावयविनोरपि समवायात्मा सम्बन्ध एवमेव परिहर्तव्यः, यथाऽऽह भट्टः 'नानिष्पन्नस्य सम्बन्धो निष्पत्तौ युतसिद्धता' इति [श्लो० वा० प्रत्यक्ष सू० 15. અવયવ અને અવયવી વચ્ચેના સમવાયરૂપ સંબંધનું ખંડન આ પ્રમાણે કરવું જોઈએ; જેમકે કુમારિલ ભટ્ટ કહે છે કે—અનુત્પન્નને ( = અનુત્પન્ન અવયવી ) (અવયવો સાથે સંબંધ ન હોય. જ્યારે તે (= અવ નવી , ઉત્પન થઈ ગયું હોય ત્યારે તે (તે અને તેના અવયવો વચ્ચે) યુતસિદ્ધિ જ છે એમ કહેવું જોઈએ. 16 परमाण्वाकाशयोः परमाणुकालयोश्च सम्बन्ध इष्यते, नाकाशकालयोरन्योन्यमिति प्रक्रियै वेयमिति अलमवान्तरचिन्तनेन । तस्मान्न जातिव्यक्तयोः काचिद् वृत्तिरुपपद्यते । 16. પરમાણુ અને આકાશ વચ્ચે, પરમાણુ અને કાળ વચ્ચે સંબંધ ઈચ્છવામાં આવ્યા છે પરંતુ આકાશ અને કાળ વચ્ચે પરસ્પર સંબંધ ઇચ્છવામાં આવ્યું નથી. આ તે એક પ્રક્રિયા માત્ર છે. એટલે, અવાન્તર ચિંતન રહેવા દઈએ. નિષ્કર્ષ એ કે જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટ નથી. 17. सुशिक्षितास्तु रूपरूपिलक्षणमाचते जातिव्यक्तयोः सम्बन्ध, सोऽपि नोपपद्यते । रूपशब्द: किं शुक्लादिवचनः आकारवचनः स्वभाववचनो वा ? शुक्लादिवचनत्वे नीरूपाणां पवनमनःप्रभृतीनां द्रव्याणां गुणकर्मणां च सामान्यशून्यता स्यात् । आकारवचनत्वेऽपि अवयवसन्निवेशरहितानां तेषामेव गुणादीनां सामान्यवत्ता न प्राप्नोति । स्वभाववचनत्वे तु जातिजातिमतोरव्यतिरेक एव भवेत् । अवभाति हि भेदेन स्वभावो न स्वभाविनः । शब्दातिरिक्ततैवेयं न तु वस्त्वतिरिक्तता ॥ 17. રૂપ-રૂષિલક્ષણ સંબંધ જાતિ અને વ્યક્તિ વચ્ચે છે એમ પ્રાભાકરો કહે છે. તે સંબંધ પણ ઘટતું નથી. “રૂપ' શબ્દને અર્થ શુકલ આદિ છે કે આકાર છે કે સ્વભાવ છે ? જો “રૂપ’ શબ્દનો અર્થ શુક્લ આદિ હેય તે રૂપરહિત પવન, મન વગેરે દ્રવ્ય, ગુણ અને કર્મો સામાન્યશૂન્ય બની જાય. જો “રૂપ' શબ્દને અર્થ આકાર હોય તે અવયવચનારહિત
SR No.005498
Book TitleNyayamanjari Ahanika 04 05
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy